Top Tweets for #BhavnagarState
ભાવનગર શહેરના વોર્ડ નંબર ૪, રૂવા ખાતે યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષશ્રી @drhemangjoshimp જી એ કાર્યકર્તા મિત્રો સાથે ક્રિકેટ રમી હળવા વાતાવરણમાં સમય વિતાવ્યો.
#DrHemangJoshi #bhavnagarstate #BJYMGUJARAT #cricket #BJYM #bhavnagar #BJPGujarat

સાયન્સ ગ્રુપ ઓફ ભાવનગર દ્વારા આયોજિત "બગીચાની મહેફિલ" કાર્યક્રમમાં યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષશ્રી @drhemangjoshimp એ સહભાગી બની વડીલજનો સાથે હળવી ચર્ચા, આત્મીય સંવાદ અને લાગણીસભર ક્ષણો માણી.
#bhavnagarstate #BJYMGUJARAT #bhavnagar #DrHemangJoshi #BJPGujarat #mahefil

ભાવનગર મહાનગર વોર્ડ 9 માં આવેલ બોર તળાવ ખાતે યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષશ્રી @drhemangjoshimp જીએ સ્વચ્છતા અભિયાનમાં સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ તથા સાથી કાર્યકર્તાશ્રીઓ સાથે શ્રમદાન કર્યું.
#DrHemangJoshi #bhavnagarstate #BJYMGUJARAT #swachtaabhiyan #bhavnagar #BJPGujarat #BJYM

🪷 ભાવનગર ખાતે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા વડોદરાના સાંસદ શ્રી @drhemangjoshimp જીએ ભાવનગર મહાનગર યુવા મોરચાની ટીમ સાથે સંગઠનાત્મક બેઠક યોજી.
#DrHemangJoshi #BJYMGUJARAT #BJPGujarat #bhavnagar #bhavnagarstate @ratnakar273 @DrPrashantkorat @NareshDesai_

Bhavnagar News: દેલાડમાં કૃષ્ણકુમારસિંહજી ગોહિલના ત્યાગને ધ્યાનમાં રાખી ઉજવણી | VTV Digital
#MaharajaKrishnakumarsinhji #BhavnagarState #TyagDivas #IndianUnity #Patriotism #Kamrej #GujaratHistory #RajputSamaj #InspirationalStory #YouthInspiration
@ChudasmaAnshu @YSJRSG @cpsarviya @Nimu_Bambhania @TheYadavPrince @Collectorbhav @HetavPatelBJP @mansukhmandviya @narendramodi @posolanki @smritiirani @hakubhajamnagar ભાવનગર સ્ટેટ નેક નામદાર સાહેબ શ્રી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ની પુણ્યતિથી નિમિત્તે શત્ શત્ નમન જય માતાજી
@YSJRSG
@NilambagPalace
#nilambagpalace #bhavnagarstate👑
આઝાદ ભારતના નિર્માણમાં ભાવનગરના પ્રજાવાત્સલ્ય મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીએ 15 જાન્યુઆરી 1948ના રોજ પોતાનું સંપૂર્ણ રાજ્ય ભારત સરકારને સૌપ્રથમ સોંપી દીધું હતું.
"એક ભારત-શ્રેષ્ઠ ભારત"ના નિર્માણ માટે તેમના રાષ્ટ્રપ્રેમ અને સમર્પણને હૃદયપૂર્વક વંદન.🙏🏻
@YSJRSG
#BhavnagarState

Bhavnagarના વિજયરાજસિંહ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ બનશે । Gujarat First
@GujaratFirst
#Bhavnagar #KshatriyaSamaj #RajputSamaj #BhavnagarState #Gujarat #GujaratFirst
“મારી પ્રજાનું કલ્યાણ થાય” આજ હેતુથી અખંડ ભારત ના નિર્માણ માટે સૌ પહેલા પોતાનું રજવાડું અર્પિત કરનાર પ્રાત: વંદનીય પ્રજાવત્સલ નેકનામદાર મહારાજાસાહેબ કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ની જન્મજયંતિ નિમિતે કોટિ કોટિ વંદન...
#maharajakrishnakumarsinhji #bhavnagarstate

Patan માં Rahul gandhi એ ભાવનગરના મહારાજાને આપ્યા ધન્યવાદ |Gujarat First
@RahulGandhi @shaktisinhgohil @YSJRSG @NilambagPalace @YAJadeja #loksabhaelection2024 #kshatriyasamaj #rahulgandhi #congress #bhavnagar #BhavnagarState #KrishnakumarSinhji #shaktisinhgohil #gujaratfirst
આજે ત્યાગ દિન 15 જાન્યુઆરી ભાવનગરી સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરેક સમાજ માટે આજે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે પ્રથમ અખંડ ભારતના નિર્માણ માટે ભાવનગર નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાનુ રાજય દેશને સમર્પિત કરી દીધું હતું #krishnakumarsinhji #ibhavnagar #bhavnagarstate #bhavnagar

મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીમાં ઘણા મહાન ગુણો છે. એમાંથી એમના એક જ ગુણ - ગંભીરતા - વિષે આ ગીત ગોપનાથજીમાં લખાયેલું કે, એમની ગંભીરતા કદી હદ છાંડતી નથી.
–કવિ કાગ
ગંભીરતા
કાગવાણી ભાગ ૩
#kagsahitya #maharajakrishnakumarsinhjigohil #bhavnagar #bhavnagarstate

Had a greeting meeting with Bhavena Yuvraj Sahib.
#ArvindKejriwal #BhagwantMann #RaghavChadha #JarnailSinghAAP #sandeeppathak #isudangadhvi #rajusolanki #Bhavana #bhavnagar #bhavnagarcity #bhavnagarstate #AamAadmiParty #aamaadmipartygujarat #Aamaadmipartypunjab

અખંડ ભારત ને એક કરવા સૌથી પહેલું રજવાડું.
દાનમાં આપી દેનાર 1800 પાદર ના ધણી #સર_મહારાજ_સાહેબ_શ્રી_કૃષ્ણકુમારસિંહજી_ગોહિલજી ના જન્મ દિવસે સત સત વંદન.
#જય_માતાજી 🚩#ઠાકોરસાહેબ
#Krishnakumarsinhji #bhavnagarstate #90Prakashthakor #PrideofBhavnagar #bhavenanagari #samvidhancareer

राष्ट्रप्रेमी और प्रजावत्सल महाराजा श्री सर कृष्णकुमारसिंहजी राओल गोहिल की जन्म तिथि पर शत शत नमन:
स्वतंत्र भारत में आपने सबसे पहले आपकी रियासत को भारत में विलिन करके देशभक्ति और त्याग की एक अमिट मिसाल क़ायम की है। ये देश आपका सदैव आभारी रहेगा।
#Bhavnagarstate
@YSJRSG
લોકશાહી કરતા તો રાજાશાહી સારી હતી કોઈ રાજા પ્રજાને મરતા ના જોઈ શકતો.
.
.
#Independent_india
#HumanRights
#RETWEEET
#bhavnagarstate
પોતાની બોટલમાં પોતાના માટે રાખેલું પાણી બીજાને દેવું હોય તોય આપણે વિચાર કરવો પડે જેને પોતાની હસ્તક રહેલા ૧૮૦૦ ગામડાં એક સહીએ દેશને અર્પણ કરી દીધા , એ રાજવીનો જીવ કેવડો હશે !
પ્રાતઃ સ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલ બાપુને પુણ્યતિથિ નિમિત્તે શત શત પ્રણામ 🙏
#bhavnagarstate
Last Seen Hashtags on Sotwe
brosis(((())))********
Seen from Turkey
男神基地
Seen from United States
CVE202659310
Seen from United States
snapchat
Seen from Sweden
MejorInformado
Seen from United States
ZhuangFangyi
Seen from Malaysia
teampink
Seen from United States
เสียวๆๆ
Seen from Thailand
白袜
Seen from Malaysia
anxiouspandaaaa
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers
































