Top Tweets for #Bjp_Tapi
ભારતીય જનતા પાર્ટી તાપી જીલ્લા દ્વારા વ્યારા તાલુકાના ઉંચામાળા ખાતે "મન કી બાત" કાર્યક્રમ તથા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની સુંદર ઝલક...
#BJP_Tapi #ભાજપા_તાપી
સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્યશ્રી તથા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી @purneshmodi સાહેબનું વ્યારા સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કર્યું...
#BJP_Tapi #PurneshbhaiModi

તાપી જિલ્લા ભાજપા દ્વારા પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે કાર્યશાળા યોજાઈ હતી જેની તસવીરો...👇
@BoghawalaHemali
https://t.co/jpz7DAMzqG
#bjp_tapi_studio #ભાજપા_તા��ી #BJP_Tapi

ભારતીય જનતા પાર્ટી તાપી જીલ્લા "મન કી બાત" ના મંડલ દીઠ ઇન્ચાર્જ તથા સહ.ઇન્ચાર્જશ્રીઓ ની નિમણૂક કરવામાં આવે છે...
#MannKiBaatTapi #BJP_Tapi

ભારતીય જનતા પાર્ટી તાપી જીલ્લા "મન કી બાત" ના જિલ્લા ઈનચાર્જ તથા સહ.ઇન્ચાર્જશ્રીઓ ની નિમણૂક કરવામાં આવે છે...
#BJP_Tapi #MannKiBaat

देश एवं प्रदेश की प्रगति में अपना योगदान देते हुए, जनता के हितों की रक्षा एवं सेवा में हमेशा समर्पित व प्रतिबद्ध रहने वाले समस्त सिविल सेवकों को #भारतीय_सिविल_सेवा दिवस की हार्दिक शुभकामनाएं।
#CivilServiceDay #BJP_Tapi

भारत के पूर्व राष्ट्रपति, महान शिक्षाविद, 'भारत रत्न' डॉ. सर्वपल्ली राधा��ृष्णनजी की पुण्यतिथि पर शत-शत नमन।
#BJP_Tapi #भाजपा_तापी

ગાંવ-બસ્તી ચલો અભિયાન અંતર્ગત નિઝર તાલુકાના રાયગઢ ગામના પ્રવાસ દરમિયાન ૮૦ વર્ષના દાદા જયંતભાઈ પાડવી જેઓ ભારતીય જનસંઘ વખતના કાર્યકર છે.તેમનું સન્માન કરી આશિર્વાદ લીધા..
#BJP_Tapi #ભાજપા_તાપી
#ગાંવ_બસ્તી_ચલો_અભિયાન

ગાંવ-બસ્તી ચલો અભિયાન અંતર્ગત રાયગઢ ગામના પ્રવાસ દરમિયાન નિઝર તાલુકામાં ભાજપાનો પાયો નાખનાર સ્વ.નેતાજીભાઈ પાડવી ના પરીવાર સાથે મુલાકાત કરી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આશીર્વાદ લીધા.
#BJP_Tapi #ભાજપા_તાપી
#ગાવ_બસ્તી_ચલો_અભિયાન

નિઝર તાલુકાના રાયગઢ ગામના કોટડા ફળિયામાં પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર પ્રદિપભાઈ પાડવીના ઘરે મુલાકાત કરી તેમના ફળિયાના લોકો સાથે સંવાદ કરી સુચનો મેળવ્યા.
#BJP_Tapi #ભાજપા_તાપી
#ગાંવ_બસ્તી_ચલો_અભિયાન

જય શ્રી રામ! 🚩
આજ રોજ સોનગઢ નગરમાં રામ નવમી નિમિત્તે શ્રદ્ધા અને ભક્તિથી ભરેલ રામનવમી શોભાયાત્રાની અવિસ્મરણીય ક્ષણમાં ભગવાન શ્રીરામના આશીર્વાદ સાથે શોભાયાત્રામાં સહભાગી થવાનું સૌભાગ્ય મળ્યું.
#BJP_Tapi #RaamNavmi

'राष्ट्�� सर्वोपरि' के भाव के साथ सेवा, सुशासन और गरीब कल्याण को समर्पित, विश्व के विशालतम राजनीतिक दल भारतीय जनता पार्टी के स्थापना दिवस की सभी समर्पित, राष्ट्रनिष्ठ, लोकनिष्ठ कार्यकर्ताओं को हार्दिक बधाई एवं शुभकामनाएं!
#BJPFoundationDay #BJP_Tapi
#SurajVasavaTapi

ભારતીય જનતા પાર્ટી વાલોડ તાલુકા નવનિયુક્ત સંગઠન પ્રમુખશ્રી પરીમલભાઈ સોલંકી એ આજ રોજ રૂમકિતલાવ ઓફિસ મુકામે શુભેચ્છા મુલાકાત લીધી હતી...
#BJP_Tapi #ભાજપા_તાપી
@ParimalsinhS

ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા ના વાલોડ તથા વ્યારા તાલુકા પ્રમુખશ્રીઓની નિમણૂક થવા બદલ શ્રી પરિમલભાઈ સોલંકી તથા શ્રી વિપુલભાઈ ગામીત ને હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.
#BJP_Tapi #ભાજપા_તાપી
#ValodTalukaBJP #VyaraTalukabjp

આગામી કરંજવેલ જિલ્લા પંચાયતની પેટા ચુંટણી ના મુલાકાતે તાપી જિલ્લા ભાજપ ના પ્રભારી માર્ગદર્શક શ્રી અશોકભાઈ ધોરજીયા સાહેબ એ મીરપુર ગામે મીટિંગ કરી.
#Bjp_Tapi✌🏻
#કરંજવેલ_જિલ્લા_પંચાયત ✌🏻

#BJP_Tapi
માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં
#વિજય_વિશ્વાસ_સંમેલન
#પેજ_સમિતિ_કાર્ડ_વિતરણ_સમારોહ
#તાપી_છે_મક્કમ
#ભાજપ_સાથે_અડિખમ

#BJP_Tapi
#E_Book_Launching
તાપી જિલ્લા ભાજપ ની કોરોના મહામારી મા લોકડાઉન દરમિયાન કરેલ સેવાયજ્ઞ ની ઇ-બુક પ્રકાશન નું આયોજન આજ રોજ તાપી જિલ્લા ના સંગઠન ના પદાધિકારીઓ ની અધ્યક્ષતા માં કરવામાં આવ્યું. @CRPaatil @bhikhubhaidbjp


Last Seen Hashtags on Sotwe
بقاعه
Seen from United States
beyond5g研究開発推進ユニット
Seen from United States
DessauProud
Seen from United States
アヤサンホープ
Seen from United States
ควยเด็ก
Seen from Thailand
内裤男
Seen from Malaysia
ipozbracingforimpact
Seen from Peru
nomarchocondiactadores
Seen from United States
PreOrderVampsAlbum
Seen from United States
Tentacles
Seen from Vietnam
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.5M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.5M followers

Taylor Swift 
@taylorswift13
83.4M followers

Lady Gaga 
@ladygaga
74.9M followers

Virat Kohli 
@imvkohli
72.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.5M followers

Bill Gates 
@billgates
64.8M followers

Selena Gomez 
@selenagomez
62.5M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers

























