Top Tweets for #DevAccelerator
✨આજે છે 3 MAIN BOARD IPO નું LISTING:
1)#URBANCOMPANY LIMITED:
👉103₹ મા આપેલ ભાવ ની સામે 140₹ થી 145₹+ આસપાસ લિસ્ટિંગ થવાની શક્ય���ા છે.
(2)#SHRINGARHOUSEOFMANGALSUTRALIMITED:
👉165₹ મા આપેલ ભાવ ની સામે 178₹ થી 182₹ આપેલ ભાવ ની આસપાસ લિસ્ટિંગ થવાની શક્યતા છે.
(3)#DEVACCELERATORLIMITED:
👉61₹ મા આપેલ ભાવ ની સામે 65₹ થી 67₹ આસપાસ LISTING થવાની શક્યતા છે.
👍જે પણ મિત્રો ને એલોટમેન્ટ મળ્યું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન, અને લિસ્ટિંગ સમયે તમારી અનુકૂળતા મુજબ નફો BOOK કરી લેવો એવી શુભકામનાઓ:
🚫ખાસ નોંધ: DEV ACCELERATOR LIMITED ના IPO નું LISTING "T" GROUP મા થશે જેથી તેમાં કોઈ INTRADAY TRADING થશે નહીં:
✨આભાર:
👉જોડાયેલા રહેજો:@ASHISHGOSAI13

🔹#DEVACCELERATOR LIMITED ના #IPO નું #ALLOTMENT નીચે આપેલી સાચી લિંક પર આવી ગયેલ છે.
👉 ipostatus.kfintech.com/
#IPOALLOTMENT
🎉અદ્ભુત, અવિશ્વસનીય ઘમાકેદાર પ્રતિસાદ સાથે ત્રણેય MAINBOARD IPO નું સમાપન:
🪞(1)#URBANCOMPANY LIMITED:
🔆કુલ 1046 કરોડ ની ડિમાન્ડ સામે આવ્યું 1,13,953 કરોડ નું ભરણું એટલે કે 108.93 ગણું ભરણું:
🎁એલોટમેન્ટ ની શક્યતાઓ:
🎫રિટેલર ક્વોટા મા 63 અરજી માંથી 2 અરજી:
🎫SHNI ક્વોટા મા 57 અરજી માંથી 1 અરજી:
🎫BHNI ક્વોટા મા 17 અરજી માંથી 1 અરજી મા મળશે 2030 શેર (14 LOT)
🔆માર્કેટ બુલેટિન IPO UPDATE:🔆
💎(2)#SHRINGARHOUSE OF MANGALSUTRA LIMITED:
🔆કુલ 280.76 કરોડ ની ડિમાન્ડ સામે આવ્યું 16921.68 કરોડ નું ભરણું એટલે કે 60.27 ગણું ભરણું:
🎁એલોટમેન્ટ ની શક્યતાઓ:
🎫રિટેલર ક્વોટા મા 23 અરજી માંથી 1 અરજી:
🎫SHNI ક્વોટા મા 77 અરજી માંથી 1 અરજી:
🎫BHNI ક્વોટા મા 17 અરજી માંથી 1 અરજી મા મળશે 1260 શેર (14 LOT)
🔆માર્કેટ બુલેટિન IPO UPDATE:🔆
🏢(3)#DEVACCELERATOR LIMITED:
🔆કુલ 80.2 કરોડ ની ડિમાન્ડ સામે આવ્યું 5130.11 કરોડ નું ભરણું એટલે કે 63.97 ગણું ભરણું:
🎁એલોટમેન્ટ ની શક્યતાઓ:
🎫રિટેલર ક્વોટા મા 289 અરજી માંથી 2 અરજી:
🎫SHNI ક્વોટા મા 204 અરજી માંથી 2 અરજી:
🎫BHNI ક્વોટા મા 31 અરજી માંથી 2 અરજી મા મળશે 3290 શેર (14 LOT)
👉જોડાયેલા રહેજો IPO ના સાચા અને મહત્વના UPDATE માટે:@ASHISHGOSAI13
#UrbanCompanyIPO
#ShringarHouseIPO
#DevAccelerator

𝘿𝙚𝙫 𝘼𝙘𝙘𝙚𝙡𝙚𝙧𝙖𝙩𝙤𝙧 𝙄𝙋𝙊 𝙊𝙥𝙚𝙣𝙨 𝙛𝙤𝙧 𝙎𝙪𝙗𝙨𝙘𝙧𝙞𝙥𝙩𝙞𝙤𝙣: ₹143.35 𝘾𝙧 𝙁��𝙚𝙨𝙝 𝙄𝙨𝙨𝙪𝙚
Dev Accelerator has launched its ₹143.35 crore IPO, which opened on September 10, 2025 and will close on September 12, 2025. The issue is entirely a fresh issue of 2.35 crore equity shares, priced in a band of ₹56–₹61 per share.
🔑 Key Highlights:
Lot Size: 235 shares (Retail minimum investment – ₹14,335)
Tentative Allotment: September 15, 2025
Listing Date (BSE & NSE): September 17, 2025
📊 KPI Snapshot:
ROCE: 25.95%
EBITDA Margin: 50.64%
Debt/Equity: 2.39
Post-issue promoter holding: 36.8%
Lead Manager: Pantomath Capital Advisors Pvt. Ltd.
Registrar: Kfin Technologies Ltd.
With strong financial growth, improved profitability, and expansion plans, this IPO will be one to watch for investors looking at new opportunities in 2025.
👉 What’s your take on Dev Accelerator’s IPO subscribe or avoid?
#DEVacceleratorIPO #DevAccelerator #IPOAlert

આજ થી શરૂ થશે 3 MAIN BOARD IPO:
1)#URBANCOMPANY LIMITED
2)#SHRINGARHOUSE OF MANGALSUTRA LIMITED:
3)#DEVACCELERATOR LIMITED:
✅ગઈકાલે આ ત્રણેય IPO ની એન્કર બુક આવી ગયેલ છે, IPO SIZE મોટી હોવા છતાં પણ URBAN COMPANY ની એન્કર બુક મજબુત આવી છે.
👍સમય મળશે તે મુજબ અહીં લખી ને પોસ્ટ મૂકવાનો પ્રયાસ કરીશ, પણ જે મિત્રો ને વિગતવાર માહિતી જાણવી હોય ત�� એક વખત YOUTUBE મા પોસ્ટ કરેલ વિડિયો ખાસ નિહાળજો:
📣વધુ એક દિવસ, વધુ એક MAIN BOARD IPO ની જાહેરાત:
🔵IPO BAZAAR SONIPAT🟢
🏢 DEV ACCELERATOR LIMITED:
🟢IPO OPEN:10-9-2025
🟣IPO CLOSE:12-9-2025
🪙FACE VALUE:₹2/-
⚖️PRICE BAND:₹56-₹61/-
💼LOT SIZE:235 SHARES
💰IPO SIZE:143.35 CR
🟢100% FRESH ISSUE:
🔵IPO BAZAAR SONIPAT🟢
📥SHARES & AMOUNT:
✨RETAIL:235 SHARES (₹14,335)
✨SHNI:3290 SHARES(₹2,00,690)
✨BHNI:16,450 SHARES(₹10,03,450)
🏢CATEGORIES/RESERVED:
🪑RETAIL:10%(9,790 APPLICATION)
🪑SMALL HNI:5%(350 APPLICATION)
🪑BIG HNI:10%(699 APPLICATION)
🔆RESERVATION QUOTA:
👨💼EMPLOYEE:1 CR(1,64,500 SHARES)
💿SHAREHOLDERS:2.01 CR.(3,29,000 SHARES)
📌આ IPO મા DEV INFORMATION TECHNOLOGY ના શેરહોલ્ડર્સ માટે શેરહોલ્ડર્સ ક્વોટા અનામત રાખવામાં આવેલ છે, પણ 2-9-2025 પહેલા જેમની પાસે DEV IT નો શેર હશે તે શેરહોલ્ડર્સ ક્વોટા મા અરજી કરવા ને પાત્ર થશે:
💰ANCHOR BOOK OPEN ON:9-9-2025:
©🔵IPO BAZAAR SONIPAT🟢©
#DEVACCELERATOR
#IPOALERT

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.2M followers

Barack Obama 
@barackobama
118.6M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.6M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers

