Top Tweets for #GeneralStream
પાટણ જિલ્લામાં આજે ધોરણ ૧૨ બોર્ડ પરીક્ષાના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી છે. વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 84.43 ટકા નોંધાયું છે.
#PatanResult #GujaratBoard #HSCResult2026 #ScienceStream #GeneralStream #GSEB #ResultUpdate #tv13gujarati
અમદાવાદમાં આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૨ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી.
#GujaratBoard #HSCResult2026 #Ahmedabad #ScienceStream #GeneralStream #GSEB #tv13gujarati
ધો-12નું સામાન્ય પ્રવાહ-સાયન્સનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ વોટ્સએપ નંબર અથવા વેબસાઈટ પર રિઝલ્ટ જોઈ શકશે
https://t.co/e2xfgIUNkF
#GujaratBoardResult #HSCResult2026 #GSEB #ScienceStream #GeneralStream #VTVDigital
ખાનગી ટ્યુશન સહાય
સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.
@Bhupendrapbjp @CMOGuj @InfoGujarat
@BhanubenMLA @BhikhusinhjiBjp @MSJEGOI
#PrivateTuitionAid #SCStudents #GeneralStream #EducationIncentive #QualityEducation #GujaratScheme

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં દીકરાઓને પાછળ છોડી દીકરીઓએ માર્યુ મેદાન, 95.23% દીકરીઓ થઈ ઉતીર્ણ
#GujaratBoardResults #GujaratEducationBoard #ScienceStream #GeneralStream #GSEB #HSCResult
https://t.co/Lsc8QU0kBX
Class 12 Board Result 2025: ફરી વિદ્યાર્થીઓ કરતાં વિધાર્થિનીઓએ પરિણામમાં મારી બાજી!
#GSEB2025 #12thResult #GujaratBoard #GirlsOutperform #ScienceStream #GeneralStream #BanaskanthaTopper #VadodaraLowest #StudentPerformance #EducationNews
https://t.co/G4gc2HtQSl
ધોરણ 12નું પરિણામ જાહેર: 92 ટકા સાથે મોરબી જિલ્લો પ્રથમ ક્રમાંકે, જાણો સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની ટકાવારી
#GSEBHSCResult2025 #HSCResult2025 #eduactionboard #12thboard #generalstream #sciencestream #vtvdigital
https://t.co/XpKBbBymTn
સામાન્ય પ્રવાહનું પરિણામ: 97.20 ટકા સાથે બનાસકાંઠાએ ગુજરાતની શિક્ષિત નગરીને પાછળ છોડી દીધી, ક્યાં કેટલી ટકાવારી
#GSEBHSCResult2025 #HSCResult2025 #eduactionboard #12thboard #generalstream #vtvdigital
https://t.co/ME2KAeFqYY
GSEB HSC results 2025 declared: 83.51% pass percentage for Science, 93.7% for General stream
#gseb #boardresults #gujarat #gujaratbpard #class12 #hsc #sciencestream #generalstream
https://t.co/KrsVM1D7o0
GSEB Class 12 & GUJCET 2025 Results Tomorrow: Science, Arts, Commerce Scores Live at 10:30 AM | TV9Gujarati
#GSEBResults2025 #HSC12th #GUJCET2025 #GujaratBoard #ScienceStream #GeneralStream #gseborg #TV9Gujarati
અમદાવાદમાં ધોરણ 12ની પરીક્ષા શરુ, 37,579 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા
#Ahmedabad #HSCExam #BoardExam2024 #GSEB #ScienceStream #GeneralStream #ExamTime #Students #BestOfLuck
ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ : જામનગરનું સામાન્ય પ્રવાહનું 91.39 ટકા, વિજ્ઞાન પ્રવાહનું 90.34 ટકા પરિણામ આવ્યું, સારૂ પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
#Gujarat #Jamnagar #Science #GeneralStream
https://t.co/s1pTnfQi3D
બોર્ડે જલસા કરાવી દીધા! વિદ્યાર્થિનીઓ ખુશીના આસુંએ રડી, ટોપરના પરિવારમાં આનંદ ભયો!
#12science #generalstream #resultdeclared #rajkot #ahmedabad
https://t.co/OCE6kVgfp5
Gujarat Education Board: ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા અને સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર થઇ ગયું છે. ગયા વર્ષની તુલનાએ વિજ્ઞાન પ્રવાહમાં 16.87% વધુ પરિણામ આવ્યું છે.
#GSEB #GujaratEducationBoard #ScienceStream #GeneralStream #Student #Study #GujaratStudent #Gscard #Gujaratsamachar

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% તો સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ, જુઓ કયા કેન્દ્રમાં વધુ કયામાં ઓછું
#st12th #science #generalstream #resultdeclared
https://t.co/WSxKHiECsT
SSC અને HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 મી માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાશે
HSC સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 26 માર્ચ સુધી ચાલશે
ગુજકેટની પરીક્ષા 31 માર્ચ 2024 ના લેવાશે
#ssc #hsc #gujcet #generalstream #sciencestream #examschedule #gujarateducation #sandeshnew

ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
SSC અને HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 મી માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાશે
HSC સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 26 માર્ચ સુધી ચાલશે
#ssc #hsc #gujcet #generalstream #sciencestream #examschedule #gujarateducation #sandeshnew

#BreakingNews | ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
#12thboard #RESULT #GeneralStream #GujaratFirst

#BreakingNews | ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
#12thboard #RESULT #GeneralStream #GujaratFirst

Click below to download the PDF👇
https://t.co/XWXzVG0Mqc
📚 Ready to conquer SEBI Grade A?
🔗 Level up your SEBI Grade A preparation with this comprehensive guide!
#SEBI #sebigradea #general #pdf #examprep #generalstream #jobaspirants #jobseekers #careerguidance

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.1M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.2M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.3M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.6M followers

KATY PERRY 
@katyperry
86.9M followers

Taylor Swift 
@taylorswift13
80.7M followers

Lady Gaga 
@ladygaga
72.3M followers

Kim Kardashian 
@kimkardashian
69.4M followers

Virat Kohli 
@imvkohli
68.7M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.5M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
61.3M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60M followers












