Top Tweets for #Hardevvala
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની જન્મ જયંતિ પર કોટી કોટી નમન સાથે એમની એક અદભુત રચના......💐💐
મન મોર બની થનગાટ કરે....
#meghani #Jayanti #hardevvala
"ટૂંકી પહેરે પોતડી અડધા ઉઘાડા અંગ, રૂપાવટીએ સંત શામળા,બગદાને બાપા બજરંગ"
બગડ નદીને કાંઠે આવેલું બગદા���ા ધામમાં બાપા બજરંગ દાસના દર્શન કરવાનો અવસર મળ્યો.
🙏બાપા સીતારામ🙏
#Bagdana #bhavnagar #hardevvala
@Bapasitaram_

https://t.co/0miKPWyMWG
એક પ્રેરક પ્રસંગ સાંભળજો દરેકે જીવનમાં કામ લાગે એવો છે.
#PositiveVibes #Motivation #hardevvala #tatbharti #vidyasahayak2024


કવિના શબ્દોની શું તાકાત છે એ કવિ ત્રાપજકરે પોતાના સાહિત્યમાં લખ્યું છે.
આ સાહિત્યની બે પંક્તિ તમારા સમક્ષ રજૂ કરું છું.
#trapajkardada #kavitrapajkar #hardevvalaofficial #bhavnagar #hardevvala #trapaj #gujrati #sahitya #talaja.
કવિ ત્રાપજકરનો આ દુહો જીવનમાં ઉતારવા જેવો છે.
સંકલન/સ્વર :હરદેવ વાળા
#kavitrapajkar #hardevvala #gujratiDuha
@Dkchauhan5212
@DipaksinhVaghe4
@Purvipa01930735
@Divuahirr
દુનિયાનો દેખાવ જુદો,હૃદય તણો પણ ભાવ જુદો..🙄
#ViralVideo #newpost #reelsinstagram #hardevvalaofficial #hardevvala #sadshayari #relationships #bhavnagar #talaja
ઝાકળ કેરા જળ થકી તનડા ટાઢા થાત,
તો વર્ષા ��ે'રી વાટ વસુધા ન જોત વિઠલા.
-કવિ ત્રાપજકર 📖
(વાણીના ફુલમાંથી)
#kaviTrapajkar #Trapaj #hardevVala

બોરીગાળા મુખ્ય પ્રાથમિક શાળામાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ લાઈફસ્કીલ કાર્યક્રમ.
ધોરણ-૬થી૮ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
#NEP2020 #HardevVala #Gujrat


"સફળતાને નશો બનાવો,અભિમાન નહિ."
#HardevVala

જય મા અંબે....
2 વર્ષ પહેલાં રિલીઝ કરેલા વિડિઓ સોંગનો એક અંશ.
સંપૂર્ણ વિડિઓ જોવા
#ma_ambano_sathbaro you પર જોઈ શકશો.
#Hardevvala #Bhaveshvaghela
सिमटते जा रहे हैं दिल और ज़ज्बातों के रिश्ते , सौदा करने में जो माहिर है बस वही कामयाब है.
#goodmorning #Hardevvala



Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers








