Top Tweets for #trapaj
77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે
માદરે વતન ત્રાપજ ખાતે ઉપસ્થિત રહી
રાષ્ટ્રધ્વજને ગર્વભેર સલામી અર્પી! 🇮🇳
આ અવસરે મારું સન્માન કરવા બદલ ત્રાપજ ગામના દરેક બહેન-ભાઈઓ, અને વડીલોનો હૃદયપૂર્વક આભાર! 🙏
જય હિંદ! જય ભારત! 🇮🇳❤️
#RepublicDay #77thRepublicDay #Trapaj #Gujarat #JaiHind

Bhavnagar | ભાવનગરના અલંગ-ત્રાપજ રોડ પર આગની ઘટના
નીલકંઠ ફર્નિચરના ખાડામાં અચાનક વિકરાળ આગ લાગી
આગના કારણે લોકોના મોટા ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક દોડી આવ્યો
#gujarat #bhavnagar #Alang #Trapaj #road #fire #Neelkanth #Furniture #tv13gujarati
ચાલો ત્રાપજ......
સમસ્ત ત્રાપજ ગામ અને હનુમંત ગૌસેવા ધામ આયોજિત..... ભાગવત જ્ઞાન યજ્ઞ દરમિયા આયોજિત રાત્રી કાર્યક્રમો.....
#Trapaj #Bhavnagar #dayro

સમસ્ત ત્રાપજ ગામ અને હનુમંત ગૌસેવાધામ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન..
#dayro #bhavnagar #trapaj #gaushala #hanumantgaushala

#Bhavnagar ના ત્રાપજ નજીક ભયાનક અકસ્માત
https://t.co/fyu9nKbui5
#Bhavnagar #Trapaj #Accident #DumpTruck #LuxuryCar #FatalAccident #Deaths #Injuries #Gujarat #TragicIncident #RoadSafety #VehicleCollision #EmergencyResponse #December2024
#भावनगर जिले के #Trapaj टाउन के पास सड़क दुर्घटना में ५ व्यक्तिओ की मोत हुई और १० व्यक्ति घायल हुए, घायल व्यक्तिओको भावनगर इस्पितळ में भर्ती कराया गया (वीडियो कर्टसी @pithiyanarendra )
#Gujarat #RoadAccident
A private tour #bus #collided with a #truck near #Trapaj town in the #Bhavngar district, #killing six people. At least ten others were injured; the injured were rushed to #Bhavnagar hospital. (video courtesy: @pithiyanarendra)
Bhavnagar Accident : ભાવનગરના ત્રાપજ પાસે અકસ્માતમાં 6 મોત | Gujarat First
#bhavnagar #trapaj #accident #bus #truck #Gujaratfirst

પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનાં જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા
સાથે એમની કહેલી માર્મિક વાત.....
#hardevvalaofficial #bhikhudangadhvi #surat #gujrat
#talaja #loksahitya #trapaj #lokdayro
કવિના શબ્દોની શું તાકાત છે એ કવિ ત્રાપજકરે પોતાના સાહિત્યમાં લખ્યું છે.
આ સાહિત્યની બે પંક્તિ તમારા સમક્ષ રજૂ કરું છું.
#trapajkardada #kavitrapajkar #hardevvalaofficial #bhavnagar #hardevvala #trapaj #gujrati #sahitya #talaja.
આવકારો આપે નહી,ધરબી રાખે ધન...દુહો
કવિ શ્રી ત્રાપજકર.
#trapajkardada #hardevvalaofficial #bhavnagar #newreel #duho #sahitya #gujrati #trapaj
જીવન ઉત્તમ જીવવા, અઢારનો થા આંક;
વિધિનો કોઈ ન વાંક, વાવ્યું લણવું વિઠલા!
કવિ:શ્રી ત્રાપજકર (દાદા)
કવિશ્રીએ લખેલા દુહાનો ભાવ સમજવા એમનું વાણીના ફૂલ પુસ્તક વાંચવું પડે.😍
#ત્રાપજકરદાદા #trapaj #kavi

ઝાકળ કેરા જળ થકી તનડા ટાઢા થાત,
તો વર્ષા કે'રી વાટ વસુધા ન જોત વિઠલા.
-કવિ ત્રાપજકર 📖
(વાણીના ફુલમાંથી)
#kaviTrapajkar #Trapaj #hardevVala

'વાહ....રે....તંત્ર....વાહ.....' ભાવનગરના ત્રાપજ નજીક વરસતા વરસાદે રોડ બનાવવાની કામગીરી!
#bhavnagar #trapaj #road #roadconstruction #rain
#monsoon #monsoon2024 #gujarat #ZEE24KALAK
પ્રકૃતિ તરફ પાછા વળિયે કાર્યક્રમમાં અમારા આદરણીયશ્રી પરાક્રમસિંહ ગોહિલ સાહેબનું વક્તવ્ય.
#trapaj #talaja #nilkanthschool

સૌ મારા મિત્રોને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ.
આપ સૌ પક્ષીઓની સલામતી અને આપ સૌની સલામતીને ધ્યાનમાં રાખી ખૂબ આનંદથી ખુશી સાથે પતંગ ઉત્સવ મનાવો એવી શુભેચ્છાઓ.
#HappyUttarayan2023 #HardevVala #Trapaj

કવિ શ્રી ત્રાપજકરનાં પુસ્તક વિમોચન "વાણીનાં ફૂલ" કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ ગુજરાત સાહિત્ય અકાદમીનાં અધ્યશ્રી પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ,તેમજ મહામાત્ર જ્યેન્દ્રસિંહ જાદવ સાહેબ તથા ત્રાપજ ગામનાં આગેવાનો સાથે.
#vaninaful #trapajkar #gujratsahityaakadmi #Trapaj

Last Seen Hashtags on Sotwe
minichat(***)(*****) + filter:videos
Seen from Brazil
tiktoklive porn
Seen from Switzerland
tÜrban
Seen from United States
mom #kiss
Seen from Turkey
türk sakso
Seen from Turkey
anxiouspandaa
Seen from United States
creepshot
Seen from Netherlands
snapchat(*)()()()()((*))+filter:native_video
Seen from Turkey
girlsshaving
Seen from Singapore
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers













