Top Tweets for #IPrakashModi
માનનીય પ્રધાનમંત્રીશ્રીનું પ્રેરણાદાયી સંબોધન નિહાળ્યું તેમજ વિવિધ કૃષિલક્ષી યોજનાઓના લાભો ખેડૂતો સુધી પહોંચાડવાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.
#IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથેની આશરે 40 વર્ષ પૂર્વેની શક્તિનાથ, ભરૂચ ખાતે કરેલ મુલાકાત...
#IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat

પ્રમાણપત્રો અર્પણ કરી તેમનો ઉત્સાહ વધાર્યો.
બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત તમામ આયોજકો અને યોગ ટ્રેનરોને અભિનંદન.
#IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat

ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા દેશી વણકર કેળવણી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક, કંપાસ અને સ્કૂલ બેગનું વિતરણ કર્યું...
#IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat
યોગ એક્સપર્ટ શ્રીમતી ભાવિનીબેન ઠાકરના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયેલા આ શિબિરે બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ, શારીરિક તંદુરસ્તી અને માનસિક એકાગ્રતાનો સુંદર સંદેશ પ્રસરાવ્યો.
#IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat

યોગને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ અને સંતુલિત જીવન તરફ આગળ વધવાનો પ્રેરણાદાયી સંદેશ પ્રાપ્ત થયો.
#IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat

માનવમૂલ્યોને ઉજાગર કરતો અને યુવાશક્તિને સકારાત્મક દિશા આપતો આ ભવ્ય સમારોહ સમાજજીવનમાં આધ્યાત્મિક જાગૃતિ, એકતા અને નવી પ્રેરણાનું શક્તિશાળી કેન્દ્ર બની રહ્યો છે.
#IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat
આ કાર્યશાળામાં જિલ્લા પરિવાર સાથે સહભાગી બની આયોજિત કાર્યક્રમો સંબંધી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
#IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat
ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજી ભરૂચ પધાર્યા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત અને આત્મીય અભિવાદન કરવાનો સન્માનસભર અવસર પ્રાપ્ત થયો.
#IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat

અંકલેશ્વર GIDC ખાતે ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા રાજસ્થાની સમાજ દ્વારા આપવામાં આવેલ સન્માન બદલ ખૂબ ખૂબ આભાર...🙏🏻
આદર અને આત્મીયતા બદલ રાજસ્થાની સમાજનો હૃદયપૂર્વક આભાર. 🙏🏻
#IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat

ભરૂચ જિલ્લાના નવા કલેક્ટરશ્રી નવનાથ ગવ્હાએજી એ નવીન જવાબદારી માટે તથા શ્રી ગૌરાંગભાઈ મકવાણા ને મળેલ નવીન જવાબદારી બદલ ખુબ ખુબ અભિનંદન સાથે શુભકામનાઓ આપી.
#IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat

🪷जनता का विश्वास, भाजपा के साथ🪷
पश्चिम बंगाल, असम एवं पुडुचेरी में विजय तथा तमिलनाडु और केरल में उत्तम प्रदर्शन हेतु भारतीय जनता पार्टी के शीर्षस्थ नेतृत्व व कार्यकर्ताश्रीओं को हार्दिक बधाई...🪷
#ElectionResult2026 #IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat

ઝાડેશ્વર જિલ્લા પંચાયત ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કાર્યક્રમ...🪷
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે #IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat
દરેક વોર્ડ પર કમળ ખીલવી ભાજપાના વિજયના સંકલ્પ સાથે આગળ વધારવા અપીલ કરી.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે #IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat

देशभक्ति, जनसेवा, सुशासन एवं अंत्योदय को समर्पित विश्व की सबसे बड़ी राजनीतिक शक्ति, भारतीय जनता पार्टी के स्थापना दिवस की सभी समर्पित कार्यकर्ताओं को हार्दिक बधाई एवं शुभकामनाएं।
#BJPSthapnaDiwas
#IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat

શિક્ષાપત્રીના પ્રણેતા અને કરોડો ભક્તોના આરાધ્ય દેવ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ.
સહજાનંદ સ્વામીના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના.
#SwaminarayanJayanti
#IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat

ભગવાન ઝૂલેલાલજીની જયંતીના અવસર "ચેટીચાંદ" પર સિંધી ભાઈઓ-બહેનોને હાર્દિક શુભેચ્છાઓ.
ભગવાન ઝૂલેલાલજીના આશીર્વાદથી સર્વેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ વરસે તેવી પ્રાર્થના.
#ChetiChand #IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat

ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા વિવિધ ઝોન તથા મંડળના પ્રભારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ...🪷
આપ સૌનો ઉત્સાહ, નિષ્ઠા અને કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા સંગઠનને નવી શક્તિ અને નવી ઓળખ આપશે તેવી પૂરી આશા છે.
#IPrakashModi #BharuchJillaBJPPresident #BJP #BJPGujarat

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.4M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.8M followers

KATY PERRY 
@katyperry
87.4M followers

Taylor Swift 
@taylorswift13
81.2M followers

Lady Gaga 
@ladygaga
72.8M followers

Kim Kardashian 
@kimkardashian
69.7M followers

Virat Kohli 
@imvkohli
69.5M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.7M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62.2M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.5M followers