Top Tweets for #KaviKalapi
ઉત્કૃષ્ટ કવિતાઓની રચના કરી, ગુજરાતી સાહિત્યમાં મજિયારું યોગદાન આપનાર કવિ 'કલાપી' (સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ) ની પુણ્યતિથિ પર તેમને સાદર શ્રદ્ધાંજલિ.
#kavikalapi

લાઠી-સ્ટેટ ના પૂર્વ પ્રજાવત્સલ રાજવી, ગુજરાતી કલા સાહિત્ય ને સમૃદ્ધ કરનાર યુવાઓના ઊર્મિ ‘કવિ કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ની પુણ્યતિથિ પર શત્ - શત્ નમન....
#KaviKalapi

સૌંદર્યો વેડફી દેતા ના, ના, સુંદરતા મળે !
સૌંદર્યો પામતા પહેલા, સૌંદર્ય બનવુ પડે .!
#kavikalapi
બાહ્ય દેખાવ તો ઉંમર સાથે ઓછો થશે..પણ સારા ગુણો સાથેની આંતરિક સુંદરતા તો હંમેશા સાથે જ રહેશે...
તો કોઈ સારું કામ કરે તો આપણે ચોકકસ કહેવું જોઈએ...કે "Beautiful હો તુમ"...😍
વ્હાલાનો વિરહી બની હૃદયને ચીરી રડ્યો ત્યાં હતો !!
એ અશ્રુઝરણું જ શોણિત સમું તે કાવ્ય માં છે ભર્યું !!
- કલાપી..
#kavikalapi

ગુલામ થઇ રહેશું સદા પણ બાદશાહી મ્હાલશું !
માલીકના દિલનું કરીને, તખ્ત સુનારા અમે !!
- કલાપી...
#kavikalapi

વિશ્વ રંગભૂમિ દિવસની તમામ ''રંગકર્મી '' મિત્રોને શુભકામનાઓ સાથે
કલા છે ભોજ્ય મીઠી તે , ભોકતા વિણ કલા નહિ !!
કલાવાન કલા સાથે, ભોકતા વિણ મળે નહિ !!
- કલાપી..
#kavikalapi

@Chauhan002008 કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં ! ન સુકાવ ભલે જલ નેત્ર તણું !
પણ તે દિલને વિસરાવીશ ના! સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલા !
- કલાપી..
#kavikalapi
#kalapi150years
કૂડા સંસારની ગાંઠો ઉકેલી - બધી
બહાદુર થઈ છોડી, કલાપી !
નકામા શાસ્ત્ર ને મંત્રો ઉથાપ્યાં !
નવા શાસ્ત્રો સહુ સ્થાપ્યાં કલાપી !
- કવિ શ્રી સ્નેહજ્યોતિ...
#kavikalapi
#kalapi150years

🔸ગાંધીનગરના સાહિત્ય સભાના સભ્યોએ લીધી કલાપી તીર્થની મુલાકાત
🔸સાહિત્ય સભાના 70 સદસ્યોએ કવિ કલાપી સાથે જોડાયેલી સ્મૃતિને નિહાળીને ધન્યતા અનુભવી'
#SahityaSabha #KaviKalapi #KalapiTirth
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.
- કલાપી....
(ફોટો: કલાપીના સ્નેહરાજ્ઞી મોંઘીબા/શોભનાબા)
#kavikalapi
હે કવિરાજન ! હજી પંખીઓ ગાય છે,
ને એટલે સ્તો વચ્ચે વચ્ચે થોડું જીવાય છે
તમારી યાદ જળની લહેર જેમ
ભીતરમાં સમાય છે..
- મણિલાલ હ. પટેલ..
#kavikalapi
#kalapi150years

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની
- કલાપી..
#kavikalapi
#kalapi150years

પંખી પર ફેંકેલો પથ્થર જયારે
હૃદયને વાગે ત્યારે બની શકાય કલાપી !
- ડો. હર્ષદેવ માધવ..
#kavikalapi
#kalapi150years

ખુમારીમાં જ મસ્તી છે ! તમે ના સ્વાદ ચાખ્યો એ:
અમોને તો જગત ખારું થઈ ચૂક્યું ! થઈ ચૂક્યું !
- કલાપી..
#kavikalapi
#kalapi150years

નથી નથી મુજ તત્વો વિશ્વ થી મેળ લેતા !
હ્રદય મમ: ઘડાયું અન્ય કો વિશ્વ માટે !
- કલાપી..
#kavikalapi
#kalapi150years

મને એ ખ્વાબની ખુશ્બો, મને એ સોબતી મ્હારો,
મને એ હાથનો પ્યાલો, ફરી કો એક દિન આપો!
- #કલાપી #kavikalapi

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
રાજવી કવિ કલાપી ને શત શત વંદન.
#kavikalapi

ગુજરાતી સાહિત્યનું સુવર્ણ છોગું, લાઠી-સ્ટેટ ના પૂર્વ પ્રજાવત્સલ રાજવી અને વિખ્યાત કવિ 'કલાપી'ની પુણ્યતિથિ પર તેમને વંદન.
#kavikalapi

હાથની જરાક અમથી ‘હુંફ’ થી આ બરફ કેવો પીગળવા લાગ્યો ? હુંફ ચીજ જ એવી છે માણસને પોતાનો આકાર ભૂલાવી દે છે !
- કલાપી..
#kavikalapi
#kalapi150years
..
યારી ગુલામી શરૂ કરું તારી? સનમ!
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!
તું આવતાં ચશ્મે જિગર મારું ભરે,
જાતાં મગર શું શું કરી રોકું? સનમ!
તું ઇશ્ક છે, યા મહેરબાની, યા રહમ?
હસતાં ઝરે મોતી લબે તે શું? સનમ!
.........
#સનમને. #કલાપી_નો_કેકારવ.
#kavikalapi
#kalapi150years
Last Seen Hashtags on Sotwe
asgore dreemurr
Seen from Brazil
สวิงแม่กลอง
Seen from Thailand
dogs
Seen from United States
SatoshiTradingFloor
Seen from United States
扫楼
hugecock
Seen from United Arab Emirates
GOFI2H3R
Seen from United States
str8bait
Seen from United States
GolobalGirlChat
Seen from United States
cnny #ageplay
Seen from India
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.5M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.5M followers

Taylor Swift 
@taylorswift13
83.4M followers

Lady Gaga 
@ladygaga
74.9M followers

Virat Kohli 
@imvkohli
72.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.5M followers

Bill Gates 
@billgates
64.8M followers

Selena Gomez 
@selenagomez
62.5M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers









