Top Tweets for #Lrdoptout
જે પોતાંની સાથે બીજાનું ભલું વિચારે એ જ ખરો ખાખી યોદ્ધો....👮🏻♂️📷
#lrdoptout
છેલ્લા દીવસ ની રાહ ન જુઓ,જે પાસ થયેલ OUT PUT કરે તો ખૂબ બધા વિદ્યાર્થીઓ મિત્રો ને ફાયદો થાય.#LRD #gsssb #AMC #clerk #lrdoptout #CCE #RMC #gujaratpolice #Police #Instagram @YAJadeja
@Jamawat3
@nidhirpatel6
@GPRB_GNR
@PARIKSHA31
@SidharajsinhjiC
@deepakrajani123
@devanshijoshi71
જે પાસ થયેલ OUT PUT કરે તો ખૂબ બધા વિદ્યાર્થીઓ મિત્રો ને ફાયદો થાય.#LRD #gsssb #AMC #clerk #lrdoptout #CCE #RMC #gujaratpolice #Police #Instagram @YAJadeja @devanshljoshi71
@Jamawat3
@nidhirpatel6
@GPRB_GNR
@PARIKSHA31
@SidharajsinhjiC
@deepakrajani123
જે પાસ થયેલ OUT PUT કરે તો ખૂબ બધા વિદ્યાર્થીઓ મિત્રો ને ફાયદો થાય.#LRD #gsssb #AMC #clerk #lrdoptout #CCE @YAJadeja @devanshljoshi71
@Jamawat3
@nidhirpatel6
@GPRB_GNR
@PARIKSHA31
@SidharajsinhjiC
@deepakrajani123
https://t.co/Zqz2zJLZJw
જેમણે બીજા વિભાગ માં નોકરી મળી ગયેલ છે. તેમજ પોલીસ ભરતી માં selection list કે waiting list માં નામ છે. તેવા ઉમેદવાર ઉપર ની લિંક માં જઈ opt out કરવાનું રહેશે...
#LRD #lrdoptout #lrd2025 #Policebharati @deepakrajani123 @GPRB_GNR

#lrdoptout ખરેખર શરમ આવી જોવે જે લોકો cce માં પણ opt આઉટ થી લાગેલા છે તે પણ ડી.વી કરાવે છે અને હા જિલ્લો મળશે તો opt આઉટ કરશું
જે લોકો ડી.વી કરાવે છે તે લોકો સમજ જો તમે કોઈ ના ઘરે અજવાળું તો નહીં કરો પણ શું કામ અંધારું કરો છો.💔
#માણસાઈ મરી ગઈ છે @Yuvi_1212
@RajanThakkar9
#lrdoptout
આજે જે લોકો ને ડી.વી માટે ગયેલા હતા તે બધા લોકો જણાવજો કે કેટલા લોકો ગેરહાજર હતા.?
સાચી માહિતી હોય તો આપવા વિનંતી
@GPRB_GNR
@savji07
@Rajbhha_7773 @Vijayma70555375 @Andy_Patel_7909
#LRD
#lrdoptout
#લોકરક્ષક અપડેટ
📌 હાલ જ નીરજા ગોટરું મેડમ
આવ્યા હતા Dv છે,ત્યાં
SRP-Camp Krishnagar ખાતે
એમને પોતે જ કીધું કે opt out ઓપ્શન આપશું.
📌Lrd ઉમેદવાર નિશ્ચિંત રહો
એટલે (૧)DV માં ગેરહાજર
(૨)OPT Out
એમ બન્નેથી ઉમેદવારો ને ફાયદો થશે.
મારે કોન્સ્ટબલ dv આવ્યું હોવા છતાં હું ગેરહાજર રહીશ કારણકે મારી પાસે અન્ય જોબ છે .. બીજા તમામ ઉમેદવારોને પણ એટલી જ વિનંતી કે સમાજને માત્ર એક વધુ achievement બતાવા માટે Dv કરાવશો નહિ.. #lrd #police #psi #absent #lrdoptout
કર ભલા હોગા ભલા....
LRD મા પાસ થયેલા તમામ ઉમેદવારો જો ક્યાંક ને ક્યાંક તમે સેટ હોવ તો DV ન કરવા અથવા OPT out કરશો એવી નમ્ર અપીલ...
@PARIKSHA31 @gujratpolice555 @police_exam2025 @savji07 @Vijayma70555375 @SidharajsinhjiC @
#optout #LRD #lrdoptout #gprb
સાચો ખેલાડી એજ છે જે જીત્યા પછી બીજા માટે મેદાન ખાલી કરે 🏆🥇
#LRDOPTOUT
આજે ખરેખર ખૂબ સારો સપોર્ટ મળ્યો છે....મિત્રો થોડા દિવસ લડી લેજો👏👏
Today :- 25+ મિત્રો Confirm
Total :- 260+
બધી જગ્યા એ જાગૃતતા ફેલાવવા થી ખુબ સારો response મળશે
તમામ મિત્રોનો ખુબ ખુબ આભાર ✅
#LRDOPTOUT અભિયાન ❤️ #GPRB #gujaratpolice #LRD #ISupportOptOut #OpportunityForAll
#LRD
તમારી પાસે જો કોઈ બીજી સરકારી નોકરી મા હમણાં ની કોઇ પરીક્ષા મા પાસ થયા છો,અને Lrd મા સારા માર્ક છે, તો કોઇક ગરીબ દિકરા ના કે દિકરી ના મા બાપ સામુ જોજો ને Lrd opt out કરજો, જેથી એનો વારો આવી જાય ને જીવન ભર એના મા બાપ ખુસ થાશે,અને એની ખુશી થિ ભગવાન તમારા સામુ જોશે #LRDOPTOUT
તમને બધા ને #LRD નું result આવ્યાં પશિ ઍક વાત ની ચોક્કસ થિ ખબર પડી હસે,કે માર્કેટ મા મેરીટ ને લઇ ને ડરાવવા વાળા ઘણા છે, આટલું રહેશે ઊંચું રેહશે,આ બધાં ને સવાર મા ઉઠી ને આજ કરવાનું હોય એટ્લે જોવાનું જ નઈ ખુદ ઉપર વિશ્વાસ રાખવાનો કે થય જશે,બને એટલું opt out કરાવજો.#optout #LRDOPTOUT
#LRD
#PSI
(LRD-અપડેટ)
1.DV 2 ગણાનું એટલે 25 હજાર આસપાસ.
2.DV ચાલુ-સપ્ટેમ્બરમાં
3.કેટેગરી પ્રમાણે PDF આવશે 2021-22 ની જેમ.
4.DV આવ્યા બાદ અંદાજે મેરીટ નક્કી થઈ જશે.
5.પ્રક્રિયા પૂર્ણ અંદાજે-ઓક્ટોબરમાં
6.નિમણૂક પત્ર-ડિસેમ્બર સુધીમાં
#lrdoptout
#khakhi


#LRDOPTOUT ✅
તમારી આજુબાજુ કોઈ હોય કે જે કોઈ પરીક્ષા પાસ કરી અને નોકરી પણ લાગી ગયા હોય તો એમને વાતચીત કરી અને કહેજો કે #LRD માં 🙏dv ના કરાવે અને બીજા જરૂરિયાત વાળા મિત્રોને મોકો આપે.
#Lrd_opt_out #gprb #LRD
#LRD
#lrdoptout
👮🏼♂️.LRD-Male માં ફાઇનલ મેરીટ અંદાજે આટલુ રહી શકે છે.👮🏼♂️
જનરલ-112થી 115
Obc-109 થી 113
Ews-107 થી 110
SC-105 થી 108
St-100ની આજુબાજુ.
(By-મિત્ર સંજયભાઈ ચૌધરી)
LRDના વિધાર્થીઓને જણાવું કે ઇમેઇલ કે રૂબરૂ આ રીતે બોર્ડ ને અરજી કરે જેથી આપડી મુંઝવણ નો ઉકેલ મળી રહે.
#LRD
#lrd
#optout
#lrdoptout
@Rajbhha_7773
@savji07

Last Seen Hashtags on Sotwe
Arab
Seen from South Africa
publicagent
Seen from Indonesia
พระสมุทรเจดีย์
Seen from Thailand
teenageee
omegle(*) + filter:videos
Seen from Turkey
bilqisluvenadanendraviral
Seen from Indonesia
afet yakar
Seen from Turkey
cum #vietnam
Seen from Vietnam
czech massage
Seen from Ukraine
SovereigntyIsNotForSale
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers













