Top Tweets for #gprb
Gandhinagar: લોકરક્ષક કેડરની પરીક્ષાની ફાઈનલ આન્સર-કી જાહેર, જાણો સમગ્ર વિગત
https://t.co/DSPOO2jA5x
#GujaratPolice #LRDRecruitment #GujaratJobs #PoliceBharti #FinalAnswerKey #GPRB #ExamUpdate

જે દિવસ માટે તમે વર્ષો સુધી મહેનત કરી છે,
એ દિવસ આવી ગયો છે.આજે દિવસ છે તમારી ક્ષમતા સાબિત કરવાનો.
ખાખી પહેરવાનું સ્વપ્ન જરૂર સાકાર થશે!
તમામ ઉમેદવારોને હાર્દિક શુભકામનાઓ.
જય હિન્દ જય ભારત 🇮🇳
#GPRB #GujaratPolice #LokRakshak #ExamDay #KhakhiDreams
@YAJadeja @NiravJoshi0

ગુજરાત પોલીસમાં થશે મોટી ભરતી !
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા થશે સીધી ભરતી, હેડ કોન્સ્ટેબલ
ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-II)-133 જગ્યાઓ, મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર
(ગ્રેડ-II)-29 જગ્યાઓ, જાહેરાતનો સંભવિત સમય: સપ્ટેમ્બર/ઓક્ટોબર-2026
#GujaratPolice #GPRB #PoliceRecruitment #GovernmentJobs #JobAlert #GujaratJobs #PoliceBharti #VTVDigital

#GPRB
21 જૂન લેવાનારી વાયરલેસ PSI ની પરીક્ષા મોકૂફ...
Neet પરીક્ષાના કારણે પોલીસ ભરતી બોર્ડનો નિર્ણય

Gandhinagar: PSI ભરતીની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર, ઓનલાઈન માધ્યમથી 4 મે સુધી વાંધા રજૂ કરી શકાશે
https://t.co/0HJkP2lMcm
#GujaratPolice #PSIRecruitment #GPRB #AnswerKey #GovernmentJobs #GujaratNews #PoliceBharti

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક: GPRB/2023241 અન્વયે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની કુલ-472 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ જાહેર...
#GujaratPolice #Gujarat #GPRB @GujaratPolice

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મોટી જાહેરાત, 19 એપ્રિલે લેવાશે ઉમેદવારોની લેખિત પરીક્ષા
#gujaratpolice #PoliceRecruitment #GPRB #news #viralvideos #trendingvideos #viralreels #trendingreels

ખાખીના સપના જોતા ઉમેદવારો માટે ખુશખબર, PSI ભરતીનું પ્રોવિઝનલ લિસ્ટ જાહેર; આ રીતે ચકાસો તમારું નામ
#GujaratPolice #PSIMeritList #GPRB #PSIResult #GujaratRecruitment #PoliceBharti2026
https://t.co/sIkzZuLxrM
એક સિતારાની ⭐️ આજે જોડી થઈ...
એ ખમતીધર ખાખી તું આજે ફરીથી મારી થયી...⭐ ⭐ 💯
Finally ... #PSI ⭐️ ⭐️ CLEARED 🥳🥳
#GujaratPolice #khakhi #GPRB

#PSI_Result
જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે બિન હથિયારી પો.સ.ઇ.ની હંગામી #પસંદગી_યાદી ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરેલ છે.
#GPRB

#PSI #GPRB
👉જાહેરાત ક્રમાંક: GPRB/202324/1 અન્વયે બિન હથિયારી પો.સ.ઈ.ની દસ્તાવેજ ચકાસણી માટેની યાદી જાહેર.
👉PSI ખાલી જગ્યાના બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવા આવ્યા.
👉બિન હથિયારી પો.સ.ઈ.ની પેપર-ર (વર્ણનાત્મક)ની લેખિત પરીક્ષામાં કવોલીફાઇડ હોય તેવા ઉમેદવારોની સંખ્યા કુલ-૮૬૭૯ છે.
👉કુલ-૪૭૨ ખાલી જગ્યા માટે કુલ-૧૦૨૩ ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે Qualified થયેલ છે.
🛑PSI DV કોલ લેટર તારીખ - 02/02/2026
🛑DV DATE - 05 થી 10 તારીખ સુધી

PSIની લેખિત પરીક્ષાની તારીખ જાહેર! થોડા સમયમાં જાહેર થશે શારીરિક પરીક્ષાનું પરિણામ
#PSIExam2026 #GujaratPolice #GPRB #PSIRecruitment #PoliceExam #CompetitiveExam #ExamUpdate #GujaratJobs
https://t.co/NsGacx2ZJA
રાજ્યના પોલીસ વડાએ સૈજપુરબોઘા ખાતે PSI-લોકરક્ષક ભરતીની વ્યવસ્થાઓ ચકાસી.
પારદર્શિતા માટે RFID ટેગ અને CCTV મોનિટરિંગ જેવી સિસ્ટમનું કર્યું અવલોકન.
SOP મુજબની સચોટ ભરતી પ્રક્રિયા અને ટીમની ઉત્તમ કામગીરી બદલ પાઠવ્યા અભિનંદન.
#GujaratPolice #DGP #Recruitment2026 #Ahmedabad #GPRB

IPS અધિકારી ડૉ. નીરજા ગોટરુની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત ભરતી પ્રક્રિયામાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ‘ઝીરો એરર’ ટાર્ગેટ માટે ફૂલપ્રુફ વ્યવસ્થા...
#GPRB #gujaratpolice #Gujarat #PoliceRecruitment #GujaratGovernment @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @GujaratPolice @GPRB_GNR
#PSI #GPRB
👉જાહેરાત ક્રમાંક: GPRB/202324/1 અન્વયે બિન હથિયારી પો.સ.ઈ.ની દસ્તાવેજ ચકાસણી માટેની યાદી જાહેર.
👉PSI ખાલી જગ્યાના બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવા આવ્યા.
👉બિન હથિયારી પો.સ.ઈ.ની પેપર-ર (વર્ણનાત્મક)ની લેખિત પરીક્ષામાં કવોલીફાઇડ હોય તેવા ઉમેદવારોની સંખ્યા કુલ-૮૬૭૯ છે.
👉કુલ-૪૭૨ ખાલી જગ્યા માટે કુલ-૧૦૨૩ ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે Qualified થયેલ છે.
🛑PSI DV કોલ લેટર તારીખ - 02/02/2026
🛑DV DATE - 05 થી 10 તારીખ સુધી



PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર, આ વેબસાઈટ પર જવું
#GujaratPoliceRecruitment #PSILRDRecruitment #PSIPET2026 #LRDPhysicalTest #OjasGujarat #PoliceBharti2026 #GPRB #PSICallLetter #VTVDigital
https://t.co/fINnwX1Ct9
Last Seen Hashtags on Sotwe
รับงานสกลนคร
Seen from Thailand
beachfront_villa_rentals_in_BVI
Seen from Argentina
ラーメン大好きオヤっさん
Seen from Indonesia
evliçift
Seen from Turkey
Gophercon
Seen from United States
momson
Seen from United States
Australia
Seen from Argentina
ตอบเฉพาะคนมีหน้ามีตัวตนเด้อจ้า
Seen from Thailand
scat
Seen from Korea
kristyblack
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
111.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.3M followers

Taylor Swift 
@taylorswift13
82.2M followers

Lady Gaga 
@ladygaga
73.7M followers

Virat Kohli 
@imvkohli
71M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
63.8M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.4M followers

X 
@x
60.8M followers












