Top Tweets for #PoliceGradepay
પોલીસે ગ્રેડ પે આંદોલન કર્યું ત્યારે ખુદ પોલીસ પર પણ ખોટી એફ આઈ આર કરી બદલી કરી અથવા જેલમાં પૂરવાનું કામ કર્યું: ગોપાલ ઇટાલીયા
#gopalitalia #GujaratElections2022 #GujaratPolitics #AAPGujarat #PoliceGradePay

પોલિસ કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ તેમજ આઉસોર્સિંગ કર્મીઓની વિવિધ માંગણીઓ ના પ્રશ્નોના નિરાકરણ માટે એમને હું સર્થન આપુ છું.
@AapNavsari
@AAPGujarat
@CollectorNav
#policegradepay
#gradepay
#OnlyOPSGujarat
#STOP_OUTSOURCING
#AAP #પરીવર્તન

પોલીસ ગ્રેડ-પે અને ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ભૂખ હડતાળ પર ઉતરેલા પોલીસ કોન્સ્ટેબલ સામે એક્શન લેવાયા
https://t.co/Uc6x7ov4b5
#PoliceGradePay #GujratPolice
#policegradepay માટે આંદોલન કરતા પોલીસકર્મીઓ પરિવાર ની બહેનો સાથે સંવાદ અને આરતી શુશોભન જેવી સ્પર્ધા નું આયોજન કરી @ArvindKejriwal જી ના દિલ્હી અને પંજાબ ના કામો વિશે માહિતગાર કરી @AAPGujarats સાથે જોડ્યા

દ્વારકા જિલ્લામાં ફરજ બજવતા PSI આર.આર.વસાવાને ગ્રેડ પે મુદ્દે બોલવા બદલ કરાયા સસ્પેન્ડ, પોલીસના ભથ્થા પગાર વધારા બાબતે આપ્યું હતું નિવેદન
#Dwarka #policegradepay #GujaratPolice
GUJARAT TAKને ગ્રેડ પે અંગે આ મુદ્દાઓ જણાવતા PSI વસાવા થયા સસ્પેન્ડ, જાણો વિગતવાર માહિતી
https://t.co/4mL2yLJui8
#gujarattak #policegradepay #psi
આને ગ્રેડ પે ભથ્થું કે એલાઉન્સ ન કહેવાય, GUJARAT TAKને ઈન્ટરવ્યુ આપનારા પોલીસ અધિકારી સસ્પેન્ડ
https://t.co/zrjSwSvweh
#policegradepay #gujarattak #suspend
પોલીસ ગ્રેડ પે / દેશમાં અત્યાર સુધી આવો વધારો ક્યાંય નથી થયો: પોલીસના ગ્રેડ પે મુદ્દે હર્ષ સંઘવીનું મોટું નિવેદન
#harshsanghvi #policegradepay #vtvgujarati https://t.co/sTQ58yFzcE
પોલીસ ગ્રેડ પે મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન: કહ્યું 'દેશમાં અત્યાર સુધીમાં આવો વધારો ક્યાંય નથી થયો, સરકાર ગુજરાત પોલીસની સમસ્યા સમજે છે અને નિરાકરણ પણ લાવે છે, કેટલાક લોકો અમારા પોલીસ સ્ટાફને અલગ દિશામાં લઇ જવાનો પ્રયાસ કરી રહ્યાં છે'
@sanghaviharsh @GujaratPolice #PoliceGradePay

Gujarat Police : પોલીસ ગ્રેડ પે અને એફિડેવિટ મામલે હર્ષ સંઘવીએ શું આપ્યું મોટું નિવેદન? #GujaratPolice #PoliceGradepay #GujaratGovt #HarshSanghvi
https://t.co/esTaGQxRqE
એક પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવ કોઈ કારણ આત્મહત્યા કરે છે અને છેલ્લા મેસેજમાં લખતો જાય છે કે IPS પૈસા બહુ ખાય છે અને એ જ પગાર વધવા નથી દેતા. ગ્રેડ પે વધે તેવી અંતિમ ઈચ્છા. તે ઘણા પોલીસ કર્મચારીની મનોવ્યથા મુકતો જાય છે.
#policegradepay @GujaratPolice #grade_pay
અમદાવાદઃ આત્મહત્યા કરનારા કોન્સ્ટેબલે છેલ્લા મેસેજમાં IPS પૈસા ખાતા હોવાનો અને પગાર ન વધવા દેતા હોવાનો આરોપ મુક્યો
#AhmedabadConstableSuicide #VastrapurPoliceStation #PoliceConstableSuicide #SolaPolice #KuldeepSinhYadavSuicide #PoliceGradePay #IPS
https://t.co/7UTBDKzuQW
Kuldipsinh Yadav નો છેલ્લો મેસેજ...
પોલીસનો ગ્રેડ પે વધે અને IPS પૈસા બોવ ખાય છે,એ જ પગાર વધારવા નથી દેતા...
નોંધ લેજો સાહેબશ્રી @sanghaviharsh @ashishbhatiaips
@Bhupendrapbjp
@jitu_vaghani
#policegradepay
#ips_paisa_bov_khay_che

કુલદીપસિંહે આત્મહત્યા કરતા પહેલા દોસ્તોને મેસેજ કર્યો, પોલીસનો ગ્રેડ પે વધે તેવી અંતિમ ઈચ્છા
#ahmedabadmetro
#Gujarat
#policegradepay
એક પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવ કોઈ કારણ આત્મહત્યા કરે છે અને છેલ્લા મેસેજમાં લખતો જાય છે કે IPS પૈસા બહુ ખાય છે અને એ જ પગાર વધવા નથી દેતા. ગ્રેડ પે વધે તેવી અંતિમ ઈચ્છા. તે ઘણા પોલીસ કર્મચારીની મનોવ્યથા મુકતો જાય છે.
#policegradepay @GujaratPolice
ગુજરાત સરકારની ગ્રેડ પે નહીં આપવાની જીદમાં ફરી હસતો-રમતો પરીવારનો માળો વિંખાયો
ગુજરાત પોલીસના અધિકારીઓ (IPS) મોટો પગાર લેતા હોવા છતા મોટા નાણા લાંચમાં લેતા હોવાનો આત્મહત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલની સુસાઈડ નોટથી પોલીસ બેડામાં ખળભળાટ
#policegradepay #PoliceFamily #Gujarat
@AAPGujarat Legal Cell President @AdPranavThakkar is in support of @GujaratPolice.
#policegradepay #gujaratpolice
Must watch and share🙏🏻
"પોલીસ પાસેથી દબાણ કરીને એક એફિડેવિટ સહી કરાવવામાં આવી રહ્યું છે. જેમાં લખેલું છે કે તેઓ ભવિષ્યમાં કોઈ વિરોધ કે આંદોલન નહીં કરી શકે. એફિડેવિટ એ સ્વેચ્છાએ આપવામાં આવતી વસ્તુ છે, એને તમે જબરદસ્તીથી ના લઇ શકો. આ ગેરબંધારણીય છે." - @AdPranavThakkar
ભાસ્કર એક્સક્લૂસિવ : પેકેજ બાદ કાર્યવાહી શરૂ, પોલીસ ગ્રેડ પે મામલે પોલીસ પરિવારની મહિલાઓને ઉશ્કેરવા બદલ અરવલ્લીના ASI જયદીપસિંહ સસ્પેન્ડ
#Gujarat | #Police | #PoliceGradePay | #GradePay | #JaydeepSinh | #BhaskarExclusive
https://t.co/cWX5rDw9id
Last Seen Hashtags on Sotwe
fabonapinta
Seen from United States
nsfwtwt
Seen from Brazil
tehran
Seen from United States
娼年
Seen from Singapore
momson()*********************
Seen from Belgium
omegle
Seen from United States
angelchan
Seen from United States
bigboy
Seen from Germany
Transfur
Seen from Colombia
nsfw
Seen from Mexico
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.8M followers

Taylor Swift 
@taylorswift13
82.7M followers

Lady Gaga 
@ladygaga
74.2M followers

Virat Kohli 
@imvkohli
71.6M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
64.5M followers

Bill Gates 
@billgates
64.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
61.8M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers


















