Top Tweets for #SFSGujarat
સ્ટુડન્ટ્સ ફોર સેવા(SFS),મોડાસા દ્વારા આયોજિત “સેવા સપ્તાહ” કાર્યક્રમ અંતર્ગત મોડાસા નગર ની સાર્વજનિક હોસ્પિટલમાં ફળો નું વિતરણ કરવામાં આવ્યું.
#studentsforseva #SFSGujarat #SFSModasa

આજ રોજ સ્ટુડન્ટ્સ ફોર સેવા(SFS),મોડાસા દ્વારા આયોજિત “સેવા સપ્તાહ” કાર્યક્રમ ના ચોથા દિવસે મોડાસા નગર ની ઐતિહાસિક વાવ ની સાફ સફાઈ કરવામાં આવી.
#studentsforseva #SFSGujarat #SFSModasa

આજ રોજ સ્ટુડન્ટ્સ ફોર સેવા(SFS),મોડાસા દ્વારા આયોજિત “સેવા સપ્તાહ” કાર્યક્રમ ના ત્રીજા દિવસે મોડાસા નગર માં ગૌ માતા સેવા કાર્યક્રમ અંતર્ગત નગરમાં ફરતી ગાયો ને અકસ્માત થી બચાવવા ગળા માં "રેડિયમ પટ્ટા"બાંધવામાં આવ્યાં.
#studentsforseva #SFSGujarat #SFSModasa

આજ રોજ સ્ટુડન્ટ્સ ફોર સેવા(SFS),મોડાસા દ્વારા આયોજિત “સેવા સપ્તાહ” કાર્યક્રમ ના બીજા દિવસે મોડાસા નગર ના કોલેજ કેમ્પસ માં સાફ સફાઈ કરવામાં આવી.
#studentsforseva #SFSGujarat #SFSModasa

આજ રોજ સ્ટુડન્ટ્સ ફોર સેવા(SFS),મોડાસા દ્વારા આયોજિત “સેવા સપ્તાહ” કાર્યક્રમ ના પ્રથમ દિવસે મોડાસા નગર ની અલગ-અલગ પ્રતિમાઓ ની સાફ સફાઈ કરવામાં આવી.
#studentsforseva #SFSGujarat #SFSModasa

સેવાર્થ વિદ્યાર્થી,મોડાસા દ્વારા આયોજીત “સેવા સપ્તાહ” કાર્યક્રમ
#SFSGujarat

આજરોજ લાખો વિદ્યાર્થીઓના પ્રેરણાપુંજ પ્રો.યશવંતરાવ કેલકરજી ની જયંતિ નિમિત્તે ડાંગ જિલ્લા સ્ટુડન્ટ ફોર સેવા અને કૃષિ મહાવિદ્યાલય ના ઉપક્રમે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ 56 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું.
#SFSGujarat
#SFSDang
#SFSWaghai
#BloodDonation

આજ રોજ વિદ્યાર્થીઓના પ્રેરણાપુંજ પ્રો.યશવંતરાવ કેલકરજી ની જયંતિ નિમિત્તે ડાંગ જિલ્લા SFS દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 56 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યુ.
#SFSGujarat

સેવાર્થ વિદ્યાર્થી(SFS) અંતર્ગત અરવલ્લી જિલ્લાના વિવિધ નગરો મોડાસા,બાયડ,ભિલોડા ના કાર્યકર્તાઓ દ્વારા 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર જી ની જન્મજયંતિ નિમિત્તે "HELPING THE HEROES" અભિયાન અંતર્ગત ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ને શરબત વિતરણ કરવામાં આવ્યું.

SFS કર્ણાવતી મહાનગર ના મણિનગર નગર દ્વારા ચાલતી પરિષદ કી પાઠશાળા ના 30week થવાની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રાંત સંગઠન મંત્રી @Ashvani વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
#StudentsForSeva
#StudentsForSociety
#SFSGujarat
@students4seva
@abvp_karnavati

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરમતી નગર દ્વારા SFS (Students for seva) અંતર્ગત પરિષદ કી પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકને ભણતર સાથે ની રમતો પણ રમાડવામાં આવી હતી.
@Sharma_jay_
@ABVPVoice
@ABVPGujarat
#abvp_sabarmatinagar
#sfsgujarat
#parishadkipathshala

सेवार्थ विद्यार्थी (SFS) गुजरात द्वारा लोक मंगलम चेरीटेबल ट्रस्ट, धरमपुर(वलसाड़) में 7 दिवसीय 'संवेदना' - सेवा इंटर्नशिप में अनुभव लेते छात्र-छात्रायें
#SFSGujarat
#StudentsForSeva
#ABVPForSociety
#आनंदम

ચાલો આવી ગઈ છે દેશ સેવા ની તક!!!
#SFSRajkot દ્વારા #ONEHour4Nation બસ્તી વિસ્તાર માં રહેતા બાળકો ને ભણાવા ઇચ્છુક વિદ્યાર્થીઓ સંપર્ક કરે..... @ABVPGujarat
@ABVPVoice @SFS_Gujarat
#onehour4nation #parishadkipathshala #sfsvoice #sfsgujarat #abvpvoice #abvpgujarat

#RitumatiAbhiyan અંતર્ગત સ્ટુડન્ટ્સ ફોર સેવા (SFS) દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની કહોડા ગામની કે.એન પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે બહેનોના સ્વાસ્થ્ય અંગેની માહિતી આપવામાં આવી.
#SFSGujarat
#StudentsForSeva
#StudentsForSociety
@students4seva
@AbvpMehsana

स्टूडेंट्स फॉर सेवा (SFS) गुजरात द्वारा आगामी समय मे आयोजित "संवेदना" सेवा इंटर्नशिप में जाने वाले भरूच जिल्ले के छात्रों के साथ संवाद करके रजिस्ट्रेशन किया।
#संवेदना @ABVPVoice
#SFSGUJARAT
#ABVPForSociety #ABVPBharuch #ABVPGujarat #BhargavPandya

સ્ટુડન્ટ્સ ફોર સેવા (SFS) ગુજરાત દ્વારા આવનારા સમયમાં યોજાનાર "સંવેદના" સેવા ઇન્ટર્નશીપનું પોસ્ટર વિમોચન અભાવિપ મોડાસા નગર અધ્યક્ષ શ્રી અર્પિતભાઈ જોશી , જિલ્લા સંયોજક ધ્રુવીલભાઈ સગર અને નગરના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું.
#SFSGujarat
#abvpforsociety
#ABVPGujarat

Poster of "સંવેદના" Seva Internship launched by Students for Seva (SFS) Patan in the presence of Hemchandracharya North Gujarat University Vice Chancellor Dr. J. J. Vora.
#SFSGujarat

સ્ટુડન્ટ્સ ફોર સેવા @SFS_Gujarat ગુજરાત દ્વારા આવનારા સમયમાં યોજાનાર "સંવેદના" સેવા ઇન્ટર્નશીપનું પોસ્ટર વિમોચન અભાવિપ ગુજરાત પ્રદેશ વિશેષ આમંત્રિત સદસ્ય રવિસિંહ ઝાલા સાહેબ, SFS ગુજરાત પ્રદેશ વિસ્તારક અજયભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું.
@ABVPVoice
#SFSGujarat
#ABVPForSociety

...રાષ્ટ્રીય કારોબારી સદસ્ય હિમાલયસિંહ ઝાલા અને સુરત મહાનગર મંત્રી મનોજ જૈન દ્વારા કરવામાં આવ્યું. (2/2)
#SFSGujarat
#ABVPForSociety
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ્સ ફોર સેવા (SFS) દ્વારા "રાષ્ટ્રના ઋષિઓ" વિષય પર વક્તવ્ય રાખવામાં આવ્યું, જેમાં અખિલ ભારતીય SFS પ્રમુખ કમલ નયન જી તેમજ યુનિવર્સિટી કુલપતિ ડૉ. ડી. જે. શાહ ઉપસ્થિત રહ્યા.
#SFSGujarat
#SFSMEHSANA
#sankalchand_patel_university
@Kamalnayan84

Last Seen Hashtags on Sotwe
snapchat
共产党真相
Seen from United States
momson()*****************************************************
Seen from Vietnam
clashroyalethegrandarena
Seen from United States
SomethingThisFall
Seen from United States
唯美人妻
Seen from United States
milf
Seen from Netherlands
sex india
african #ass
Seen from United Kingdom
Værraus
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers



















































