Top Tweets for #TapiDistrict
Tapi મા મેઘમહેર, ડોસવાડા ડેમ છલકાયો, આકાશી દ્રશ્યોમાં કેદ થયું અદભૂત સૌંદર્ય
https://t.co/HshH4gJ6E5
#Tapi #DoswadaDam #DamOverflow #MonsoonMagic #GujaratNews #TapiDistrict #NatureBeauty #Alert #Songadh #WaterResources #GujaratFirst
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ એપ
https://t.co/AdbfEAXU2m
Tapi Rain : મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ,38 માર્ગો બંધ થતા ગ્રામીણ જનજીવન પ્રભાવિત
https://t.co/oChQFS7Yb9
#TapiDistrict #HeavyRain #GujaratRain #FloodUpdate #Monsoon2026 #Gujaratfirstdigital
તાપી જિલ્લામાં મેઘમહેર વચ્ચે અવરજવર મુશ્કેલ. જિલ્લાના 5 ગ્રામીણ માર્ગો બંધ કરવામાં આવ્યા. વ્યારાના 2, ડોલવણના 2 અને સોનગઢના 2 માર્ગ પર લો-લેવલ પુલ પર પાણી ફરી વળતાં સાવચેતીના ભાગરૂપે રસ્તા બંધ કરાયા.
#Tapi #TapiDistrict #GujaratRain #RoadClosure #Vyara #Songadh #Dolvan #Monsoon2026 #Alert #TrafficUpdate #GujaratNews
#Tapi
તાપીમાં મેઘરાજાની મહેર
સોનગઢમાં ચીમેર ધોધનો અદભુત નજારો, વરસાદે પ્રકૃતિને કરી લીલીછમ
કુદરતી સૌંદર્ય સોળેકળાએ ખીલી ઊઠતાં પ્રવાસીઓમાં આનંદનો માહોલ
#Songadh #ChimerWaterfall #Tapi #TapiDistrict #GujaratRain #Monsoon2026 #Waterfall #Nature #NatureLovers #MonsoonMagic #GujaratTourism #Rainfall #Video #BenefitNews
Tapi: વાલોડના ડોડકિયા ફળિયામાં મોટી દુર્ઘટના, નાળાના ધસમસતા પાણીમાં ડૂબી જતા 2ના મોત
https://t.co/QRze7QKe6M
#Tapidistrict #Valod #drowningaccident #tragicnews #labordeath #floodsituation #localdisaster #rescueoperation #GujaratFirstNews
મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની એન્ટ્રીથી ગુજરાતમાં ફફડાટ ! સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ શરૂ, આરોગ્ય મંત્રીએ આપી મોટી અપડેટ!
#BirdFlu #AvianInfluenza #GujaratAlert #MaharashtraNews #HealthAlert #PoultryCrisis #TapiDistrict #AnimalHealth
https://t.co/5j7DqBoruZ
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
#PunganurCow #WorldsSmallestCow #TapiDistrict
https://t.co/0D0OCGzO8i
હવે ઘરડા લોકો વૃદ્ધાશ્રમ નહીં.. ક્લબમાં જશે, તાપી જિલ્લાના વ્યારામાં વડીલો માટે ખુશીઓ અને મિત્રતાનું એક અનોખું મંચ
#Vyara #TapiDistrict #SeniorCitizenClub #OldAgeSupport
https://t.co/JtGQ1ldfbu
તાપી જિલ્લાના વ્યારા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
#gujrat #tapidistrict #vyara #naturalfarming #prakrutikkrushi #krushiparishad #farmers #organicfarming #gujaratfarmers #SustainableFarming #AgriEvents
🔸તાપી જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ કાર્યક્રમ
🔸કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અંગે અપાઈ માહિતી
#TapiDistrict #NaturalFarming #OrganicFarming
🔸વ્યારામાં સરકારી સહાયથી પવિતાબેન બન્યા આત્મનિર્ભર
🔸 ગંગા સ્વરૂપા યોજનાથી સહારો, ડેરી વ્યવસાય માટે મળી લોન
🔸રાજ્ય સરકારની યોજનાઓથી પવિતાબેનનો વધ્યો આત્મવિશ્વાસ
#TapiDistrict #Vyara #WomenEmpowerment #SelfReliance #GangaSwaroopaYojana #GovernmentSchemes
🔸 વ્યારા રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરની મુલાકાત
🔸સ્થાનિકોની રેલવે સ્ટોપેજ સહિત મુદ્દાઓ પર રજૂઆત
🔸 ઉધના–નંદરબાર રૂટના સ્ટેશનોનું નિરીક્ષણ, અધિકારીઓને સૂચનો
Vyara #WesternRailway #RailwayVisit #PradeepKumar #GujaratNews #RailwayStation #Tapidistrict
વ્યારા ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો
મિશ્ર શાળા વ્યારાના પટાંગણમાં આયોજિત આયુષ મેળામાં મોટી સંખ્યામાં લોકોએ આયુર્વેદની માહિતી મેળવી આયુષ સારવારનો લાભ લીધો
#AyushMela #Ayurveda #HealthyLifestyle #TapiDistrict #Vyara

તાપી જિલ્લામાં એક એવું અનોખું ગામ જ્યાં સંપૂર્ણ સુકાન મહિલાઓના હાથમાં | VTV Digital
#WomenLeadership #ChikhalvavVillage #TapiDistrict #TribalWomen #WomenEmpowerment #PanchayatRaj #GujaratVillage #InspiringStory #VTVNews #RuralIndia #VTVDigital
આ છે 'જંગલના ગુલાબજાંબુ'એટલે કે સીડબોલ :દુર્લભ વનસ્પતિના બીજ અને ખાતર મિશ્રિત માટીના દડા
તાપીના વિજેશ ગામીતે વેરાન વગડામાં ૯૦ હજાર સીડબોલ ફેંકીને ધરતીના સુકા શ્વાસમાં હરિયાળી ફૂંકી
ગુજરાતના ખૂણે-ખૂણે ૫ લાખ સીડબોલ પહોંચાડવાનું વિજેશભાઈનું વિરાટ લક્ષ્ય
#teamtapi #tapidistrict
સશક્ત નારી મેળામાં ગુંજ્યો ‘સ્વચ્છતાનો નાદ’
આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે
૫૧ ઇ-રિક્ષાને લીલી ઝંડી
સ્વચ્છતા એટલે સ્વસ્થતા,અને સ્વચ્છ તાપી એટલે ઉજ્જવળ ભવિષ્ય
#swachhtapi #swachhbharatmission #erickshaw #greenvillage #cleanindia #ruraldevelopment #tapidistrict
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ડોલવણ તાલુકાના પાટી ગામે કાનુબેન જેસિંગભાઈ ચૌધરીને આવાસનો મળ્યો લાભ.
#TapiDistrict
#Rural Development
#Government Schemes
#Awas Yojana
#HomeForEveryone
#yojnaportal
#drdatapi
#pmay_tapi
#PMAYGramin
1 day ago

સોનગઢ તાલુકાના સીંગપુર ગામે પી. એમ. જનમન આવાસ યોજના અંતર્ગત " ગ્રામજનો ને મળી ખુશીઓની છત"
#TapiDistrict
#Rural Development
#GovernmentSchemes
#Awas Yojana
#HomeForEveryone
#yojnaportal
#drdatapi
#pmay_tapi
#PMAYGramin

તાપી: સોનગઢના અંતરિયાળ ગામમાં ગ્રામ્ય કક્ષાએ રમાતી વિવિધ રમતોનું ભવ્ય આયોજન કરાયું
#gujrat #tapidistrict #songadh #KhelMahotsav #sports #SportsNews #players #EducationForAll #newsupdate
તાપી જિલ્લામાં SIRની કામગીરી 92 ટકાથી વધુ પૂર્ણ
#gujrat #tapidistrict #election #SIR2025 #politics #NewsUpdate
Last Seen Hashtags on Sotwe
telenorbusiness
Seen from Korea
geordieshorenude
Seen from United Kingdom
キルトとイラスト
Seen from United States
ebonypyt
Seen from United States
istanbul aktif
Seen from Turkey
Momson
Seen from India
nolimit()****************************************************
Seen from Austria
秒潮
Seen from Germany
ไซด์ไลน์ปทุมธานี
Seen from Thailand
hybridlabnetwork
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.1M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
87.9M followers

Taylor Swift 
@taylorswift13
81.8M followers

Lady Gaga 
@ladygaga
73.3M followers

Virat Kohli 
@imvkohli
70.3M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
63.1M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61M followers

X 
@x
60.8M followers










