Top Tweets for #Watersheddevelopment
પાણી બચાવીએ 💧
ટપક સિંચાઈ અપનાવીએ, દરેક ટીપાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ.🌱
#watersheddevelopment #waterconservation #dripirrigation #savewater #crdgujarat
@CMOGuj @crdgujarat1 @ddonarmada @CollectorNar @gswmaguj

💧 વોટરશેડ અપનાવો, સમૃદ્ધ ગામ બનાવો. 🌱
વરસાદી પાણીનું સંરક્ષણ, જમીનની સુધારણા અને ખેતીમાં વધારો — વોટરશેડ દ્વારા ગ્રામ વિકાસને નવી દિશા.
પાણી બચાવો • જમીન સુધારો • સમૃદ્ધિ લાવો
#watersheddevelopment #crdgujarat
@CMOGuj @crdgujarat1 @ddonarmada @CollectorNar @gswmaguj

मानसून के सुहाने मौसम में रिमझिम बारिश के साथ आ रही है समृद्धि की शहनाई!
#DoLR
#EkAnokhiShadi
#WatershedDevelopment
#WDCPMKSY
@PMOIndia @ChouhanShivraj @PemmasaniOnX @kamleshpassi67 @MoRD_GoI @mygovindia @PIB_India @nfdcindia @AgriGoI @mopr_goi @DoWRRDGR_MoJS @PIB_MoRD @moefcc @jaljeevan_ @cleanganganmcg @MIB_India @NITIAayog
This monsoon stop the Drain, catch the Rain. Plant trees to conserve every raindrop. Let's improve the soil and secure our future.
#CatchtheRain
#DoLR
#WatershedDevelopment
@PMOIndia @ChouhanShivraj @PemmasaniOnX @kamleshpassi67 @MoRD_GoI @mygovindia @PIB_MoRD @nwmgoi

बस एक और दिन का इंतजार, एक अनोखी शादी में आने के लिए हो जाइए तैयार!!
#DoLR
#EkAnokhiShadi
#WatershedDevelopment
@PMOIndia @ChouhanShivraj @PemmasaniOnX @kamleshpassi67 @MoRD_GoI @mygovindia @PIB_MoRD @nfdcindia

How This IAS Officer Created 18,750 TCM Water Storage Through 5,876 Conservation Works in Maharashtra’s Gadchiroli
https://t.co/MglsOdrlmx
#SLSV #SLSVIndia #WaterConservation #WaterSecurity #IASOfficer #Gadchiroli #Maharashtra #WatershedDevelopment #RainwaterHarvesting

इस शनिवार होने वाली है एक अनोखी शादी, जिससे आएगी समृद्धि। कहानी फिल्मी है, और संदेश अनोखा, बस छूट न जाए ये ख़ास मौका । तो इस शनिवार..इस अनोखी शादी का करिए इंतज़ार !!
#EkanokhiShadi
#WatershedDevelopment
@PMOIndia @ChouhanShivraj @PemmasaniOnX @kamleshpassi67 @MoRD_GoI @mygovindia @PIB_MoRD @nfdcindia

દરેક ટીપાનું સંરક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ છે.
જળ સંચય અપનાવો, પાણી બચાવો.
#watersheddevelopment #waterconservation #checkdam #farmpond #rainwaterharvesting #crdgujarat
@CMOGuj @crdgujarat1 @ddonarmada @CollectorNar @gswmaguj

💧 પ્રતિ ટીપું બચાવીએ, વધુ પાક ઉગાડીએ.
🌱 પાણી બચતથી સમૃદ્ધ ખેડૂત, સમૃદ્ધ ભારત."
#pmksy #watersheddevelopment #waterconservation #crdgujarat
@CMOGuj @crdgujarat1 @ddonarmada @CollectorNar @gswmaguj

💧પાણી બચાવીએ, પ્રકૃતિ બચાવીએ.
જળ સંરક્ષણ અને વોટરશેડ વિકાસ દ્વારા હરિયાળું, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ એક મજબૂત પગલું.🌿
#pmksy #watersheddevelopment #waterconservation #crdgujarat
@CMOGuj @crdgujarat1 @ddonarmada @CollectorNar @gswmaguj

💧ચેક ડેમ, ફાર્મ પોન્ડ અને કન્ટૂર ટ્રેન્ચ જેવા જળસંચયના ઉપાયોથી ભૂગર્ભ જળસ્તર વધે છે, ખેતી સમૃદ્ધ બને છે અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે.
#gswma #watersheddevelopment #groundwaterrecharge #rainwaterharvesting #crdgujarat
@CMOGuj @crdgujarat1 @CollectorNar @ddonarmada @gswmaguj

વરસાદના દરેક ટીપાનું કરીએ સંરક્ષણ!
વોટરશેડ વિકાસ યોજના દ્વારા જળ સંચય, જમીન સંરક્ષણ અને હરિયાળા ગ્રામ વિકાસને મળી રહ્યું છે બળ. આવો, પાણી બચાવી સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં સહભાગી બનીએ.
#watersheddevelopment #pmksy #waterconservation #savewater #crdgujarat @crdgujarat1 @ddonarmada

💧વોટરશેડ ડેવલપમેન્ટ કોમ્પોનેન્ટ – PMKSY અંતર્ગત જળ અને જમીન સંરક્ષણ દ્વારા વરસાદી પાણીનો સંચય, ભૂગર્ભ જળસ્તરમાં વધારો અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો સતત પ્રયાસ.
#watersheddevelopment #pmksy #waterconservation #jalsanchay #ruraldevelopment @crdgujarat1 @ddonarmada @gswmaguj

વોટરશેડ વિકાસના કાર્યો દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવામાં આવે છે, જેનાથી ખેતી, પર્યાવરણ અને જળ સુરક્ષાને મજબૂતી મળે છે. #WaterConservation #WatershedDevelopment #PMKSY #SaveWater #RainwaterHarvesting #GroundwaterRecharge #GSWMA #DRDASurat #Surat

💧 દરેક ટીપાનું સંરક્ષણ એટલે સમૃદ્ધ ખેડૂત અને સમૃદ્ધ ગામ.
પાણી બચાવો • જમીન બચાવો • ભવિષ્ય બચાવો.
#WatershedDevelopment #pmksy #WaterConservation #savewater #crdgujarat
@CMOGuj @crdgujarat1 @gswmaguj

“જળ છે તો કાલ છે.”
વોટરશેડ વિકાસ યોજના દ્વારા વરસાદી પાણીનું સંરક્ષણ, ભૂગર્ભ જળમાં વધારો, હરિયાળી અને કૃષિ વિકાસને પ્રોત્સાહન મળી રહ્યું છે.
ચાલો, પાણી બચાવીએ અને સમૃદ્ધ ગામ તેમજ ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનીએ.
#WatershedDevelopment #jalhaitokalhai #WaterConservation

જળ બચાવીએ, ભવિષ્ય બચાવીએ!
વોટરશેડ યોજના દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ, જમીનની ઉપજમાં વધારો અને ગામડાંના સર્વાંગી વિકાસને નવી દિશા મળી રહી છે.
"જળ સંચયથી સમૃદ્ધ ધરતી, સમૃદ્ધ ભારત."
#watersheddevelopment #jalsanchay #gswma #ruraldevelopment #waterconservation @CMOGuj @crdgujarat1

વરસાદનું દરેક ટીપું ગામના ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે.
વોટરશેડ વિકાસ દ્વારા પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળનું પુનઃભરણ અને સમૃદ્ધ ખેતી તરફ એક મજબૂત પગલું.
પાણી બચાવો • જમીન બચાવો • ભવિષ્ય બચાવો
#watersheddevelopment #waterconservation #gswma #jalsanchay #ruraldevelopment
@gswmaguj

जलसंधारणाला नवी दिशा!
मा. श्री. जितेंद्र पापळकर, सचिव, मृद व जलसंधारण विभाग, महाराष्ट्र शासन यांनी वसुंधरा पाणलोट विकास यंत्रणेस भेट देऊन #PMKSYWDC20 अंतर्गत सुरू असलेल्या कामांचा आढावा घेतला.
#PMKSY #WaterConservation #WatershedDevelopment #JalSanvardhan #Maharashtra

WDC-PMKSY 2.0 अंतर्गत छ. संभाजीनगर येथील वॉटरशेड मार्गदर्शक श्री. संतोष जोशी यांच्या उल्लेखनीय कार्याची केंद्र शासनाच्या भूमि व जलसंसाधन विभागाने अधिकृत लघुपटाद्वारे राष्ट्रीय स्तरावर दखल घेतली.अभिनंदन!🇮🇳
#WDCPMKSY #WatershedDevelopment #successstory # MAharashtrawin #

Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89.1M followers

Taylor Swift 
@taylorswift13
83M followers

Lady Gaga 
@ladygaga
74.5M followers

Virat Kohli 
@imvkohli
72M followers

Kim Kardashian 
@kimkardashian
70.5M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65M followers

Bill Gates 
@billgates
64.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers








