Top Tweets for #banaskanth
ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
@CMOGuj @InfoGujarat
@CollectorBK
#ambajimelo2025
#banaskanth
#Banaskanth : ઉમરદશી બ્રિજ જર્જરિત હાલતમાં.
પાલનપુર અંબાજી હાઈવે પરનો બ્રિજ ખખડધજ.
60 વર્ષ જૂના બ્રિજની હાલત ખખડધજ.
#UmardashiBridge | #GambhiraBridgeCollapse | #VadodaraAccident | @CMOGuj | @Bhupendrapbjp | @CollectorBK
Report : @RatansinhThak10
Anchor : @juhipandya1
#Banaskanth : ઉમરદશી બ્રિજ જર્જરિત હાલતમાં.
પાલનપુર અંબાજી હાઈવે પરનો બ્રિજ ખખડધજ.
60 વર્ષ જૂના બ્રિજની હાલત ખખડધજ.
#UmardashiBridge | #GambhiraBridgeCollapse | #VadodaraAccident | @CollectorBK
Report : @RatansinhThak10
Anchor : @juhipandya1
#Banaskanth : અંબાજીથી દાંતા થઇ મેહસાણા જતા હાઇવે પરનો બ્રિજ જર્જરિત.
ટ્રક નીકળે એટલે 'ઝૂલતા પૂલ'ની જેમ ધ્રૂજે છે આ જર્જરિત બ્રિજ.
બ્રિજનો એક પીલર સંપૂર્ણ ધોવાઈ ગયો.
#Bridge | #BridgeCollapsed | #VadodaraAccident | @CollectorBK
Report : @VikramSargara3
Anchor : @juhipandya1
#Banaskanth : ઉમરદશી બ્રિજ જર્જરિત હાલતમાં.
પાલનપુર અંબાજી હાઈવે પરનો બ્રિજ ખખડધજ.
60 વર્ષ જૂના બ્રિજની હાલત ખખડધજ.
#UmardashiBridge | #GambhiraBridgeCollapse | #VadodaraAccident | @CollectorBK
Report : @RatansinhThak10
Anchor : @juhipandya1
ડીસાના ઢુવા રોડ પર આવેલ જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના થી વ્યથિત છું.
ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ વિપદા સહન કરવાની શક્તિ આપે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા નાગરિકો ઝડપથી સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના.
#Deesa #banaskanth
ડિસા ખાતે ફટાકડાની ફેકટરીમાં આગ લાગવાથી 17 થી વધુ લોકોના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ છે. ઈશ્વર સદ્દગતોના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમજ ઈજાગ્રસ્તના જલ્દી સ્વાસ્થ્ય માટે કામના કરીએ છીએ.
#Banaskanth #deesa #Gujarat
@INCGujarat @INCIndia @shaktisinhgohil

બનાસકાંઠાઃ
લક્કી ડ્રોના મુખ્ય આરોપી અશોક માળી સહિત 3ની અટકાયત.
રાજસ્થાનથી પરત ફરતા અશોક માળીને પોલીસે ઝડપ્યો.
સાગરિતો સાથે મળીને અશોકે લક્કી ડ્રોનું કર્યું હતું આયોજન.
#Banaskanth #LuckyDraw #Crime
લકી ડ્રોમાં લૂંટાયા !
BZ બાદ ઉત્તર ગુજરાતમાં વધુ એક કૌભાંડ
લકી ડ્રોના નામે કેવી રીતે થાય છે છેતરપિંડી ?
#Banaskanth #LuckyDraw #scam
બનાસકાંઠાના વિભાજન થતા કેમ રોષે ભરાયા લોકો, સૌથી પહેલા ધાનેરા પહોંચી #NewsCapital ની ટીમ. (પાર્ટ-2)
#Banaskanth #Vavthrad #Dhanera #Protest
બનાસકાંઠાના વિભાજન થતા કેમ રોષે ભરાયા લોકો, સૌથી પહેલા ધાનેરા પહોંચી #NewsCapital ની ટીમ.
#Banaskanth #Vavthrad #Dhanera #Protest
બનાસકાંઠા:
થરાદમાં લક્કી ડ્રોના આયોજકો સામે વધુ એક ફરિયાદ.
થરાદ પોલીસ પોતે ફરિયાદી બની.
#Banaskanth #LuckyDraw
બનાસકાંઠાના વિભાજનને લઈને ધાનેરા તાલુકાના અગ્રણીઓનો વિરોધ.
ધાનેરાના આગેવાનો અને લોકોએ સૂત્રોચાર પોકારી વિરોધ નોંધાવ્યો.
#Banaskanth | #Dhanera | #Protest | #Vavtharad
વાવને Amazing wow બનાવવા માટે મતદાન કરવાનું ભૂલતા નહીં
#Banaskanth #Byelections2024 #StockMarket #Gujarat

પાલનપુરમાં પ્રી-મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર હોય તેવું સામે આવ્યું,
પાલનપુરના શહેરી વિસ્તારોમાં UGVCLની બેદરકારીથી વીજ પોલ પર વાયરો નીચે લટકતા દેખાયા
#Banaskanth #Pre_MonsoonWork #Palanpur #UGVCL #Carelessness #Power_pole #Hanging #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat
શું તમે પુનર્જન્મ પર વિશ્વાસ કરો છો ? કેટલાક લોકોનો જવાબ હા તો કેટલાક લોકોનો જવાબ ના માં હશે.
પરંતુ અમે તમને એવી ઘટના બતાવવા જઇ રહ્યા છે,સાડા ત્રણ વર્ષની બાળકીને તેનો પુનર્જનમ યાદ છે
#Banaskanth #Punarjanm #three_and_halfYear_Old_Girl #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat
બનાસકાંઠામાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે,વેડચા ગામમાં મંદિરની દિવાલ કૂદવા જતા બાળકનું મોત
#Banaskanth #Parents #Temple #Death #Child #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat
બનાસકાંઠા: અંબાજીમાં વાહનચાલકો બન્યા બેફામ, બેફામ મુસાફરો ભરી વાહન ચાલકોની કરી રહ્યા છે હેરાફેરી | TV9Gujarati
#banaskanth #ambaji #jeep #passengers #vehicles #gujarat #tv9gujarati
#Sanskrit #inscription found near Govt School at #Palanpur village, #Banaskanth dist., #Gujarat, is in #Nāgari characters (1300 C.E. June 22)
•Courtesy : Dr Govind Singh Meena ASA, ASI, #Jodhpur.
•Director (#Epigraphy) #Archaeological Survey of #India

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers









