Top Tweets for #ccegroupB

ટેક્નિકલ ખામી ના કારણે કાલે ઘણા ના નામ નતા આજે બીજી વાર આવ્યું છે લિસ્ટ જોઈ લેજો કાલે હોય એને dv ખાસ બહેનો માટે છે🙏🙏
#ccegroupb

ઘણી બધી બહેનો ના માર્ક્સ છે પણ નામ નઈ આયા એવા મેસેજ મળ્યા છે.આજે રિવાઇસ થઈ ને આવશે.
CCE group B
આવતી કાલે dv માટે લાસ્ટ દિવસ છે.
જલ્દી થી જીલ્લા ફાળવણી અને નિમણૂક પત્રક આપી દે તો પોલીસ મો opt out કરતાં ફાવે બધાને.
કેમ કે આજે ઘણા લોકો મળ્યા કે cce group B જીલ્લા મળશે તો પોલીસ મો નઈ કરાવીએ dv.
#police #ccegroupb
CCE group B
11 અને 12 તારીખ નો કાર્યક્રમ dv માટેનો.
હવે જનરલ,obc,ews,sc ભાઇઓ ની તમામ સીટો ભરાઈ ગઈ છે.તો dv માટે જવાની જરૂર નથી.
હવે તમામ કેટેગરીની મહિલા અને st ભાઇઓ ની સીટો ખાલી છે.
#ccegroupb

"સપનાને સાકાર કરવા એક નાનકડું પગલું! ✅
CCE Group B પાસ કરીને હવે ગુજરાત સરકારની સિંચાઈ યોજના વર્તુળ – અમદાવાદમાં સેવા આપવા તૈયાર છું.
આ મોકા માટે મારા પરિવાર અને મારી મહેનતનો ખૂબ આભાર 🙏
#CCEGroupB #GovernmentJob #NewBeginnings #AhmedabadPosting #HardWorkPaysOff"

CCE group B
આવતી કાલથી ews ane obc ભાઈઓ dv માટે જવાની જરૂર નઈ કેમ કે જગ્યા ભરાઈ ગઈ છે.
આવતી કાલે જનરલ અને sc ni સીટ ભરાઈ જશે.
તમામ મહિલા ની હજુ ઘણી જગ્યા ખાલી છે
#ccegroupb

તમારા એક સારા નિર્ણયથી છેવાડા ના પરિવારના કોઈક વિધાર્થીનો ભવિષ્ય ઉજ્જવળ બની શકે 🙏 #LRD #ccegroupb #GujaratPolice



CCE group B નો બાકી dv લિસ્ટ
OBC પુરુષ ની માત્ર હવે 80 જગ્યા ખાલી છે એ કાલે ભરાઈ જશે.
છતાં આ લિસ્ટ મો obc વાળા ને બોલાયા છે.
આ વખતે સૌથી વધારે મેરિટ obc પુરુષ નું રહેશે 135++
નીચે catagory vise માહિતી જોઈ શકો છો.
ટોટલ મો નીચે ખાલી જગ્યા છે જે અત્યાર સુધી એટલી બાકી છે
#ccegroupb

ઓનલાઇન ડેટા મુજબ
CCE group B
આજે એટલે 4 તારીખ ના રોજ કુલ 400 લોકો ને બોલાવવા મો આવ્યા હતા .
જેમાંથી 325 લોકો dv કરાયું અને 75 લોકો ગેરહાજર રહયા .
આ મુજબ જોવા જઈએ તો
St પુરુષ મેરિટ 115
St મહિલા 105 આજુ બાજુ રેસે.
કેમ કે જગ્યા હજુ ખાલી જ છે.
#ccegroupb
અને કેટલાય ગરીબ ના ઘરે અજવાળું પથરાશે તો નમ્ર અપીલ છે કે આ મેસેજ આગળ મોકલો🤝🤝🤝🤝👏👏👏👏👏 @GPRB_GNR @PARIKSHA31 @GCASURAT1 @YAJadeja @Yuvi_1212 @deepakrajani123 #LRD #Police #Gujarat #gandhinagar #CCE #ccegroupb
CCE group B
આજે એટલે કે 2 તારીખ સુધી કૂલ 1450 જણ બોલાયા હતા.
એમાંથી 259 જણ opt out અને ગેરહાજર રહ્યાં હતાં.
હવે નવો રાઉન્ડ સોમવાર થી ચાલુ થશે . વિગતવાર માહિતી છે કેટલી જગ્યા હવે ખાલી છે તમે જોઈ શકો છો✌️🤞 જે dv નઈ કરાવતાં અને બીજા ને ઘણો ફાયદો થશે આશરે 600 થી વધારે.
#ccegroupb

CCE group B બાકી ઉમેદવાર નું dv લિસ્ટ જાહેર
અત્યાર સુધી એટલે 1 તારીખ સુધી કુલ 1200 જણ ને બોલાવ્યા હતા એમાંથી 998 જણ dv કરાયું છે.
અને 202 જણ opt out અથવા ગેરહાજર રહ્યા છે.
#ccegroupb

#CCEgroupB
જે લોકો ગ્રુપ A મો પાસ છ અથવા બીજી કોઈ સરકારી નોકરી કરે છે.
છતાં પણ કાલે 250 લોકો મોંથી 10 થી 15 લોકો જે ગ્રુપ A પાસ છે તો પણ dv કરાવા આવે છે
પણ ત્યાં બીજા લોકો સમજાવિને પાછા મૂક્યા.
જે લોકો સોશિયલ મીડિયા મો નથી એમને જાણ કરજો કે એક નોકરી મળી ગઈ તો હવે રેવા દો.🤞🙏🙏
@GPRB_GNR ખૂબ ખૂબ આભાર તમારો વ્યાકરણ ના પ્રશ્ન રદ ના કરવા માટે જેથી મહેનતુ વિધાર્થી ઓ ને સાચો ન્યાય મળી શક્યો...ફરી એક વાર ખૂબ ખૂબ આભાર #LRD #results #ccegroupb
CCE ગ્રુપ B nu DV અને DS ચાલુ છે ત્યારે જે પણ મિત્રો બીજી કોઈ પરીક્ષામાં પાસ હોય તેઓ અહીંયા DV ના કરાવી બીજાને જરૂર મોકો આપજો, એક એક સીટની કિંમત તમે તો સમજી જ શકો છો.. 🙏
નમ્ર અરજ કે કોઇ ના ઘરમાં ખુશી થવા દેજો 🙌🙏🏼
OPT OUT IN CCE B
#CCE
#ccegroupb
@YAJadeja
@Yuvi_1212
CCE ગ્રુપ B nu DV અને DS ચાલુ છે ત્યારે જે પણ મિત્રો બીજી કોઈ પરીક્ષામાં પાસ હોય તેઓ અહીંયા DV ના કરાવી બીજાને જરૂર મોકો આપજો, એક એક સીટની કિંમત તમે તો સમજી જ શકો છો 🙏
OPT OUT IN CCE B
#CCE
#ccegroupb
@Falu_Chaudhari
@I_M_Viral88
@Manalipatel556 @rajput_neeta_20 @RBThakor19
Last Seen Hashtags on Sotwe
baddie mom
แอบถ่ายสาวอาบน้ำ
Seen from Thailand
momsonn filter:videos
Seen from United States
thailand
Seen from Germany
momson teenage ()* +filter:native_video
Seen from Spain
lezdom
Seen from Algeria
BraAddict
Seen from Indonesia
yazılımmimarisi
Seen from United States
teacherandstudent
Seen from Pakistan
omegle()**
Seen from Turkey
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.7M followers

Taylor Swift 
@taylorswift13
83.6M followers

Lady Gaga 
@ladygaga
75.1M followers

Virat Kohli 
@imvkohli
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.9M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.8M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers














