Top Tweets for #fildvisit
મ���ખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી દ્રારા અતિ જોખમી સગર્ભા,મમતા દિવસ,આયુષ્ય માન આરોગ્ય મંદિર, ચરાડુ ની મુલાકાત દરમિયાન જરુરી માર્ગદર્શન આપેલ #fildvisit #highriskanc #vhrpw @CollectorMeh @ddo_mehsana @Dwivedi_D @prafulpbjp @HealthDeptGuj @NHMGujarat @MoHFW_INDIA @MoHFW_GUJARAT

પ્રા.આ.કે. ભાન્ડુ ના આયુષ્ય માન આરોગ્ય મંદિર, વડુ ખાતે મમતા સેશન ની મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ની મુલાકાત #fildvisit

વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી (RDD)ગાંધીનગર ખાતેથી આવેલ RPC સાહેબશ્રી દ્રારા મહેસાણા શહેરી આરોગ્ય કેન્દ્રની અને મમતાસેસન ની મુલાકાત લઈ સબંધિત સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપેલ. #fildvisit @CollectorMeh @ddo_mehsana

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકાર�� સાહેબશ્રી ની તાલુકા આરોગ્ય કચેરી, કડી ની મુલાકાત દરમ્યાન સાહેબશ્રી દ્વારા હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવેલ. #supervisionandmonitoringvisit #fildvisit

મહેસાણા તાલુકાના પ્રા.આ.કે. નદાસા ની મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ની મુલાકાત દરમ્યાન હ��જર સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરેલ #fildvisit #supervisionandmonitoring @CollectorMeh @ddo_mehsana

બેચરાજી તાલુકાના પ્રા.આ.કે.આસજોલના પેટા આરોગ્ય કેન્દ્ર ચડાસણાની મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ની મુલાકાત દરમ્યાન હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપેલ તેમજ મમતા સેશનની મુલાકાત લઈ સબંધિત સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરેલ. #fildvisit #supervisionandmonitoring

બેચરાજી તાલુકાના પ્રા.આ.કે.આસજોલ ની મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ની મુલાકાત દરમ્યાન હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપેલ તેમજ મમતા સેશનની મુલાકાત લઈ સબંધિત સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરેલ. #fildvisit #supervisionandmonitoring @CollectorMeh @ddo_mehsana

બેચરાજી તાલુકાના પ્રા.આ.કે. રાંતેજ ની મુખ્ય જી���્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ની મુલાકાત દરમ્યાન હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપેલ. #Fildvisit #supervisionandmonitoring @CollectorMeh @ddo_mehsana @Dwivedi_D @NHMGujarat @GujHFWDept

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની વિસનગર તાલુકાના પ્રા.આ.કે.જેતલવાસણા ની મુલાકાત દરમિયાન હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા. તેમજ ���ાભાર્થી સાથે સંવાદ કરેલ. #supervisionandmonitoring #fildvisit @CollectorMeh @Dwivedi_D @ddo_mehsana @NHMGujarat @GujHFWDept

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની વિસનગર તાલુકાના આયુષ્ય માન આરોગ્ય મંદિર, તરભ અને મમતા સેશનની મુલાકાત દરમિયાન હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા #supervisionandmonitoring #fildvisit @CollectorMeh @Dwivedi_D @ddo_mehsana @NHMGujarat @GujHFWDept

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ની ઊંઝા તાલુકાના આયુષ્ય માન આરોગ્ય મંદિર, બ્રાહ્મણવાડા અને મમતા સેશનની મુલાકાત દરમિયાન હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા #supervisionandmonitoring #fildvisit @CollectorMeh @Dwivedi_D @ddo_mehsana @NHMGujarat @GujHFWDept

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની કુંડાળ ખાતે કાર્યરત મમતા સેશન ની મુલાકાત દરમ્યાન હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન અન��� સૂચનો આપેલ #fildvisit #supervisionandmonitoring

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની આયુષ્ય માન આરોગ્ય મંદિર, કુંડાળ- 1ની મુલાકાત દરમ્યાન હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપેલ #fildvisit #supervisionandmonitoring

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની શહેરી પ્રા.આ.કે., કડી:-1 ની મુલાકાત દરમ્યાન હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપેલ #fildvisit #supervisionandmonitoring

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની SDH,કડી ની મુલાકાત દરમ્યાન હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપેલ તેમજ ડાયાલિસિસ સેન્ટર ખાતે લાભાર્થી સાથે સંવાદ #fildvisit #supervisionandmonitoring

મહેસાણા શહેરી આરોગ્ય કેન્દ્ર લાખવડી ભાગોળ ના દેલા વસાહત સબ સેન્ટર વિસ્તારમાં અતિ જોખમી સગર્ભાની અને મમતા સેશનની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને ઇ.એમ.ઓ.શ્રી અને જિલ્લા સુપરવાઇ��ર દ્રારા મુલાકાત કરવામાં આવી #fildvisit
@CollectorMeh
@ddo_mehsana
@Dwivedi_D

મહેસાણા તાલુકાના આયુષ્ય માન આરોગ્ય મંદિર, બોરીયાવી ની મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ની મુલાકાત દરમ્યાન હાજર સ્ટાફને સાહેબશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવેલ #supervisionandmonitoringvisit #fildvisit
@CollectorMeh
@ddo_mehsana
@GujHFWDept
@NHMGujarat
@Dwivedi_D

જીલ્લાના મહેસાણા તાલુકાના પ્રા.આ.કે લીંચ ની મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની મુલાકાત દરમ્યાન હાજર સ્ટાફને સાહેબશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવેલ #supervisionandmonitoringvisit #fildvisit
@CollectorMeh
@ddo_mehsana
@GujHFWDept
@NHMGujarat
@Dwivedi_D

સમી તાલુકાના જલાલાબાદ જીલવાણા ગામની જોખમી સગર્ભાની મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની મુલાકાત દરમ્યાન સાહેબશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ #supervisionandmonitoringvisit #fildvisit @GujHFWDept @CollectorPatan @DDO_PATAN

સમી તાલુકાના CMTC સમી ની મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની મુલાકાત દરમ્યાન હાજર સ્ટાફને સાહેબશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવેલ #supervisionandmonitoringvisit #fildvisit @CollectorPatan @DDO_PATAN @GujHFWDept

Last Seen Hashtags on Sotwe
fittingroomselfie
Seen from Austria
trans #bareback
Seen from Austria
incestmom
Seen from United States
ชายแท้ขี้เงี่ยน
Seen from Thailand
aunty boobs
Seen from India
سكسي_عراقي
Seen from Turkey
chenford
Seen from Vietnam
すまいりーんねっ
Seen from Indonesia
nolimits() teenage
Seen from Belgium
snowbunny
Seen from Saudi Arabia
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89.1M followers

Taylor Swift 
@taylorswift13
83M followers

Lady Gaga 
@ladygaga
74.5M followers

Virat Kohli 
@imvkohli
72M followers

Kim Kardashian 
@kimkardashian
70.5M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.9M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.1M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers






















































