Top Tweets for #gpsclass3
" અષ્ટ પ્રધાન મંડળ " કોના સમયમાં કાર્યરત હતું ?
A. ગુપ્તકાળ દરમિયાન
B. ચોલા કાળ દરમિયાન
C. વિજયનગર સામ્રાજ્ય દરમિયાન
D. મરાઠા સામ્રાજ્ય દરમિયાન
GPSC Class 1 , 2 - 2017
#GPSClass3 #PoliceExam
દેલવાડાના પ્રસિદ્ધ જૈન મંદિરો કોના દ્વારા બાંધવામાં આવેલ હતાં ?
A. પરમાર
B. ચંદેલા
C. સોલંકી
D. ચૌહાણ
GPSC Class - 2 , 2019
#GPSClass3 #DySo #DySp
આપણા ગુજરાતની માતૃભાષા એટલે કે ગુજરતીને જ તમે વિકલ્પમાં કાઢી નાખો છો તો આ ગુજરાતના વિધાર્થીઓ માટે અન્યાય રૂપી જ કહી શકાય.
અમને નવા RR થી કોઈ વાંધો નથી પરંતુ માત્ર ગુજરતી વર્ણનાત્મકનું પેપર Qualifying ન રાખતા એના ગુણ અંતિમ મેરીટમાં ગણાય એટલી અમારી માંગણી છે.
#gpsc #GPSClass3 #CCE
કયા ક્રાંતિકારીએ લંડનમાં " કર્નલ વાયલીની " હંત્યા કરી હતી ?
A. ઉધંમસિંહ
B. મદનલાલ ઢીંગરા
C. શ્યામજી કૃષ્ણવર્મા
D. સરદારસિંહ રાણા
PI - 2017
#gpsc #gpsclass3 #PoliceExam
" શિક્ષીત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો " આ સૂત્ર કોણે આપ્યું હતું ?
A. મહાત્મા ગાંધીજી
B. જ્યોતિબા ફુલે
C. ડૉ. ભીમરાવ આંબેડકર
D. જવાહરલાલ નહેરુ
#gpsclass3 #Gpsc #Gsssb
પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું ?
A. દ્રારવતી
B. આનર્ત
C. લાટ
D. સુરાષ્ટ્ર
#Police #Gujarat #gpsclass3
ગીદ્દા ( Gidda ) નૃત્ય કયા પ્રદેશનું નૃત્ય છે ?
A. હરિયાણા
B. ઉત્તર પ્રદેશ
C. ગુજરાત
D. પંજાબ
#Police #gpsclass3 #Gpsc
" હૂડો " શું છે ?
A. રાગનો પ્રકાર
B. સંગીત વાદ્ય
C. નૃત્યનો પ્રકાર
D. ચિત્રકળા
#LRD #Police #gpsclass3
ભારતના " રાષ્ટ્રીય ગાન "( National Song ) ના લેખક કોણ છે ?
A. ઈકબાલ
B. જયશંકર પ્રસાદ
C. બંકીમચંન્દ્ર ચટ્ટોપાધ્યાય
D. રવિન્દ્રનાથ ટાગોર
#DySo #GPSClass3 #Gpsc
મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ક્યાં થાય છે ?
A. પોરબંદર
B. ભરૂચ
C. અરવલ્લી
D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં.
#DySoExam #GPSClass3 #DySo
GPS TRACKER RF-V26 UNTUK HEWAN !
Dengan Tenaga Matahari, Sehingga Tidak Akan Takut Kehabisan Battery. Bisa Dipantau Via Android Atau PC.
BUY NOW ! 👇
https://t.co/cL43KymIyU
#PlazaGPS #reachfar @ReachfarGps @Reachfar_GPS #GPS撮影会 #GPSClass3 #Galileo #GNSS #strava #maps #reach


"Pentagon Awards $97 Million to Put GPS III Satellite in Orbit" #MalliardReport #news #gpsclass3 https://t.co/JtHUPZGGXg
Last Seen Hashtags on Sotwe
WaterAvailability
Seen from Indonesia
acnoctem
Seen from Turkey
minichat
NazarethProud
Seen from Argentina
talktostrangers
Seen from Mexico
theriverstage
Seen from Indonesia
anxiouspanda
Seen from Mexico
snapchat
Seen from United States
ممحونه_البدوية
Seen from Saudi Arabia
FallIsMyFavoriteSeason
Seen from Brazil
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers






