પ્રધન મંત્રી ઉજ્જવલા યોજના અને રાજ્ય સરકારની LPG યોજના અંતર્ગત ફ્રી (મફત) ma રાંધણ���ેસનો બોટલ (cylinder) લેવા માટે December મહિનો છેલ્લો મહિનો છે તો લાભ લેવાનો બાકી હોય તેવા તમામ લાભાર્થીઓ આ મહિને લાભ લઈ લે તેવો અનુરોધ કરવામાં આવે છે.
નીચલા વિસ્તાર માં જેટલા લોકો રેહ છે તે લોકો પોતાનો કીમતી સામાન લઇ ઉપરવાળા વિસ્તારો માં જવા વિનંતી. વીડિયો ને વધું માં વધુ શેર કરજો
https://t.co/l1bQm8zbHK