અંગ્રેજીમા નાપાસ હોય તો પણ ઉ.પ.ધો. મળી જશે અને બીજાને ટિકિટ !
છેતરાયેલા કર્મચારીઓએ જૂનુ સચિવાલય ઘેર્યુ છે. મહામંડળ અને સંયુક્ત મોરચાના હોદ્દેદારો કાર્યાલયમા નથી. સગવડિયો ખેલ પાડનારા હોદ્દેદારો સામે પ્રચંડ રોષ છે.
Mass CL પર ઉતરેલા કર્મચારીઓ કહે છે-
We Want Justice.
@hdraval93