Ahmedabad News: દેશભરમાં કૂતરા કરડવાના બનાવો અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં નવેમ્બર 2025ના પોતાના જૂના આદેશમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો ઈનકાર કરી દીધો છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં કૂતરું કરડવાના મામલે વર્ષ 2025માં 77 હજાર કેસ નોંધાયા હતા, જે દર્શાવે છે કે શહેરમાં દરરોજના સરેરાશ 211 કેસ નોંધાઈ રહ્યા છે.
વાંદરા અને બિલાડી કરડવાના કેસમાં પણ વધારો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટા અનુસાર, વર્ષ 2025 અને 2026 ના પ્રથમ ત્રણ મહિનાની તુલનામાં કૂતરા કરડવાના કેસમાં 20.8%, વાંદરા કરડવાના કેસમાં 44.7% અને બિલાડીના કરડવાના કેસમાં 155.7% જેટલો જંગી વધારો થયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, વર્ષ 2020થી શ્વાન કરડવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની પાછળનું મુખ્ય કારણ બોપલ, ઘુમા, કઠવાડા અને નાના ચિલોડા જેવા નવા વિસ્તારોનો કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં આવ્યો તે છે.
કૂતરું કરડવાની બાબતમાં ગુજરાત દેશના ટોપ 5 રાજ્યમાં
વર્ષ 2010-11માં કૂતરું કરડવાના 33,027, 2011-12માં 39,733 અને 2012-13માં 41,033 કેસ નોંધાયા હતા, જે પ્રમાણમાં હવે સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં રખડતા કૂતરાના ખસીકરણ પાછળ પાંચ વર્ષમાં રૂપિયા 13.46 કરોડનો મોટો ખર્ચ થયો હોવા છતાં કેસોમાં કોઈ ઘટાડો થયો નથી. આ ગંભીર સ્થિતિના કારણે જ કૂતરું કરડવાના સૌથી વધુ કેસ નોંધાતા હોય તેવા દેશના ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે.
#Ahmedabad #Straydog #AhmedabadNews #Gscard #Gujaratsamachar
#uber with no. 90334 91724 nitin is a delivery driver.He has picked up parcel and not delivered since last2 hours also talking too roughly and ridiculous.driving honda shine & not willing to deliver the parcel &not revert us the https://t.co/UaQu5lIqT9 of the worst service#uber
Flew @airindia from DEL to Ahmedabad. Well always. Women pilot and crew . Great Air India only can do such Things. Always finest hospitality. Keep going keep upgrading. Happy Women’s Day to all women team members of Air India 💐 Good Luck 💐. #AIFans#FlyAI
I didn’t canceled and person didn’t came to deliver the package . This is the worst that delivery person canceled it his own and said not delivered and returned. Deliver it as soon as possible. #OnlineBusiness # online shopping #Amazon#Amazon