A large number of people have availed the health facilities in Sanwal village of Banaskantha. This was organized under the health screening campaign, launched by @banasdairy1969, with a humble approach of providing health facilities at their doorsteps.
સ્વ. રાજારામબાના પાર્થિવ દેહનું આપણી બનાસ મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું છે. આપણા વિસ્તાર માટે આ પ્રથમ પહેલ છે. રાજારામબાનો જે દેહદાનનો સંકલ્પ હતો એ સાકાર કરવા બદલ એમના પુત્રોને ખુબ ખુબ અભિનંદન.
આપનો
શંકરભાઈ ચૌધરી. @ChaudhryShankar
Banas is a fantastic example of a people’s movement being an economic success. May the same sustained commitment of the people make #SaveSoil a living reality for the Nation & the world. The need of the hour—let us make it happen. -Sg @ChaudhryShankar@bmcri2016@banasdairy1969
Warm wishes on the occasion of Nurse Day to all the nurses out there who compromise their comfort and life to give their services to the patients.
#InternationalNursesDay2022
@bmcri2016#મોરીયા ખાતે વાર્ષિક તહેવારના ભાગરૂપે વિવિધ ઇવેન્ટનું આયોજન કરાયું છે.આ તમામ ઇવેન્ટ આગામી તારીખ ૧મે સુધી ચાલશે.જેમાં રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રૂબરૂ હાજર રહીને તમામ ટીમોને શુભકામનાઓ પાઠવી હતી.મને આશા છે કે વિદ્યાર્થીઓમાં શારીરિક અને માનસિક કૌશલ્યનો વિકાસ થશે
#WorldHealthDay2022 નિમિત્તે @bmcri2016 મોરીયા ખાતે પ્રવર્તમાન સમસ્યાઓને અનુરૂપ જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રવૃતિઓ થકી ઉજવણી કરવામાં આવી હતી.
કોમ્યુનિટી મેડિસન વિભાગ દ્વારા પોસ્ટર, ડીબેટ અને નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો..
We must learn the importance of our health and work towards making it better. A healthy YOU starts from the inside!
Happy World Health Day! 🌍
#WorldHealthDay#HealthDay#WorldHealthDay2022