હિંસક પશુઓના હુમલા વચ્ચે વન રક્ષકોની મુંઝવણ
Follow For More Updates : https://t.co/VyOUkMiwK6
Follow to get latest news updates : https://t.co/DPIKjd504H
#WildAnimal#ForestDepartment#Gujarat#SandeshNews
@Divyaahirr માંડવી ના ભાવ પણ વધ્યા છે, ખેડૂતો ને પોતાના ઉત્પાદન ના સારા ભાવ મડે છે એ ના દેખાણુ.
ખેડૂતો ને સારા ભાવ મડશે તો ખાદ્ય ચીજો ના ભાવ વધશે જ, ખેતી મા ઉત્પાદન મફત નથી આવતુ.
ગુજરાતને વેગવંતુ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર સૌ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આજથી ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
મુખ્ય 3 માંગણીઓ નહી સ્વીકારાય ત્યાં સુધી ગુજરાત નો એક પણ વનરક્ષક કે વનપાલ નોકરી ઉપર જોડાશે નહિ... બસ વાયદા બહુ થયા... હવે અમારો હક આપો.. વન વિભાગે મુંગા મોઢે બહુ સહન કર્યું... હવે નહિ કરીયે
ગુજરાત રાજ્ય વન કર્મચારીઓની પડતર માંગણીઓને ધ્યાને લઈ વહેલી તકે ત્વરિત નિરાકારણ કરવામાં આવે એવી સરકારશ્રી તેમજ તેમજ વન વિભાગના મંત્રાલયને નમ્ર અરજ...
@CMOGuj@KiritsinhJRana