We will never know the true number of COVID related deaths as the government has worked harder on suppressing this data than they did fighting the pandemic.
ટ્વીટર કરતા તો વોટ્સએપ ફાસ્ટ નીકળ્યું.
મોદી સરકાર વિરુદ્ધ નવા આઇટી નિયમો રોકવા કેસ દાખલ કર્યો.
ભારત સરકાર મોદીની નહિ લોકોની છે એનું આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું. જે સીડી ચઢીને સરકાર બનાવી એજ સીડી સત્તાએથી ઉતારશે?
@TwitterIndia @PMOIndia
क्या 2 दिन बाद बंद हो जाएंगे Facebook, Twitter और Instagram? अभी तक नहीं मानी है सरकार की बात
@TwitterIndia @FacebookIndia
@instagram https://t.co/4emXDjJEBj
કેન્દ્ર સરકાર તરફથી તાઉ'તે વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોના વારસદારોને ₹ 2 લાખ અને ઇજાગ્રસ્ત લોકોને ₹ 50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તદુપરાંત ગુજરાત સરકાર તરફથી વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોના વારસદારોને ₹ 4 લાખ અને ઇજાગ્રસ્ત લોકોને ₹ 50,000ની સહાય આપવામાં આવશે.
भारत : #किसान Vs #जवान
विश्व में : #फिलस्तीन Vs #इसराइल
भाजपाईयों को दूसरे की चिंता पहले से अधिक है,
बेहतर होगा हम पहले अपने ही गिरेबान में झाँकें,
अपने बहते हुए घावों को भर लें,
विश्व गुरु इस वक्त कोई दूसरा बन लें.
#Peace 🇮🇳🙏
एक पोस्टर पर "सरकार" का इतना नाराज हो जाना, एफआईआर होना और लोकतंत्र में सवाल पूछने वालों का गिरफ्तार होना कितना दुखद है. इस सवाल का जवाब तो देना पड़ेगा कि वैक्सीन विदेशों में क्यों भेजी गई? #ArrestMeToo@PMOIndia@rashtrapatibhvn@timesofindia
હું આ વાતની કડી નિંદા નથી કરતો પણ આની કરતા,
આરોગ્ય ની સુવિધા વઘારે,
મેડિકલ સુવિધા વઘારે,
હોસ્પિટલો ઉભી કરે,
વેન્ટિલેટર,ઓકસીજન, ઇન્જેક્શન
આવી સુવિધા ઓ વઘારે તો કદાચ લોકો ને બચાવી શકાય.. @CMOGuj@JayantiRavi @GujHFWDept @VibrantGujarat
નખત્રાણા ખાતે આવેલા પાટીદાર વિદ્યાર્થી ભવન માં અખિલ ભારતીય કચ્છ પાટીદાર સમાજ ના પ્રમુખ અબજી ભાઈ કાનાણી અને મુખ્ય આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી, સામાજિક નિર્માણ થી ગુજરાત ના નવનિર્માણ માટે ચર્ચા કરી.@HardikPatel_
હાર્દિક સાથે થોડા ઘણે અંશે વિરોધ છે જે વિચારધારા નો વિરોધ છે પણ આજે આ તસવીર દિલ ને ટચ કરી ગઈ.
હાર્દિક હશે ત્યાં સુધી ખેડૂતો ને દુઃખી નહીં થવા દે આ વિશ્વાસ છે અને રહેશે.
@HardikPatel_
गुजरात प्रदेश कोंग्रेस समिति के कार्यकारी अध्यक्ष हार्दिक पटेल जी का उपचुनाव के लिए दौरा।
दिनांक विधानसभा क्षेत्र
22-10-2020. अबड़ासा
23-10-2020. मोरबी
24-10-2020. लिंबड़ी
25-10-2020. धारी
27-10-2020. डांग
28-10-2020. कपराड़ा@HardikPatel_