લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની દવાઓની જે ઉમદા આરોગ્ય સેવાઓ આપ સરકારશ્રી પ્રદાન કરી રહ્યા છો એ ખરેખર એટલી જ અસરકારકતા સાથે નાગરિકો સુધી પહોંચે એ માટે દરેક PHC ના ફાર્મસી સ્ટોરમાં AC આપવું જરૂરી છે. ઊંચા તાપમાન અને ભેજના કારણે દવાઓ બગડી રહી છે.
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish @sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@irushikeshpatel@Dwivedi_D
@GujHFWDept @CMOGuj
એક વાર ફરીથી પંચાયત ફાર્માસિસ્ટ એ fplims ની કામગીરી મા સમગ્ર ભારત મા ગુજરાત ના નામ નો ડંકો વગાડ્યો અને ગુજરાત રાજ્ય ને પ્રથમ નંબર અપાવ્યો.આજપંચાયત ફાર્માસિસ્ટ evin(vaccine) મા પણ ગુજરાત ને પ્રથમ નંબર અપાવી ચુક્યા છે.
@irushikeshpatel@CMOGuj@PMOIndia
આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ ના અનુસંધાને માનનીય આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ પંચાયત ના ફાર્માસિસ્ટ મિત્રો એ મોટી સંખ્યા મા વિસનગર ખાતે ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું
@irushikeshpatel
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન હરહેમશ ની જેમ આ માનવ સેવા ના રક્તદાન રૂપી મહાયજ્ઞ મા પુરા ઉત્સાહ સાથે વિસનગર ખાતે જોડાશે અને ગુજરાત ના તમામ જિલ્લા મા ફરજ બજાવતા પંચાયત ફાર્માસિસ્ટ હાજરી આપી વધુ મા વધુ બ્લડ ડોનેશન કરવાનું ઉમદા કાર્ય કરશે 🙏🙏🙏
@Hiten56152437@irushikeshpatel Once again Panchayat Pharmacist Association will join in the great occasion of Blood Donation Camp which held at APMC VISNAGAR.
શહેર વિસ્તારોમાં પાણી ભરાયેલ રહેતા ત્યા ફેલાયેલ પાણીજન્ય રોગોના ઈલાજ માટે ઈન્ડીયન રેડક્રોસ તાલુકા શાખા પોરબંદર તથા પાયોનિયર કલબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નિદાન કેમ્પમાં ફાર્માસિસ્ટ નિશાબેન અને ઉર્વીશાબેન દ્વારા દર્દીઓ ને દવા વિશે માહિતી આપી દવા વિતરણ કરેલ
#પંચાયતફાર્મા