थूका हुआ चाटने में तो आप अल्ट्रा प्रो मैक्स हो..इसी लिए हलाला के रिवाज़ पसंद आए हे तुम्हे...
हलाला की आदि तुम जैसी औरतें क्या जाने जौहर की पवित्रता..,🤬🤬🤬🤬🤬🤬
मेरा एक वीडियो क्लिप वायरल है- जिसे ग़लत रूप से झूठे ढंग से अनुवादित किया जा रहा है! मैंने कतई नहीं कहा कि रानी पद्मावती या कोई भी सती कायर थी । शर्मनाक है कि @ndtvindia और अन्य मीडिया चैनल और लोग बार बार झूठा इल्ज़ाम लगाकर लोगों को उत्तेजित कर रहे हैं ।
गाली देनी है तो दो- पर सही बयान पर दो!!!
सुनिए और शेयर कीजिए ।
महिलाओं को बलात्कार के बाद भी ज़िंदगी का हक़ है ।
#Padmavat #RightToLife #SurvivingRape
આ લોકો GenZને ભટકાવવામાં ઇન્સ્ટાગ્રામ જ નહીં પણ Indian Idol જેવા પ્રોગ્રામને પણ હાથો બનાવે છે.કેટલાયે વર્ષોથી વિશાલ દદલાની આજ કામ કરી રહ્યો છે.
સિઝન જ્યારે ચાલતી હોય ત્યારે અચૂક ભડકાઉ વિડિઓ પોસ્ટ કરે,પાર્ટ લેનારા લોકો obviously એને ફોલો કરતા હોઈ એનાથી influence થાય કે કરવામાં આવે
@Jalpesh2681@hemparghi@Prachetas_B@calmcyclone And kem students ni evdi chinta hoy to after protest party na karay gen z o e....and khali funded students ni j chinta karso k jharkhand ma besela students vise pan kaik lakhso????
@Jalpesh2681@hemparghi@Prachetas_B@calmcyclone Pela police vala nu valtar nu su..emna pan injured thaya che...emna family vala pan avya che saame...su e loko manas nathi??...e loko vise pan bolo..kem one side nyay ni vaato karo cho??..andolan pachu karo..evdu funding pachu maltu hoy to....
@OnlyPrions@calmcyclone@chetan_pagi જો સાંભળ..we are hard core supporter of sanatan only..koij political party eni against jase even bjp ..tya bolisu..aa rit ni language ekey muslim chokri ni sambhli te?...being a hindu jo koi chhokri sudhre che to e sari vat che...pan tu nai samje..
@pkrunal1994@OnlyPrions@calmcyclone@chetan_pagi એના ઘર ની દીકરી ને જ ઇમેજિન કરે ત્યાં લોઇ ઉકાળશે એનું...ચમચાઓ નો આજ વાંધો છે....ખુદ કા કુત્તા ટોમી...દૂસરો કા કુત્તા ..કુત્તા....!!
યે કહા કા ન્યાય હૈ ભગવાન...!!
@OnlyPrions@calmcyclone@chetan_pagi તો આ ચેતન ભાઈ ને તો એના થી કોઈ વિરોધ નથી...એમણે તો ખાલી એટલું દુઃખ વ્યક્ત કર્યું કે એણે માફી કેમ માંગી?.!!..આટલી સરસ ગાળો બોલી હતી એ!!..એમણે કેવું ગર્વ થયું હતું ત્યારે ને અચાનક માફી માંગી ને એમના ગર્વ પર પાણી ફેરવી દીધું....
કોકરોચ જનતા પાર્ટીના કહેવા મુજબ એમણે નીટ પેપર લીકના વિરોધમાં, વિદ્યાર્થીઓના સમર્થનમાં આંદોલન કર્યું. જેના પગલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું (કે અપાવડાવ્યું. જે સમજો એ).
ભલે મોડું, પણ મોદી સરકારે આ આંદોલનને ધ્યાનમાં લઇને એન્ટી પેપર લીક બિલ રજૂ કર્યું, જે બંને ગૃહમાં પાસ પણ થઈ ગયું.
છતાં પણ કોકરોચ જનતા પાર્ટી ખુશ નથી?
જે ઉજવણી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી થઈ હતી, એવી જ ઉજવણી બિલ પાસ થવાથી પણ થવી જોઈને?
જે લોકોને એમ લાગતું હતું અથવા હજી લાગે છે કે કોકરોચોનું આંદોલન, એમનો સરકાર પ્રત્યે વિરોધ નીટ વિદ્યાર્થીઓના સમર્થન માટે હતો, તો એમણે દૂધની બોટલ જ પીતા રહેવું જોઈએ.