@NSGadhavi એમણે ખાલી સપ્ટેમ્બર માં લેવાનું કીધું તમે ૧૬ તારીખ ક્યાં થી શોધી લાવ્યા તમે તમારું સેન્સ વાપરો... બીજી પરીક્ષા માટે ૧ મહિના અગાઉ કોલ લેટર ની માહિતી આવી જાય અહીંયા પત્રકાર કહે કે આજે નીકળે કાલે નીકળે તો એમને માહિતી કેમ ની મળે ગૌણ સેવા એ માહિતી કેમ નથી આપતું..