માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાના શિક્ષકોની તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના કેમ્પમાં પારદર્શક બદલી પ્રક્રિયાનું આયોજન...
આજરોજ સ્વર્ણિમ સંકુલ - ૨, ગાંધીનગર કાર્યાલય ખાતે વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી, શિક્ષણ સાથે સંકળાયેલ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનું નિરાકરણ લાવવા માટે માર્ગદર્શન આપ્યું.