પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ...
ગુજરાત પાસે ઈંધણનો પૂરતો જથ્થો અને બફર સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ચિંતા ન કરવા નમ્ર અપીલ છે : અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારજી
#NoPanicPlease@CMOGuj@revenuegujarat@InfoGujarat
પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી પડવાના ભયના કારણે લાંબી લાઈનો લાગી
ભુજ, ગાંધીધામ, મુન્દ્રા સહિતના વિસ્તારમાં પંપ પર લોકોની ભીડ ઉમટી*
કચ્છ ના નાગરિકો માટે કલેક્ટર સાહેબ સ્પષ્ટતા કરે પટ્રોલ ડીઝલ ની સુ પરિસ્થિતિ છે
@collectorkut@CMOGuj@BBCHindi@GujaratPolice@SPWestKutch
@CMOGuj@sanghaviharsh@dgpgujarat@SPWestKutch બે દિવસ માં ભુજ શહેર ના બે યુવાનો રજાક ભાઈ નોડે (18) અને દિવ્ય રાજેશભાઈ મોતા (26) ડમ્પર નુ ભોગ બની ચૂકેયા છે
ભુજ વાસીયો ના અમુલ્ય જીવન ભચાવા માટે સોમવાર સવારે 11 વાગે ચક્કા જામ માં ખાસ હાજરી આપજો
સ્થળ આશ્રમ ચોકડી એરપોર્ટ રોડ ભુજ
1500 साल से दिलों की रौशनी है #iLoveMuhammadﷺ
कच्छ प्रशासन, बैनर हटाने से आस्था नहीं मिटेगी। मुस्लिम समाज की भावनाओं का सम्मान करें। एक होर्डिंग हटाओ, हज़ारों लगाएंगे!
@collectorkut@BBCHindi@asadowaisi
કુકમા ગ્રામ પંચાયત અને જિલ્લા પ્રશાસન દ્વારા તહેવારો ટાંકણે નાનાં ધંધાર્થીઓને નિશાન નું બંદ કરે
કાલે ખોટી રીતે ગરીબ લોકો ને હટાવામા આવશે તો
રસ્તા રોકો આંદોલન કરસુ
#cmogujrat#kutch#bhuj#newz
जब कश्मीर में हमारे जवान शहीद होते हैं, आतंकवादी खून की होली खेलते हैं, और बातचीत का रास्ता बंद है, तो #IndvsPak मैच किसलिए? 😡 मोदीजी का वादा था, 'खून और पानी एक साथ नहीं!' फिर ये भावनाएँ अब कहाँ? #NoMatchWithTerror#BoycottINDvPAK#pmo_india
આવી એક નોટીસ સાવચેતિ થકી સલામતી વારી @bhujnagarpalika ને આપો ભુજ ની
મેન પાણી ની આવ ની વેણ બ્લોક છે સફાઈ નથી થઈ તમે જાતે આવી ને જોઈ સગો છો
@collectorkut@CMOGuj@jigneshmevani80
ક્યાં ગયા v.h.p . બજરંગ દલ વારા ભુજ ની ગટના મા ચૂપ કેમ છે ? દરેક ગટના મા ધર્મ ને જો નારા આ લોકો ને તંત્ર ને ઓરખવું જરૂરી છે અમદાવાદ અને ભુજ ની ગટના ને ધર્મ ના ચશ્માં ઉતારી ને જોવો તો એકજ વાત નું ખ્યાલ આવશે કે, આપણું સમાજ ક્યાં જઈ રયો છે
@BBCHindi@zoo_bear
मांस की दुकान से भावनाय आहत ओगी बच्चो के ऊपर गलत प्रभाव पड़ेगा लेकिन उसके ठीक पास शराब ओर जुवे से बच्चे शिक्षित होंगे बोहोत से बुद्धिजीवीयो का यही मानना है
#BLT#muslim#Newz