Cockroach Nivedita Menon, who was the celebrity face of CJP’s protest, is now calling Bharat a “manhoos desh.”
That’s why I have always said that CJP is the illegitimate son of Umar Khalid and a terrorist supporter.
Boss: Can you please on your camera
GenZ employee: I’ll share the plan with you
Boss: Can you please on your camera
GenZ Employee: Turns on the camera, she’s sitting with a face-pack
Boss: Do all this during lunch time
GenZ Employee: You give 15 mins for lunch, and the face-pack itself takes 20 mins
✍️અમેરિકા જઈ આવેલા એક વરિષ્ઠ નાગરિકની સલાહ:
પ્રિય મિત્રો,
અમે છેલ્લા બે મહિનાથી અમેરિકાના સિયાટલ (વોશિંગ્ટન) ખાતે રહી રહ્યા છીએ.
ભારતથી નીકળતી વખતે મારી પત્નીને શ્વાસની ગંભીર તકલીફ હતી. તેથી અમે ભારતમાંથી જરૂરી દવાઓ સાથે લઈ આવ્યા હતા.
અમેરિકામાં તે દવાઓ લીધા પછી તેમની તબિયતમાં ઘણો સુધારો થયો.
પરંતુ દવાઓ પૂરી થઈ ગઈ. મુસાફરી દરમિયાન ફરી તકલીફ ન થાય તે માટે મેં મારી દીકરીને સિયાટલમાં શ્વાસરોગના નિષ્ણાત (Pulmonologist) પાસે અપોઇન્ટમેન્ટ લેવા કહ્યું.
પણ ત્યાં સીધા નિષ્ણાતને મળી શકાતું નથી.
પહેલાં જનરલ ફિઝિશિયનને મળવું ફરજિયાત હતું એક અઠવાડિયા પછી માત્ર વિડિઓ કોલ દ્વારા અપોઇન્ટમેન્ટ મળી.
અમે લગભગ 10 મિનિટ ડૉક્ટર સાથે વાત કરી અને ભારતમાં કઈ દવાઓ લેતા હતા તે જણાવ્યું. ડૉક્ટરે સમસ્યા સમજીને દવા લખી આપી અને કહ્યું કે ફાર્મસીમાંથી લઈ લેશો.
પરંતુ ફાર્મસીમાં ખબર પડી કે દવા તરત ઉપલબ્ધ નથી. 4–5 દિવસ પછી મળશે.
પાંચમા દિવસે દવા મળી. આશ્ચર્યની વાત એ હતી કે દવા સિપ્લા (Cipla) કંપનીની હતી અને તેના પર "Made in India" લખેલું હતું.
અમેરિકાની મેડિકલ ઈન્સ્યોરન્સથી 50% ડિસ્કાઉન્ટ મળ્યા પછી પણ અમારે લગભગ ₹21,000 ચૂકવવા પડ્યા. એટલે કે ભારતમાં આશરે ₹2,500માં મળતી દવા અમેરિકામાં લગભગ ₹42,000ની પડી.
ભારતમાં સહેલાઈથી મળતી દવા અમને અમેરિકામાં મેળવવામાં 12 દિવસ લાગ્યા.
એક અઠવાડિયા પછી ડૉક્ટરની કન્સલ્ટેશન ફીનું $283 (લગભગ ₹23,000) નું બિલ પણ આવ્યું.
નિવૃત્તિ પછી ભારતમાં રહેવું કેટલું ભાગ્યશાળી છે તેનો મને સાચો અનુભવ થયો.
આપણે ઘણીવાર "સારી જિંદગી"ની શોધમાં વિદેશ જવાનું સ્વપ્ન જોતા હોઈએ છીએ પરંતુ જો થોડું વિચારીએ તો સમજાય કે એવી ઘણી સુવિધાઓ, જે લંડન કે ન્યૂયોર્કના કરોડપતિઓને પણ સહેલાઈથી મળતી નથી, તે ભારતના મધ્યમવર્ગીય લોકોને રોજિંદા જીવનમાં ઉપલબ્ધ છે.*
ભારતના સામાન્ય માણસનું પણ એક "VIP જીવન"
1. સસ્તું અને ઝડપી ઇન્ટરનેટ.
જ્યાં દુનિયાના ઘણા દેશોમાં સામાન્ય ઇન્ટરનેટ માટે દર મહિને લગભગ ₹4,000 ખર્ચવા પડે છે, ત્યાં ભારતમાં માત્ર ₹300માં હાઈ-સ્પીડ 5G ડેટા મળે છે. વિશ્વમાં સૌથી સસ્તું ડેટા ભારતમાં છે.
2. 10 મિનિટમાં ઘર સુધી ડિલિવરી.*
ચા માટે આદુ કે દૂધ ખૂટ્યું? Blinkit, Zepto અથવા Swiggy Instamart પરથી ઓર્ડર કરો, પાણી ઉકળે ત્યાં સુધી સામાન ઘરે આવી જાય. જ્યારે યુરોપમાં ઠંડીમાં કોટ પહેરીને 15 મિનિટ ચાલીને દુકાને જવું પડે, અને દુકાન બંધ પણ મળી શકે.
3. તાત્કાલિક આરોગ્ય સેવા.
સ્પેશિયાલિસ્ટને મળવું હોય તો સીધા હોસ્પિટલ જઈ શકાય બ્લડ ટેસ્ટ માટે ટેક્નિશિયન ઘરે આવી જાય અને રિપોર્ટ થોડા કલાકોમાં વોટ્સએપ પર મળી જાય મહિનાઓ સુધી રાહ જોવી પડતી નથી.
4. માનવીય સહયોગ.
ઘરકામ, રસોઈ, ડ્રાઇવિંગ જેવી સેવાઓ ભારતમાં માત્ર અમીરો માટે નથી. મધ્યમવર્ગ પણ તેનો લાભ લઈ શકે છે. આથી સૌથી કિંમતી વસ્તુ — સમય — બચી જાય છે.
5. UPI ક્રાંતિ
₹5 ની ચાથી લઈને ₹50,000ના લેપટોપ સુધી — બધું એક QR સ્કેનથી ચૂકવી શકાય છે રોકડની જરૂર નહીં, કાર્ડ મશીનની ચિંતા નહીં અને કોઈ ટ્રાન્ઝેક્શન ફી નહીં આ ક્ષેત્રમાં દુનિયાના ઘણા દેશો હજુ પાછળ છે.
6. નાની-નાની મફત સુવિધાઓ.*
ભારતમાં મોટાભાગની હોટેલમાં પીવાનું પાણી મફતમાં મળે છે, જ્યારે ઘણા દેશોમાં તેના માટે પણ પૈસા ચૂકવવા પડે છે ગલીના નાકે ચાની લારી, ઈસ્ત્રીવાળા જેવી રોજિંદી સુવિધાઓ જીવન સરળ બનાવે છે.
7. સંબંધોનું સામાજિક સુરક્ષા જાળું.
અહીં પડોશી સમસ્યા આવે તો કોર્ટની નોટિસ નથી મોકલતા, પરંતુ પ્રેમથી ખીચડીનો ડબ્બો મોકલે છે આપણા સંબંધો જ આપણી સૌથી મોટી સંપત્તિ છે.
ભારત માત્ર એક દેશ નથી; તે દરેક વળાંક પર સુવિધાઓથી ભરેલું એક અદ્ભુત જીવન છે.
પશ્ચિમના દેશોમાં લોકો ઘાસ કાપવાથી લઈને પ્લમ્બિંગ સુધી બધું પોતે કરે છે. જ્યારે ભારતમાં સેવા-કેન્દ્રિત જીવનશૈલી હોવાથી ઘણી બાબતોમાં સહાય સરળતાથી મળી રહે છે.
જો આપણે માત્ર થોડા સુધારા કરી લઈએ તો ભારત કરતાં વધુ સારું રહેવાનું સ્થાન કદાચ બીજું ન હોય.
આપણે શું સુધારવું જોઈએ?
1. નાગરિક સંસ્કાર (Civic Sense).
કચરો ન ફેંકવો, ગુટખા ન થૂંકવા, જાહેરમાં પેશાબ ન કરવો, જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડવું, બિનજરૂરી હોર્ન ન વગાડવા, રસ્તા રોકીને ધાર્મિક કાર્યક્રમો ન કરવા અને લાઉડસ્પીકરનો અતિરેક ઉપયોગ ન કરવો.
2. પદ અને શક્તિનો સાચો ઉપયોગ.
તમારી સ્થિતિનું મૂલ્યાંકન એથી ન કરો કે તમે કેટલા લોકોને હેરાન કરી શકો છો, પરંતુ એથી કરો કે તમે કેટલા લોકોનું જીવન વધુ સારું બનાવી શકો છો.
3. બહારનું વિશ્વ પણ આપણું જ ઘર છે.
માત્ર પોતાનું ઘર જ નહીં, પરંતુ આસપાસનું વાતાવરણ પણ આપણું જ છે. તેની પણ એટલી જ કાળજી રાખવી જોઈએ.
4. ઉત્તમ કાર્ય સંસ્કૃતિ વિકસાવીએ.
કર્મ એ જ પૂજા છે એ ભાવનાથી પોતાની ફરજ નિભાવવી જોઈએ.
✍️ આંદોલન આંદોલનમાં ઘણો ફેર છે આંદોલન કોને કહેવાય રે!
ઝારખંડમાં સ્ટુડન્ટ આંદોલન કરે છે કાશ.....!!!
ત્યાં પણ કોઈ જુનેદભાઈ જેવા ઉદાર દાતાઓ હોત તો સ્ટુડન્ટને ભૂખે સૂવાની નોબત ન આવત.
જંતર મંતર નું સ્ટેજ શોભાવતી સેલિબ્રિટીઓ ને ત્યાં વાવડ લેવા એક અપીલ.
કારણકે તે પણ વિધાર્થીઓનુંજ આંદોલન છે.
કોકરોચ જનતા પાર્ટીના કહેવા મુજબ એમણે નીટ પેપર લીકના વિરોધમાં, વિદ્યાર્થીઓના સમર્થનમાં આંદોલન કર્યું. જેના પગલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું (કે અપાવડાવ્યું. જે સમજો એ).
ભલે મોડું, પણ મોદી સરકારે આ આંદોલનને ધ્યાનમાં લઇને એન્ટી પેપર લીક બિલ રજૂ કર્યું, જે બંને ગૃહમાં પાસ પણ થઈ ગયું.
છતાં પણ કોકરોચ જનતા પાર્ટી ખુશ નથી?
જે ઉજવણી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી થઈ હતી, એવી જ ઉજવણી બિલ પાસ થવાથી પણ થવી જોઈને?
જે લોકોને એમ લાગતું હતું અથવા હજી લાગે છે કે કોકરોચોનું આંદોલન, એમનો સરકાર પ્રત્યે વિરોધ નીટ વિદ્યાર્થીઓના સમર્થન માટે હતો, તો એમણે દૂધની બોટલ જ પીતા રહેવું જોઈએ.
Massive Attack get BANNED from Singapore after waving a Palestinian flag on stage.
Two members of the British band have been issued warnings by police and banned from re-entering Singapore after displaying the flag.
They are also banned from performing again in the country.