@Ola electric સર્વિસ સેન્ટર અને રીપેરીંગ બાબતે પ્રશ્નો હોય તો કોઈ જ કોન્ટેક નંબર નથી કોલ સેન્ટર પર તો ફક્ત વાત જ સાંભળે છે તો અમારે અમારી ફરિયાદ કરવી તો કરવી ક્યાં? તમારા સર્વિસ સેન્ટરો ની તપાસ કરાવો સારી કન્ડિશનમાં મૂકેલું સાધન અચાનક ખરાબીમાં કેમ આવી જાય છે
1.5મહિના પછી સર્વિસ માંથી આવેલું મારું ઓલા #olas1 સર્વિસ પછી સ્ટોરેજ નું લોક ખરાબ, ટચ સ્ક્રીનમાં મેજર પ્રોબ્લેમ દર બીજી વખતે અનલોક કરતી વખતે ટચ થતું જ નથી રોજ રિબુટ કરવું પડે છે દિવસમાં ઘણી વખત 10 થી 15 વખત રીબુટ કરવું પડે છે, ફુલ ચાર્જ થયા પછી ઓટો સ્ટોપ થતું જ નથી@OlaElectric
My ola has been in service station since25 days and more.bought in about six months ago,only 6000 something kms traveled by #OLAS1 And suddenly battery issue raised. Sleeping till now. Worst experience no service #Diwali time #help less @OlaElectric@ola_supports@nitin_gadkari