#4200_itigradepay
ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોર કીપર અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી
@CMOGuj
#4200_Itigradepay
Dgt દિલ્હીની ગાઈડ લાઈન મુજબ અમે ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર 4600 ગ્રેડપે હકદાર છી�� છતાં ગુજરાત સરકાર દ્વારા અમને અન્યાય કરવામાં આવી રહ્યો છે હાલ 2800 ગ્રેડપે આપવામાં આવી રહ્યો છે.અમારી માગણી 4200 Gradepay ની છે. @CRPaatil @KanuDesai180
#2001_ITI
બે વર્ષ સળંગ ગણવા
ગુજરાત સરકાર દ્વારા શિક્ષકો માટે ફિક્સ પગારના સર્વિસને સળંગ નોકરી ગણી ઉચ્ચત�� પગારધોરણમાં ગણતરી કરેલ છે તે મુજબ ITI 2001 થી સુ.ઇ. તરીકે ફરજ બજાવતા કર્મચારીની ઉ.પ.ધોરણમાં ગણતરીમાં લેવા માટે ની માંગણી હોય ફિક્સ પગારના 02 વર્ષ નો લાભ આપવા અમારી રજૂઆત છે.
#4200_itigradepay ભારત ના તમામ રાજ્યો કરતા આપડા સમૃદ્ધ ગુજરાત મા સૌથી ઓછો ગ્રેડ પે છે.સૌથી વધારે કામગીરી ગુજરાત ના આઈ.ટી.આઈ.ના ટેક્નિકલ કર્મચારીઓ એ કરી બતાવી છે જેમાં મુખ્યમંત્રી એપરેનટીસ યોજના તથા લાઇસન્સ..તેમ છતાં #હળહળતો અન્યાય we want 4200
@Bhupendrapbjp@KanuDesai180
આઈ.ટી.આઈ માં કામ કરતા સુ.ઇ. ટેકનીકલ કેડર હોય અને સરકાર શ્રી ન બધા જ ટેકનીકલ કર્મચારીઓ ના ગ્રેડ પે 4200/4600 હોય તો આ ડિગ્રી/ડિપ્લો��ા ટેકનીકલ લાયકાત ધરાવતા સુ.ઇ ઓ ને પણ 4200 ગ્રેડ-પે આપવામા આવે. #4200_itigradepay @CMOGuj @KanuDesai180 @brijeshmeja1 @DETGujarat @DGT_MSDE
#4200_itigradepay
સરકારની સ્કીલઈંડિયા અને રોજગારલક્ષી મોટાભાગની યોજનાઓને સફળ બનાવનાર અને કુશળ માનવબ��� પૂરું પાડનાર ITI ના સુપરવાઈઝર અને આસી.સ્ટોરકિપરને અન્ય કરતા ઓછો ગ્રેડ આપી અન્યાય થઇ રહ્યો છે ૪૨૦૦ ગ્રેડ પે આપો @CMOGuj @DETGujarat @KanuDesai180 @brijeshmeja1 @lalit_sihu
#4200_itigradepay
ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોર કીપર અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં ���ારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી @CMOGuj @KanuDesai180