ગુજરાતમાં ભાજપ 30 વર્ષથી રાજ કરે છે એનું પરિણામ એ છે કે આજે ભાજપે ગુજરાતમાંથી રોજગાર ખતમ કર�� દીધો છે. ભાજપ સરકારની અનીતિના કારણે તમામ ક્ષેત્રોમાં આજે લોકો સરકાર વિરુદ્ધ આંદોલનો કરી રહ્યા છે.
@SanjayAzadSln
गुजरात के सरकारी और अनुदानित प्राथमिक, माध्यमिक और उच्च माध्यमिक विद्यालयों में स्थायी शिक्षकों की तत्काल भर्ती की जाए और असंवैधानिक करार आधारित 'ज्ञान सहायक योजना' को रद्द किया जाए।
ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ કરી માત્ર આપખુદ થકી પોતાનું શાસન ચલાવવા, પોતાના માનીતાઓને લાભ કરાવવા ટેટ-ટાટ પરીક્ષા પાસ કરેલા તેમજ અન્ય વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનારી ભાજપ સરકાર સામે @INCGujarat ના સાથી ધારાસભ્યશ્રીઓ સાથે વિધાનસભા ખાતે વિરોધ પ્રદર્શન.
થરાદના માજી ધારાસભ્ય #ગુલાબસિંહ_રાજપૂત આવ્યા વિદ્યાર્થીઓના સમર્થનમાં
#જ્ઞાન_સહાયક પ્રોજેકટ રદ કરો અને કાયમી શીક્ષકોની ભરતી કરો ની માંગ સાથે થયા સહમત અને આવનાર દિવસોમાં તમામ મોરચે લડવાની તૈયારી.
જ્ઞાન સહાયક રદ કરવામાં આવે તે માટે સરકારને પણ લેખિત માં રજૂઆત કરી
@GulabsinhRajput
*વધુ એક #ભાજપના જ ધારાસભ્ય આવ્યા #જ્ઞાન_સહાયક પ્રોજેકટ ના વિરોધમાં.
#જૂનાગઢના_ધારાસભ્ય સંજય કે. કોરડિયા એ પોતાની જ સરકારને પત્ર લખી જ્ઞાન સહાયક રદ કરવાની દરખાસ્ત કરી.
જોઈએ હવે પોતાના જન પ્રતિનિધિ નું સાંભળે છે કે કેમ ? #અધિકારી_રાજ નહીં ચાલતું હોઈ તો જનનેતા ના અવાજ ની અસર પડશે
' #જ્ઞાન_સહાયક માં તમારે જાવું હોય તો જઈ શકો, ના જવું હોય તો ઘરે બેસી રહો'...#મારી_મરજી
~ગુજરાતના તાનાશાહ શિક્ષણમંત્રી ડીંડોર
પોતે આજીવન લાખો રૂપિયાનું પેન્શન લેશે, પણ જે ગુજરાતની જનતાને સત્તા આપી એને રોજગારના નામે ફક્ત 6 મહિનાની કરાર આધારિત નોકરી જ આપીશું.
#ઘરે_બેસી_રહો 😡😡😡
ટેટ- ટાટ પાસ ઉમેદવારો એ આજે જ્ઞાન સહાયક રદ કરવા માટે મહંત જાનકીદાસ બાપુ આગળ કરી રજૂઆત. ઉમેદવારોએ આવેદનપત્ર આપીને મહંતને મદદ કરવા કરી અપીલ. મહંતે પણ નિવેદન કરી સરકારને યોગ્ય કરવા કરી રજૂઆત
@DrShraddha44@_Draj_96@narendramodi@AmitShah@JPNadda@BJP4Gujarat@CRPaatil@ratnakar273 Aeto debate ma betha tyare khabar noti tamne ke ae AAP mathi chhe, pan aevu kai notu tamari pase teacher na saval jo javab noto aetle bhagvu padyu.
Exam GPSC lavel ni levi chhe ne nokri contract base upar apvi chhe, mitro hve BJP ne vote deta pela vicharjo baki kyay na nai ryo.
🙏જ્ઞાન સહાયક પ્રોજેકટ ના વિરોધ માં યુવાનો #સાધુ_સંતોના શરણે.🙏
વર્તમાન ના સૌથી મોટા ધાર્મિક વિવાદનું સાધુ સંતો દ્વારા સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું એ જ પ્રમાણે શિક્ષણજગતમાં રહેલા અમુક અધિકારીઓ અને મંત્રીઓના મનની ઊપજ (#જ્ઞાન_સહાયક_પ્રોજેકટ) ચિતચિત્રો બદલે તેવી આશા સાથે યુવાનો પોહચ્યાં સાધુ સંતો ના શરણે...
જ્ઞાન સહાયક પ્રોજેકટ જેવી વ્યવસ્થા શિક્ષણ/બાળક/દેશ તમામ માટે નુકશાન કર્તા છે એ દૂર થવી જોઈએ.
બાળકના ભવિષ્ય માટે કાયમી શિક્ષક ની ભરતી કરવામાં આવી ખૂબ જરૂર છે.
જ્ઞાન સહાયક પ્રોજેકટ રદ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી આગળના દિવસોમાં ગાંધીનગરમાં ધરણાં પ્રદર્શન કરશે.
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
#કાયમી_શીક્ષકોની_ભરતી_કરો
#જ્ઞાન_સહાયક_પ્રોજ���ક્ટ_રદ_કરો