કોંગ્��ેસ સેવાદળના પૂર���વ રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રખર વક્તા, સ્પષ્ટવક્તા અને પોતાના તાર્કિક તથા જડબાતોડ જવાબોથી રાજકીય ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવનાર શ્રી લાલજીભાઈ દેસાઈ ને ઓડિશા કોંગ્રેસના પ્રભારી તરીકે નિયુક્ત થવા બદલ હાર્દિક અભિનંદન...
આપનું અનુભવી નેતૃત્વ અને સંગઠન કૌશલ્ય ઓડિશા કોંગ્રેસને નવી દિશા અને નવી તાકાત આપશે તેવી શુભેચ્છાઓ.
જય કોંગ્રેસ
જય હિંદ...
@LaljiDesaiG
ખેડૂતોના અધિકાર માટે સંઘર્ષ, કોંગ્રેસ હંમેશા ખેડૂતોની સાથે...
આજ રોજ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વ્રજવાણી ગામ ખાતે કોંગ્રેસ પાર્ટી અને કિસાન કોંગ્રેસ દ્વારા આયોજિત "કિસાન અધિકાર પદયાત્રા" માં ઉપસ્થિત રહ્યા...
ખેડૂતોની જમીન, જીવન અને અધિકારોની રક્ષા માટે કોંગ્રેસ પાર્ટી સતત સંઘર્ષશીલ રહી છે અને આગળ પણ ખેડૂતોના ન્યાય માટે દરેક લડતમાં તેમની સાથે મજબૂતીથી ઉભી રહેશે.
આપણી જમીન, આપણો અધિકાર!
જય જવાન, જય કિસાન...
#GenibenThakor #KisanAdhikarPadyatra #Congress #KisanCongress #FarmersRights #Gujarat #JigneshMevani #RahulGandhi #palbhaiambaliya @LaljiDesaiG@pal_gpcc@GenibenThakor@jigneshmevani80
आपका जुनून, धैर्य और समर्पण हम सभी के लिए सबसे बड़ी ताकत है।
धारा के विपरीत निरंतर आगे बढ़ाने का आपका जज़्बा हमारी सबसे बड़ी प्रेरणा है।
तमाम विषमताओं और प्रतिकूल परिस्थितियों के बावजूद, अपने विचारों पर चट्टान के समान अडिग रहने वाले हमारे नेता, जननायक श्री राहुल गांधी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
आप सैदव स्वस्थ रहें और न्याय के पथ पर हमारा मार्गदर्शन करते रहें, ईश्वर से यही मनोकामना है।
#rahulgandhi #happybirthdayrahulgandhi
@RahulGandhi
अन्तर्राष्ट्रीय जल में तीन दिन में तीन जहाज़ों पर अमेरिकी हमलों में तीन भारतीयों की मृत्यु हो गई। और हमारे Compromised PM? एक शब्द तक नहीं।
जब कोई विदेशी ताकत किसी भारतीय की हत्या करे, तो प्रधानमंत्री को बोलना पड़ता है। लेकिन मजाल है जो ये एक शब्द बोल जाएं।
अगले हफ्ते G7 में, हमारे नाविकों की हत्या के बस चंद दिनों बाद, मोदी जी मुस्कुराएंगे, गले मिलेंगे और समझौते करेंगे - मगर, उन तीन भारतीयों के लिए उनके पास एक शब्द भी नहीं होगा।
Compromised PM भारत माता के बेटों की रक्षा नहीं कर सकते, क्���ोंकि जिन्होंने उन बेटों की जान ली उन्हें नाराज़ करने की इनमें न हिम्मत है, न ताकत।
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, લડાયક યોદ્ધા પરમ મિત્ર ભાઈ શ્રી ગુલાબસિંહ રાજપૂતને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
@GulabsinhRajput
एक भयंकर आर्थिक तूफ़ान सर पर है।
12 साल में मोदी जी ने जो ढाँचा खड़ा किया - वह सिर्फ़ अडानी और अंबानी के लिए था।
और, अब वही ढाँचा भरभराकर ढहने वाला है।
चोट उन्हें नहीं लगेगी - उनके पास निकलने के रास्ते हैं।
चोट आपको लगेगी - युवाओं को, ग़रीबों को, मध्यमवर्ग को, किसानों को, मज़दूरों को, छोटे व्यापारियों को - जो कभी इस ढाँचे का हिस्सा थे ही नहीं।
अपने आसपास देखिए। क्या आप उस ढाँचे का हिस्सा हैं - या उस तूफ़ान का शिकार?