સંવિધાન હત્યા દિવસ
25 જૂન, 1975ના રોજ કોંગ્રેસ સરકારે દેશ પર કટોકટી લાદીને લોકતંત્ર અને બંધારણની હત્યા કરી. આ અંધકારમય સમયમાં બંધારણના રક્ષણ માટે લડનાર સૌ નાયકોને કોટિ-કોટિ નમન
#SamvidhanHatyaDiwas
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
‘સ્વસ્થ જીવન માટે યોગ’
‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે આજે ખાડીયા વોર્ડ ખાતે નગરજનો સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં હોદ્દેદારો, આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.
#YogaForHealthyAgeing#InternationalYogaDay
1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં બ્રિટિશ શાસન સામે અગ્રિમ ભૂમિકા ભજવીને પોતાના પ્રાણોની આહુતિ આપનાર મહાન વીરાંગના રાણી લક્ષ્મીબાઈના બલિદાન દિવસ પર કોટિ-કોટિ નમન.
#RaniLaxmibai
Je pre mňa cťou, že som dnes večer v Bratislave prevzal Rad Bieleho dvojkríža (I. triedy). Ďakujem občanom a vláde Slovenskej republiky za toto ocenenie, ktoré patrí všetkým 1,4 miliardy obyvateľov Indie. Toto vyznamenanie venujem trvalému priateľstvu medzi Indiou a Slovenskom.
@PellegriniP_
સમાજને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે દિવસ-રાત નિષ્ઠાપૂર્વક સેવા આપતા સફાઈ કર્મચારીઓના યોગદાનને બિરદાવવાનો અને તેમનો આભાર વ્યક્ત કરવાનો આ એક નમ્ર પ્રયાસ હતો, તેમના અવિરત પરિશ્રમ અને સમર્પણને હૃદયપૂર્વક વંદન તથા અભિનંદન. (2/2)
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિએ ભાજપ પરિવાર વતી ભાવભીની શ્રદ્ધાંજલિ 💐
રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં ગુજરાતની તમામ ચાર બેઠકો પર બિનહરીફ વિજય મેળવવા બદલ ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન.
#Bjp4Guj#bjp4ind
રાષ્ટ્રસેવાના 4,399 દિવસ!
ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ હાર્દિક અભિનંદન.
#LongestServingElectedPMModi
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी आज निर्वाचित प्रधानमंत्री के रूप में 4,398 दिनों का कार्यकाल पूरा करेंगे और कल पंडित जवाहरलाल नेहरू जी के रिकॉर्ड को पार कर जाएंगे।
4 करोड़ गरीबों को मिले सम्मान के पक्के घर,
15 करोड़ परिवारों तक पहुंचा नल से जल।
10.35 करोड़ माताओं-बहनों को धुएं से मुक्ति देता गैस कनेक्शन,
12 करोड़ शौचालयों के निर्माण से मिला नारी शक्ति को सम्मान।
₹40 लाख करोड़ का ऋण वितरित कर युवाओं के सपनों को दी उड़ान,
58 करोड़ वंचितों को पहली बार मिला बैंकिंग क्रांति का वरदान।
60 करोड़ जरूरतमंदों को मिल रहा ₹5 लाख तक का मुफ्त इलाज,
हाइवे के बिछते जाल से रफ्तार पकड़ रहा है आज का समाज।
बीते 12 वर्षों से पीएम मोदी के नेतृत्व में चल रही ये जन-कल्याणकारी योजनाएं, सिर्फ सरकार की नीतियां नहीं... बल्कि जन जन का जीवन सुगम, समृद्ध और बेहतर बनाने की सबसे बड़ी गारंटी बन चुकी हैं!
#12YearsOfSeva
A resolve that has shaped a new era of governance and development.
For 12 years, Hon'ble Prime Minister Shri @narendramodi Ji has dedicated himself to the service of 140 crore Indians, transforming aspirations into achievements and laying a strong foundation for Viksit Bharat.
#12YearsOfSeva
बदलाव के 12 साल: वादों से विकास तक! 🇮🇳
अंधेरे से रोशनी, कच्चे मकान से पक्की छत और मीलों के सफर से घर में नल तक—पिछले 12 वर्षों में भारत ने एक नई कहानी लिखी है।
यह केवल योजनाओं का आंकड़ा नहीं, करोड़ों भारतीयों की बदलती हुई मुस्कुराहट है।
#12YearsOfSeva
मोदी सरकार यमुना को स्वच्छ बनाने के लिए कटिबद्ध है।
यमुना की स्वच्छता के संबंध में समीक्षा बैठक की। दिल्ली के डेयरी सेक्टर के वेस्ट को यमुना में गिरने से रोकने के लिए MCD और NDDB के बीच MoU होगा, जिससे डेयरी वेस्ट से गोबर गैस और खाद बनेगी।
यमुना में गिरने वाले नालों से इस वर्ष लक्षित 28.57 लाख MT में से 97% Silt निकाली जा चुकी है और इस silt का उपयोग निर्माण कार्यों में होगा ताकि यह वापस यमुना में न मिले। साथ ही, दिल्ली, हरियाणा और उत्तर प्रदेश में अब तक 129 'Sewage Treatment Plants' (STP) शुरू हो चुके हैं और 2027 के अंत तक 59 नए STP और बन जाएँगे।