Visited my friends at @BAPS in Toronto to celebrate #Diwali2021 & Hindu New Year.
BAPS was a key partner in Peel Public Health’s efforts to combat #COVID19
I have been visiting here since they first opened in 2007.
#BAPSdiwali
��્રાગટ્ય બ્રહ્મસ્વરુપ શ્રી પ્રમુખ સ્વામીજી મહારાજ દ્વારા સ્થાપિત શ્રી અક્ષરધામ મંદિર,ગાંધીનગરની દર્શનીય મુલાકાત લીધી હતી. પ્રાંગણમાં ભગવાન નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો તેમજ મહંત શ્રી પૂજ્ય આનંદસ્વરુપ સ્વામીજી તથા કોઠારી શ્રી પૂજ્ય વિશ્વવિહારી સ્વામીજીના આશિષ મેળવ્યા હતાં.