@GPSC_OFFICIAL ઉમેદવાર લક્ષ્ય તો ભરતી પાસ કરી રોજગાર લેવા જ નીકળે છે... પણ ગપસક ની ઢીલી નીતિ અને ત્યાં બેઠેલા કાકાની તાનાશાહી ને લીધે પીડાય છે તેનું શું ?
કાકાને તો કાળો કોંક્રોચ જ પહોંચે !!! 🪳🪳🪳
લેખિતમા અવ્વલ પણ મૌખિકમા GPSC જેને અયોગ્ય જાહેર કરે છે તે બનાહકોઠા જેવા સાવ પછાત ક્ષેત્રના વિપુલ કરમણભાઇ ચૌધરી ફરી UPSC સર કરે છે. વર્ષ પહેલા 348મા રેન્ક પર હતા. આજે 115મા રેન્ક સાથે અવ્વલ છે.
આ GPSCની તટસ્થતા અને ભરતી પ્રક્રિયા પર સવાલો ઉભા કરે છે.
🚨 एक पैर= विराट कोहली की पुरी संपत्ति।
Messi का लेफ्ट पैर ₹8,000+ करोड़ का insurance है।
इसी वजह से Messi
1. हर एग्ज़िबिशन मैच पूरा नहीं खेलते
2. मिनट्स लिमिटेड होते हैं
3. ग्राउंड और रिस्क पहले तय होता है।
क्यूंकि एक चोट और स्पॉन्सर्स, क्लब्स और इवेंट्स को अरबों का नुकसान।
आज कल एलीट एथलीट्स सिर्फ खेलते नहीं,
वो Brand, Business और Revenue Machine होते हैं।
Supreme Court: સુપ્રીમ કોર્ટે અનામતને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ઉમેદવારે સ્પર્ધાત્મક પરીક્ષાના કોઈપણ તબક્કે અનામતનો લાભ લીધો હોય, તો તે ભવિષ્યમાં સામાન્ય શ્રેણીની બેઠક પર નિમણૂક મેળવવા માટે હકદાર નથી. જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે આ આદેશ આપતા જણાવ્યું હતું કે એકવાર અનામત શ્રેણી હેઠળ છૂટછાટ મેળવ્યા પછી, ઉમેદવારનો અંતિમ મેરિટ સ્કોર ભલે ગમે તેટલો ઊંચો હોય, પરંતુ તે સામાન્ય બેઠક પર દાવો કરી શકશે નહીં. આ ચુકાદો કર્ણાટક હાઈકોર્ટના અગાઉના નિર્ણયને રદ કરતા આપવામાં આવ્યો છે, જેમાં હાઈકોર્ટે ઊંચા રેન્ક ધરાવતા અનામત શ્રેણીના ઉમેદવારને સામાન્ય કેટેગરીની બેઠક આપવા જણાવ્યું હતું.
આ સમગ્ર મામલો વર્ષ 2013ની ભારતીય વન સેવા (IFS) પરીક્ષા સાથે જોડાયેલો હતો. આ પરીક્ષામાં એક એસસી (SC) ઉમેદવારે પ્રારંભિક પરીક્ષામાં અનામત કેટેગરીના કટ-ઓફનો લાભ લઈને મુખ્ય પરીક્ષા માટે લાયકાત મેળવી હતી. જોકે, અંતિમ પરિણામમાં તેમનો રેન્ક સામાન્ય શ્રેણીના ઉમેદવારો કરતા ઘણો સારો હતો. જ્યારે કેડર ફાળવણીનો પ્રશ્ન આવ્યો, ત્યારે તેમણે સામાન્ય શ્રેણીની બેઠક પર દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની દલીલોને ગ્રાહ્ય રાખતા ઠરાવ્યું છે કે જો પરીક્ષાના શરુઆતના તબક્કામાં જ અનામતનો લાભ લેવામાં આવ્યો હોય, તો તે ઉમેદવારને આખી પ્રક્રિયા દરમિયાન અનામત શ્રેણીના જ માનવામાં આવશે અને તેઓ સામાન્ય બેઠક મેળવી શકશે નહીં. આ ચુકાદો ભવિષ્યની તમામ સરકારી ભરતીઓ અને યુપીએસસી (UPSC) જેવી મહત્વની પરીક્ષાઓ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.
#Supremecourt #SupremecourtofIndia #Gscard #Gujaratsamachar
युवक – मैं थोड़ी नशे में हूं, मेरी बीबी प्रेगनेंट है उसे हॉस्पिटल ले कर जा रहा हूं। पुलिस जाने नहीं दे रही है।
रात के लगभग 10 बजे आगे नाके में पुलिस पकड़ लेती है।
पुलिस – बाहर आओ।
युवक की पत्नी – सर मैं पहले ही बहुत तकलीफ में हूं जाने दीजिए।
पुलिस – मैडम अगर इन्होंने एक बूंद भी पी रखी है तो मैं आगे जाने की परमिशन नहीं दे सकता।
युवक – सर 2 किमी की बात है जाने दो, बीबी दर्द से चिल्ला रही है।
फिर पुलिस वाले ने उस आदमी को ड्राइविंग सीट से उतार कर पीछे बैठने को कहता है और खुद ड्राइविंग सीट पर बैठ गया और बोला हम पुलिस वाले आपकी सेवा के लिए हैं हमारा फर्ज है आपको सुरक्षित हॉस्पिटल तक ले जाना।।
वीडियो 👇👇👇