પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત પોશીના તાલુકાના ઝીંઝણાટ ગામના રહેવ��સી બુબડીયા મગનભાઈ હીરાભાઈ ને પોતાનું સપનાનું આવાસ મળ્યું છે. આ યોજના થકી ગ્રામીણ પરિવારો આત્મનિર્ભર બની સુરક્ષિત ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે
નામ : બુબડીયા મગનભાઈ હીરાભાઈ
ગામ : ઝીંઝણાટ
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)
સરકારશ્રીની પ્રધ��નમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) થકી ગ્રામીણ પરિવારો આત્મનિર્ભર બની રહ્યા છે. આ યોજના અંતર્ગત ઈડર તાલુકાના દાવડ ગામના રહેવાસી ચૌહાણ ભાવિનસિંહ ઉદેસિંહ ને પોતાનું સપનાનું આવાસ મળ્યું છે.
નામ : ચૌહાણ ભાવિનસિંહ ઉદેસિંહ
સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) થકી ગ્રામીણ પરિવારોનું જીવનધોરણ સુધરી રહ્યું છે અને તેઓ આત્મનિર્ભર બની રહ્યા છે. આ જ જનકલ્યાણકારી યોજના અંતર્ગત ઈડર તાલુ���ાના દાવડ ગામના રહેવાસી ભાવિનસિંહ ઉદેસિંહ ચૌહાણને પોતાનું સપનાનું પાકું આવાસ મળ્યું છે.
નામ : ચૌહાણ ભાવિનસિંહ
છેવાડાના જરૂરિયાતમંદ માનવીને પોતાનું સ્વપ્નનું ઘર મળે તે દિશામાં સરાહનીય પગલું...
સાબરકાંઠાના ઇડર તાલુકાની ચિત્રોડા ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૨૦ પાત્રતા ધરાવતા ઘરવિહોણા લાભાર્થીઓ���ે મફત રહેણાંક પ્લોટની સણદો વિતરણ કરી સ્થળ પર જ ભૌતિક કબજો સોંપ��ામાં
🏠 પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દોતડ ગામે લાભાર્થી શ્રી સવજીબાઈ હકમાભાઈ તરાલ ને વર્ષ 2024-25 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ₹1,70,000ની સહાયથી પાકું આવાસ નિર્માણ કરવામાં આવ્યું છે. "દરેક પરિવારને સુરક્ષિત અને સન્માનજનક