🔥 ITI પાસ વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર!
GSECL Apprentice Recruitment 2026 માટે 250+ જગ્યાઓ પર વિવિધ ટ્રેડ માટે ભરતી જાહેર 🚨
📌 SSC + ITI પાસ ઉમેદવારો કરી શકે છે Apply
👉 સંપૂર્ણ માહિતી અહીં વાંચો:
https://t.co/3Ly16oU0Ds
#itipass#10thpass#Jobs2026#governmentjob#apprentice
કોમેન્ટ માં લખો: શહીદો અમર રહો.
નમન છે ભારત માતાના અમર સપૂતોને! 🇮🇳
આજે ૨૩ માર્ચ એટલે શહીદ દિવસ. જે દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ હસતા મુખે ફાંસીને ચુંમી લીધી હતી.
https://t.co/AIg2CoMAVM
ઇન્કિલાબ ઝિંદાબાદ! ✊🚩 @PMOIndia@InfoGujarat@CMOGuj@AmdavadAMC
ભારતમાં મહિલાઓમાં થતું સર્વાઇકલ કેન્સર સૌથી સામાન્ય અને જીવલેણ કેન્સરમાંનું એક છે, પરંતુ સમયસર HPV રસીકરણ દ્વારા તેનો અસરકારક બચાવ શક્ય છે.તેવો Dr. Ruby Mehta,હેડ, ગાયનેકોલોજી વિભાગ, V. S. Hospital દ્વારા જનજાગૃતિ માટે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે.આ અભિયાન અંતર્ગત ખાસ કરીને જેમને ૧૪ વર્ષ પુરા કરેલ હોય તથા ૧૫ વર્ષ પૂર્ણ ન થયેલ તેવી તમામ કિશોરીઓને HPV રસી આપવાનો ઉદ્દેશ છે, જેથી ભવિષ્યમાં તેઓને ગર્ભાશયના કેન્સરથી સુરક્ષા મળી શકે. યોગ્ય ઉંમરે આપવામાં આવતી આ રસી સલામત, અસરકારક અને વૈજ્ઞાનિક રીતે માન્ય છે.
માતા-પિતા, શિક્ષકો અને સમાજના તમામ સભ્યોને વિનંતી છે કે તેઓ આ અભિયાનને સમર્થન આપે અને પોતાની દીકરીઓને સમયસર HPV રસી અપાવીને તેમને ગંભીર રોગથી સુરક્ષિત બનાવે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ તમામ નાગરિકોને અપીલ કરે છે કે જેમને ૧૪ વર્ષ પુરા કરેલ હોય તથા ૧૫ વર્ષ પૂર્ણ ન થયેલ તેવી તમામ કિશોરીઓને HPV રસી અપાવવા માટે આગળ આવે, જેથી ગર્ભાશયના મુખના કેન્સર સામે મજબૂત સુરક્ષા મળી શકે.
ચાલો, સૌ સાથે મળીને મહિલાઓના આરોગ્ય માટે જાગૃતિ વધારીએ અને સ્વસ્થ અમદાવાદ તરફ એક મહત્વપૂર્ણ પગલું લઈએ.
#HPVVaccination #CervicalCancerAwareness #AMCHealthInitiative #AMCAwarenessDrive #MyCityMyPride
@CMOGuj@PMOIndia@infoahdgog@InfoGujarat@MyGovGujarati@PIBAhmedabad@PratibhaJainBJP @GUDMGujaratGov
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - આકારણી અને કર વસૂલાત વિભાગ, માર્ચ મહિના માટે વ્યાજ માફી (વ્યાજ માફી) પ્રોત્સાહન યોજના 2025-26 ચાલુ છે. મિલકત માલિકો યોજનાના સમયગાળામાં બાકી મિલકત વેરાની ચૂકવણી કરીને વ્યાજ પર રાહત મેળવી શકે છે. નાગરિકોને ઉપલબ્ધ લાભો મેળવવા માટે 31 માર્ચ 2026 પહેલાં ચુકવણી પૂર્ણ કરવી જરૂરી છે.
#PropertyTaxIncentive #InterestWaiver #AMCAppeal #AMCUpdates #MyCityMyPride
રોજગાર ઇચ્છુક યુવા માટે ઉમદા તક:
🚨મેગા રોજગાર ભરતી મેળો-૨૦૨૬ 🚨
-અમદાવાદના દેત્રોજ ખાતે ભવ્ય ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે! જો તમે નોકરીની શોધમાં હોવ તો આ સુવર્ણ તક ચૂકતા નહીં.
🎓 લાયકાત: ૧૦ પાસ, ૧૨ પાસ, ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ 🙏https://t.co/XuBVq5HvE4 #JobSearch
તમારા સપનાની શિક્ષક તરીકેની નોકરી હવે દૂર નથી! 🎓✨
સુરતમાં આયોજિત "ફક્ત શિક્ષકો માટેના રોજગાર મેળા" માં ભાગ લો અને નામાંકિત શાળાઓ સાથે જોડાવાની તક મેળવો.
📅 ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬
⏰ સવારે ૯ થી બપોરે ૩
🔗 માહિતી માટે https://t.co/sIbeZZkiMY જુવો. #JobSearch#jobopportunity
TAT,TET,HTAT,POLICE કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે MCQ ની 10 ટેસ્ટ આપીને તમારી તૈયારી ચકાસો. મેળવેલા ગુણનો સ્ક્રીન શોટ મોકલો અને ઉપયોગી ONE LINER ની PDF ફ્રી મેળવો.
તમારું ભવિષ્ય તમારા હાથમાં છે! 🌟 https://t.co/sfo2XfGzTa #ExamUpdates#jobopportunity#studygroup