આજ રોજ સ્તનપાન સપ્તાહ ઉજવણી તેમજ સપથ ગ્રહણજેમાં પ્રોગ્રામ ઓફસર ,cdpo, અયોગ્ય સ્ટાફ શિક્ષણ વિભાગ.icds સ્ટાફ સાથે મળીને ઉજવણી કરવામાં આવી. દરેક માતાને જન્મ પછીના પ્રથમ એક કલાકમાં સ્તનપાન શરૂ કરવા તથા બાળકને જન્મથી પ્રથમ છ મહિના સુધી માત્ર માતાનું જ દૂધ આપવાની પ્રેરણા આપીશ .
તારીખ 17-07-2026 ના રોજ માનનીય વિભાગીય નાયબ નિયામકશ્રી (RDD) મેડમના અધ્યક્ષસ્થાને જામનગર ગ્રામ્ય તમામ બાળ વિકાસ યોજના અધિકારીશ્���ીઓ (CDPO), મુખ્ય સેવિકાશ્રીઓ, જિલ્લા સંયોજક (DC-NNM), d_PSE તથા પૂર્ણા કન્સલ્ટન્ટની સંયુક્ત રિવ્યું સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
"આવો ભણીએ, આગળ વ��ીએ – આંગણવાડીમાં પ્રવેશ લઈએ."આંગણવાડી પ્રવેશોત્સવ 2026-27ને સફળ બનાવવા માટે રાજ્ય કક્ષાના મંત્રી, ડીડીઓ સર તેમજ અન્ય અધિકારીશ્રી, કર્મચારીઓ,ગામના આગેવાનો, વાલીઓ અને સમાજના તમામ લોકોનો સહયોગ આપી, આંગણવાડી પ્રવેશોત્સવમાં હાજરી આપી, પ્રોત્સાહિત કરવામાં આવેલ.
આંગણવાડી કેન્દ્ર પર હળવી કસરત આનંદદાયક ગીત સાથે આજે આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોને હળવી કસરત અને યોગ કરાવવામાં આવ્યા. કસરતદરમિયાન હાથ-પગની સરળ હિલચાલ, સ્થળ પર દોડ, કૂદકા તેમજ તાડાસન, તિતલી આસન અને યોગ ક્રિયાઓ કરાવવામાં આવી.
Icds જિ.પં જામનગર આંગણવાડી પ્રવેશોત્સવ માટે વાલીઓને આમંત્રણ સંદેશ,આપના 3 થી 6 વર્ષના બાળકનો આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ કરાવી તેના ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત બનાવો.
આઈ.સી.ડી.એસ શાખા જિ.પં.જામનગર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આ���ી.આંગણવાડી કેન્દ્ર પર વૃક્ષા રોપણ "એક પેડ માં કે નામ " આંગણવાડી કેન્દ્ર પર બાળકો દ્વારા વિવિધ થીમ મુજબ નાટક અને પ્રવૃતિ કરવા આવેલ.🌳🪴
Icds શાખા જિ.પં જામનગર દ્વારા પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગતઆધારશીલા તાલીમ એ 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવા���ી કાર્યકર બહેનોને આપવામાં આવી આ તાલીમનો મુખ્ય હેતુ બાળકને રમતાં-રમતાં શીખવવું, ભાષા વિકાસ, સામાજિક કુશળતા અને શૈક્ષણિક તૈયારી મજબૂત બનાવવાનો છે.
Icds શાખા જિ.પં જામનગર પ્રોજેક્ટ પા પા અંતર્ગત આંગણવાડી કેન્દ્ર પર" બાલક પાલક સર્જન કાર્યક્રમ " ઉજવણી કરવા��ાં આવેલ વાલી મીટીંગ અને નવા પ્રવેશ બાળકોને તેમજ icds યોજના વિશે માહિતી આપવામાં આવેલ.
Icds શાખા જિલ્લા પંચાયત જામનગર દ્વારા બાલક-��ાલક સર્જન કાર્યક્રમ માટે પ્રચાર-પ્રસાર “સ્વસ્થ બાળક, સુખી પરિવાર” એ આપણા સૌનો સંકલ્પ બાળ વિકાસમાં માતા-પિતાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બાળકના સર્વાંગી વિકાસ માટે યોગ્યપોષણ, શિક્ષણ અને સંસ્કારજરૂરીપોષણજીવન
માતા-પિતા બાળકના પ્રથમશિક્ષક છે
Icds શાખા જિ. પં જામનગર “બાલક-પાલક સર્જન કાર્યક્રમ અને આંગણવાડી પ્રવેશોત્સવ ગામમાં પ્રચાર-પ્રસાર પ્રવૃત્તિ હાથ ધરવામાંઆવશેઆંગણવાડી કાર્યકર બહેનો દ્વારા માતા-પિતાને બાળકોના પોષણ,આરોગ્ય,શિક્ષણઅનેસંસ્કાર અંગે માહિતી પૂરી પાડવામાં આવશે ગામમાં રેલી,પોસ્ટર અને ઘર મુલાકાત જનજાગૃતિ
મહિલા દિવસ નિમિત્તે માન મુખ્યમંત્રી શ્રી અને માન. મંત્રી શ્રી મહિલા અને બાળ વિભાગ ના હસ્તે Icds અંતર્ગત રાજ્ય કક્ષાનો માતા યશોદા એવોર્ડ જામનગર જિલ્લાના મુખ્ય સેવિકા શ્રી કુંદનિકાબેન પટેલ ને મળતા જામનગર જિલ્લા નું ગૌરવ વધારેલ છે.