'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો ગુંજશે નાદ...
ઐતિહાસિક ક્ષણનો આ અવસર છે ખાસ! 🇮🇳✨
અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતા નગર સજ્જ થઈ રહ્યું છે એક અદ્ભુત ઉજવણી માટે...
આ વર્ષે 'રાષ્ટ્રીય એકતા પરેડ-2026'માં આપ પણ બની શકો છો સહભાગી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે દેશભક્તિ, સાંસ્કૃતિક વિરાસત અને ભારતીય શક્તિના આ મહાપર્વના સાક્ષી બનવા આજે જ તમારું રજિસ્ટ્રેશન કરો!
ગ્રાન્ડ સેલિબ્રેશન અને 'ભારત પર્વ-2026'નો અદ્ભુત અનુભવ કરવા આવતા પ્રવાસીઓ માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિશેષ ‘ડોમ સિટી’માં રહેણાક બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ...
👉 નિઃશુલ્ક ઓનલાઇન રજિસ્ટ્રેશન: https://t.co/bBfY6VrgX5