પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના બની રહી છે સ્વસ્થ ભારતની સંજીવની..
ઔષધિ કેન્દ્રોથી દવાઓ ખરીદવા પર ગ્રાહકોને થઈ રહી છે 50%થી 90% સુધીની બચત..
#JanAushadhiDiwas@narendramodi@JPNadda
કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું.
कांग्रेस के युवराज यह भूल गए की राजा महाराजाओं ने तो देश को अपनी रियासतें देश को अर्पण की थी....
मनमरजी से देश मे लुंट तो कोंग्रेस की सरकार ने एवं कांग्रेस के नेताओं ने चला रखी थी.
જામનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વખત ઉમેદવાર તરીકે નામાંકિત થવા બદલ બહેનશ્રી @poonambenmaadam જીને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકપ્રિય સાંસદ બહેનશ્રી @PoonambenMaadam જીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.
તંદુરસ્ત‚ નિરોગી આરોગ્ય અને લાંબુ આયુષ્યની ભગવાન દ્વારકાધીશને પ્રાથના. તેમજ આપ ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરતા રહો એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ. 💐
કોળી સેના ગુજરાતના યુવા અધ્યક્ષશ્રી દિવ્યેશભાઈ સોલંકી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
જીવનમાં પ્રગતિ કરતા રહો તેવી ઈશ્વરને પ્રાર્થના.
@divyeshpsolanki
કોળી સેના ગુજરાતના સ્થાપક‚ ગુજરાત સરકારના મંત્રીશ્રી અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ભાઈશ્રી પરષોત્તમભાઈ સોલંકી જીને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને આયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.
@posolanki
राजाधिराज महाराज रघुनंदन भगवान श्री रामचंद्र के प्राकट्य अवसर पर आप सभी की मनोकामना पूर्ण हो एसी प्रार्थना।
महापर्व रामनवमी की आप सभी को हार्दिक शुभकामनाएं।
जय श्री राम 🙏🚩
#RamNavami
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના મહામંત્રી અને મારા પરમમિત્ર શ્રી વિજયસિંહ જેઠવા (@VijaysinhJethv8) ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
ઇશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અર્પિત કરે તેવી પ્રાર્થના.