@myfrido
Very bad experience with myFrido service.
I have ordered four items but delivered only one. I got email that all items are delivered.
No any communication channel is working to contact myFrido.
18002030777, watsapp, [email protected], [email protected] all are fails.
@OlaElectric@ola_supports
I had put my OLA S1 pro on Vacation Mode.
After 5 days my scooter does not start.
I have tried chaging, reboot but nothing works.
I have visited near workshop also.
Now I m in trouble request to do needful.
@OlaElectric
Ticket 5420138
As workshop technician said abnormal noice is due to new scooter has bearing oil seal, after riding some kms noice will be stopped
I hv completed 130 km but problem not solved
And I hv faced another problem as below video
I m very disappointed
કોરોના મહામારી વચ્ચે રાજ્યના શિક્ષકોને વર્ક ફ્રોમ હોમ,પ્રોફેસરને વર્ક ફ્રોમ હોમ, માત્ર રાજ્યના આઇટીઆઇ ના સુપરવાઈઝરને, ફોરમેન અને આસિસ્ટન્ટ સ્ટોરકિપર ને સંસ્થા ખાતે બોલાવી અન્યાય કરવામાં આવે છે
We want Justice
@vijayrupanibjp@Nitinbhai_Patel@vmittra@ShankersinhBapu@abpasmitatv
@ITI_UNION@vijayrupanibjp@Nitinbhai_Patel@vmittra@ShankersinhBapu@abpasmitatv આઇ.ટી.આઇ. ના સુપરવાઈઝર, ફોરમેન, સ્ટોરકિપર આ બધા શક્તિમાન,સુપરમેન,સ્પાઇડરમેન,બેટમેન જેવા એટલે કોરોના મહામારી માં પણ આ કર્મનિષ્ઠ કર્મચારીઓ પોતાની જિંદગી દાવ પર લગાવીને અપ-ડાઉન કરી એડમીશન, લાયસન્સ જેવી કામગીરીઓ હોંશે હોંશે કરે છે.
તો આ કર્મચારીઓ પોતાના ગ્રેડ પે ની માંગણી ના કરી શકે?
રાજ્ય ના આઈ ટી આઈ સુપરવાઈઝર તથા ���ન્સ્ટ્રક્ટર ના ગ્રેડ પે ના સુધારા બાબતે મેં કરેલ રજુઆત બાબતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ તાત્કાલિક કાર્યવાહી કરવા સુચના આપી
#4200_ItiGradepay
ભારત ના તમામ રાજ્યો કરતા આપડા સમૃદ્ધ ગુજરાત મા સૌથી ઓછો ગ્રેડ પે છે.સૌથી વધારે કામગીરી ગુજરાત ના આઈ.ટી.આઈ.ના ટેક્નિકલ કર્મચારીઓ એ કરી બતાવી છે જેમાં મુખ્યમંત્રી એપરેનટીસ યોજના તથા લાઇસન્સ..તેમ છતાં #હળહળતો અન્યાય we want @vijayrupanibjp@Nitinbhai_Patel
#4200_ItiGradepay
દેશના વિકાસ નાં ઘડતર માં તેમજ આત્મ નિર્ભર ભારત નું સ્વપ્ન પુરુ કરવા માટે તમામ પ્રકારના ઉદ્યોગો ને કુશળ કારીગર પૂરા પાડવાની જવાબદારી ITI નાં SI મિત્રો નાં શિરે છે.અને તેઓ પૂરેપૂરી લગન અને ખંત થી આ જવાબદારી નિભાવી રહ્યાં છે @CMOGuj@Nitinbhai_Patel@abpasmitatv
#4200_ItiGradepay
ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોર કીપર અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી @CMOGuj@Nitinbhai_Patel