@Hasmukhpatelips જે લોકો ને રનીંગ સારું થય જાય છે તેના માટે સારા સમાચાર છે.
બાકી
માંડ માંડ એકતો સમય મળ્યો હતો 20/22 દીવસ નો , ત્યાં ફરી 4/5 દિવસ જ વધવા દીધા 🤷🙄
કાઈ વાંધો નઈ થય જાય રનિંગ , ધુરંધર મિત્રો ( SukhdevSinh Vadher / Gopalsinh Chudasama ) છે જ સાથે એ કરાવી દેસે રનીંગ ની પ્રેક્ટિસ , 🙏
રાજકારણીઓ તો એનું કામ કરે..
પણ દુઃખ ત્યારે થાય જ્યારે...
ઘણા ઘેટાં અને તોતડિયા ના ટોળા જેણે... જિંદગી માં એક ફૂટ નો ખાડો પણ નથી ગાળ્યો એ આખું ખેતર પોતાની મેહનત થી ખેડનાર અન્ન દાતાઓ વિશે બેફામ શબ્દપ્રયોગ કરતા હોય...