પ્રાંતિજ પાલિકા મ્યુનિ ઈજનેર દ્વારા રૂ.7,82,408ની ઉચાપત કરેલ છે અને ઉચાપત જેવી ગંભીર બાબત હોવા છતાં ઈજનેર વિરુદ્ધ કાર્યવાહી કર્યા સિવાય કમિશ્નર નગરપાલિકાઓ ગાંધીનગરની કચેરીએ ઈજનેરને કાયમી નિમણુંક ભ્રષ્ટાચાર કરીને આપેલ છે,શુ @CMOGuj દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે ખુલ્લી છુટ આપેલ છે?
પ્રાંતિજ નગરની પ્રજાના સાથ સહકાર થી મને ગમે તેટલી ધાક ધમકીઓ મળે તો પણ મારા જીવના જોખમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિડર અને નિષ્પક્ષ રીતે પ્રાંતિજની પ્રગતિ અને વિકાસ તેમજ ભ્રષ્ટાચાર મુક્ત પ્રાંતિજ માટે કામ કરતો આવ્યો છું અને કામ કરતો રહીશ.
@narendramodi@Bhupendrapbjp@sanghaviharsh
The BLO in the area of Ward 5 (Prantij,SK Guj)has not yet come for the SIR so that the process should be started immediately in the public interest.If this matter is not taken seriously, the @ECISVEEP will be fully responsible for it,which is requested to take special note of.
मुख्यमंत्री @Bhupendrapbjp साहेब, वर्तमान में गुजरात में आयुष्मान कार्ड तुरंत जारी नहीं हो रहे हैं, जिससे आम एवं मध्यम वर्ग के लोग परेशान एवं त्रस्त हो रहे हैं। आशा है कि गुजरात की 6.5 करोड़ जनता के हित में इस गंभीर समस्या का शीघ्र समाधान करेंगे। @sanghaviharsh@Shobhanaben_MP
શ્રી @Bhupendrapbjp, શ્રી @sanghaviharsh પ્રાંતિજ નગરપાલિકા મ્યુનિ ઈજનેર દ્વારા રૂ.7,82,408/-ની ઉચાપત કરેલ છે અને ઉચાપત જેવી ગંભીર બાબત હોવા છતાં અહીંયા @ACBGujarat ફક્ત પત્ર લખીને છટકી જાય તે બાબત યોગ્ય નથી. શું કાર્યવાહી થશે ખરી? કે પછી ભ્રષ્ટાચારીઓને ખુલ્લી છુટ? @CVCIndia
@airtelindia My card has been prepaid from postpaid, but I have been treated unfairly. My recharge was due to expire in July 2025, but I have been caused mental and financial damage by Airtel. Who will compensate me for this? @Airtel_Presence
इंजीनियर बिन्दास,782408 रूपये नकद गबन के बावजूद आज तक कार्यवाही क्यों नहीं की गयी? गबन जैसे गंभीर मामले में कार्रवाई नहीं होने के लिए कौन जिम्मेदार है? समय सीमा क्या है? कार्रवाई कब? मेरी और परिवारकी जान खतरेमें है.
@narendramodi@Bhupenderbjp@CRPaatil@sanghaviharsh@CVCIndia
આદરણીય વડાપ્રધાનશ્રી @narendramodi સાહેબ હું આ દેશના સામાન્ય નાગરિક તરીકે આપ સાહેબની મુલાકાત કરવા માંગુ છું મારા શહેર અને રાજ્ય તેમજ મારા સમાજ માટે આપની સમક્ષ રજૂઆત કરવા માંગુ છું આપ મને મુલાકાત માટે સમય આપશો તેવી મને આશા અને અપેક્ષા છે. જય હિંદ, સત્યમેવ જયતે🇮🇳 @PMOIndia
પવિત્ર રમઝાન માસ બાદ ઈદ-ઉલ-ફિત્ર એ સર્વે તહેવારોના ફુલો નું અત્તર છે. આ મનમોહક અત્તરની ખુશ્બુ હરદિન, હરપળે આપની જીંદગીમાં મહેકતી રહે તેવી દુઆ સાથેની શુભેચ્છા પાઠવું છું... #EidAlFitr#EidMubarak2025@narendramodi@Bhupendrapbjp
માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ની પ્રગતિ અને વિકાસ માટે આપનો કિંમતી સમય મુલાકાત માટે જાહેરહિતમાં આપવા વિનંતી છે. @PMOIndia@AmitShah@CMOGuj