जिस तरह से इस टंकी के बनने में हजारो बांस इस्तेमाल हुए हैं,जब ये टंकी बन जाएगी तो बाँस हटा दिये जायेंगे ठीक उसी तरह किसी आदमी के बड़ा बनने में कई आदमी इस्तेमाल होते हैं काम निकलने के बाद इसी बांस की तरह हटा दिये जाते हैं।
शिक्षा और तर्कशक्ति आपको इस्तेमाल होने से बचाती है।
@Jayachaudhary85 કદાચ એટલા માટે જ કાગડા અપ્રિય હશે. આવું તો ક્યારેય જોયું પણ નથી કે સાંભળ્યું પણ નથી, પણ હકીકત સામે જ છે. વીડિયો એડિટ કરેલો પણ નથી. કહેવાય છે ને કે "કાગડા બધે જ કાળા" કહેવત અમથી નહિ પડી હોય.
શહેરમાં પડે રહેલ કાળઝાળ ગરમીને ધ્યાને લઈને ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા શહેરીજનોને આંશિક રાહત મળે તે હેતુંથી DGP શ્રી તથા પોલીસ કમિશ્નરશ્રીના માર્ગદર્શનથી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચાર રસ્તાઓ પર મેટ બાંધવામાં આવી છે. જેથી લોકોને ગરમીથી રાહત મળે. @dgpgujarat@GujaratPolice