ભારતીય સેનામાં પોતાની ફરજ પૂર્ણ કરી વતન આવતા ધંધુસર ગામના સૈનિક કેશવભાઈનું પાદર યુવા ગ્રુપ, દાતાર એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ સમસ્ત ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
વરસાદી પાણીનો સંગ્રહ સતત ઘટી રહેલ ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ #CatchTheRain આહવાનને ઝીલી લઈને વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ અને સિંચનની કામગીરીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં ગુજરાતે સમગ્ર દેશમાં લીડ લીધી છે ત્યારે, જુનાગઢ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ દ્વારા જળશક્તિ અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલ રેઇન વોટર હાર્વેસ્ટીંગ માટેના પ્રયાસો રાજ્યના અન્ય જિલ્લાઓ માટે બનશે #પ્રેરણા_શક્તિ
આજે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સા મરડા ગામે PMFBY અંતર્ગત રવી સિઝન ચણા પાક કાપણી અખતરા ની કામગીરી કરેલ અને ઉત્પાદન નો અંદાજ ની મોજણી કરવા માં આવેલ.