આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગામો માં ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ/ઘટકો અંતર્ગત લાભાર્થીઓ દ્વારા લેવામાં આવેલા વિવિધ સાધનો ની ગ્રામસેવક દ્વારા સ્થળ પર જઈ જરૂરી ખરાઈ કરવામાં આવી.
આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થી ખેડૂતોની ગ્રામસેવક દ્વારા સ્થળ પર મુલાકાત લઈ જરૂરી દસ્તાવેજો તથા યોજનાની કામગીરીની ખરાઈ કરવામાં આવી હતી.
🙏 ગુજરાત સરકારશ્રીનો હાર્દિક આભાર 🙏
મહેસૂલી વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા નવો જોબ ચાર્ટ તૈયાર કરી કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરવા બદલ @CMOGujarat તથા @GujaratGovt નો દિલથી આભાર.
ફાર્મર રજિસ્ટ્રેશન, દસ્તાવેજ ચ���ાસણી, PM-KISAN, પાક કાપણી અખતરા (GCES) અને પાક નુકસાની જેવી બાબતો જે તે વિભાગની કેડરને સોંપાતાં વહીવટી કાર્યક્ષમતામાં મોટો સુધારો થશે.
આ નિર્ણયથી ગ્રામસેવકો તેમની મૂળભૂત કૃષિ વિસ્તરણની કામગીરી — જેમ કે ખેડૂતોને તાલીમ, ક્ષેત્રીય મુલાકાતો, વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ઉત્પાદકતા વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
વહીવટી સુધારણા અને ખેડૂતોના હિતમાં લેવાયેલ આ નિર્ણય આવકારદાયક છે.
– ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
#GujaratGovernment #gramsevak #AgriGujarat #PMKisan #FarmerWelfare #AdministrativeReform
તા.05/08/2026ના રોજ વરસાદની આગાહી હોવાથી ગ્રામસેવકશ્રી સોનલબેન વેગડ સેજો.તુરખા, તા.બોટાદ, જી.બોટાદ જે ખેતીવાડી શાખમાં ફરજ બજાવે છે જેમનો ઓર્ડર ડિઝાસ્ટર માલતદાર કચેરીએ થયો હતો જેઓએ સવારે 8 કલાકથી સાંજે 8 કલાક સુધી પોતાનું નાનુ બાળક હોવા છતાં કર્તવ્ય અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી હતી ..જે નોકરી પ્રત્યેની જવાબદારીને સમજ��� એક અલગ જ ઉદાહરણ પૂરું પાડ્યું છે #gramsevak
@gujagridept
@rcmeenaias
@Dwivedi_D
@jitu_vaghani
@CMOGuj
@irushikeshpatel
@GujPRHDept
@DirectorateofA1
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ના ગામોમાં ખેતીવાડી વિભાગની તાર ફેન્સિંગ યોજના અંતર્ગત લાભાર્થીઓ ના ખેતરની ગ્રામ સેવકો દ્વારા અંતિમ સ્થળ મુલાકાત (Final Visit) કરવામાં આવી હતી. ખેડૂતો આ યોજના થી ખુબજ ખુશ છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ના ગામોમાં ખેતીવાડી વિભાગની તાર ફેન્સિંગ યોજના અંતર્ગત લાભાર્થીઓ ના ખેતરની ગ્રામ સેવકો દ્વારા અંતિમ સ્થળ મુલાકાત (Final Visit) કરવામાં આવી હતી. ખેડૂતો આ યોજના થી ખુબજ ખુશ છે.
આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ગુજરાત સરકારની ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોના કલ્યાણ અર્થે ચલાવવામાં આવતી વિવિધ સહાય યોજનાઓ હેઠળ ખેડૂતોને ‘તાલપત્રી’ અને ‘પાક સંરક્ષણ સાધન (બેટરીવાળો પંપ)’ નો સબસીડી ��રે લાભ આપવામાં આવ્યો.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના વિવિધ ગામડાઓમાં ખેતીવાડી ખાતા (કૃષિ વિભાગ) દ્વારા ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ હેઠળ લાભ પૂરો પાડવામાં આવે છે. જે અંતર્ગત ગ્રામસેવક દ્વારા આજે ખરાઇ કરવામાં આવેલ.