આજક–આંત્રોલી ગામ નજીકના પુલનું ઇન્સ્પેક્શન કરીને પુલ તોડવાની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમ્યાન સ્લેબ ઉતારતી વખતે એક ભાગ પડી ગયો હતો
જે અન્વયે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સાથે રાખી સ્થળ મુલાકાત કરી જરૂરી નિરીક્ષણ કર્યું.
@CMOGuj@RaghavjiPatel@JayantiRavi
આજ રોજ માંગરોળ તાલુકામાં માં. તાલુકા વિકાસ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ મનરેગા અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી અમૃત સરોવર ની સાઇટ પર કરવામાં આવી