આજ રોજ તારીખ ૧૧/૦૧/૨૪ ના તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી ના અધ્યક્ષ સ્થાને તલાટી વિકલી રીવ્યુ મીટીંગ તથા સરપંચશ્રીઓ સાથે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ - ૨ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું...
@collectorjunag@DdoJunagadh@DPJUNAGADH
@JunagadhGog
@TDO_MANGROL_JND
આજ તારીખ ૩૦/૧૧/૨૦૨૩ ના રોજ કંકાણા ગ્રામ પંચાયત ખાતે, માન. પ્રધાનમંત્રીશ્રી ના વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિડિયો કોન્ફરન્સ કાર્યક્રમને ગ્રામજનો સાથે નિહાળવામાં આવ્યો.